વેળા વેળાની છાંયડી/૨૦. કામદાર નહીં, કાંગસીવાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. કામદાર નહીં, કાંગસીવાળો|}} {{Poem2Open}} મોટા, આમ આવી મામૂલી વાતમાં આટલા મૂંઝાઈ શું ગયા છો ? હૈયારી રાખ્ય, હૈયારી… એ તો એમ જ હાલે. સંસાર કોને કહે ! ઘડીક સુખ, ઘડીક દુઃખ, વળી પાછું સુખ પણ આ...")
 
No edit summary
Line 73: Line 73:
⁠કીલાની આજની મનોદશા નરોત્તમને રહસ્યભરપૂર લાગતી હતી. વિરક્તિ અને અનાસક્તિની વાતો પાછળનું એનું અંતરવહેણ પારખવું મુશ્કેલ હતું. રસ્તે સામા મળતા પરિચિતોની મશ્કરી કરીને કીલો ઘણી વા૨ ખડખડાટ હસી પડતો હતો ત્યારે પણ એની આંખમાં કોઈક ઘેરો વિષાદ જ ચમકતો હતો. બહારથી આનંદી લાગતા આ માણસના હૃદયમાં કોઈ અંતરતમ ખૂણે ઊંડી વેદના ભરી છે કે શું ? એના મુક્ત હાસ્યની પાછળ કોઈ આંસુની કથા તો લપાયેલી નથી પડી ને ? કે પછી રુદન અને હાસ્ય એના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે ?… આટલા લાંબા સહવાસ પછી પણ નરોત્તમને અત્યારે આ સાથીદાર સાવ અજાણ્યો-અપરિચિત લાગવા માંડ્યો.

<center></center>
બંને ભાઈબંધો શક્ય તેટલી ઉતાવળ કરીને ઉપાશ્રયે પહોંચ્યા છતાં જરા મોડા પડ્યા હતા. એટલી વહેલી સવારમાં પણ વ્યાખ્યાનગૃહ શ્રોતાઓ વડે ભરચક્ક થઈ ગયું હતું. પ્રવેશદ્વાર પાસે પગરખાંનો ખાસ્સો ગંજ ખડકાયો હતો એ જોઈને કીલાએ નરોત્તમને કહ્યું:

Line 122: Line 122:
⁠‘ના રે ના !’ કીલાએ પ્રેમથી કહ્યું, ‘તને તો મારે હજી વરાવવો-પરણાવવો છે… તું જોજે તો ખરો, મોટા ! તને એવી તો ધામધૂમથી ઘોડે ચડાવીશ કે દુનિયા આખી જોઈ રહેશે ! મને તેં હજી પૂરો ઓળખ્યો નથી… હું કોણ ? ખબર છે ?—કીલો કાંગસીવાળો !’

⁠‘કાં કામદાર ! આવી પૂગ્યા છો ને !’ ધોળી મૂછવાળા એક ડોસાએ કીલાને ખભેથી હલબલાવ્યો.

Line 155: Line 155:
⁠મીઠીબાઈસ્વામીનો વાગ્પ્રવાહ અસ્ખલિત વહ્યો જતો હતો… શ્રોતાઓ ભક્તિભાવથી એ વચનામૃતો સાંભળી રહ્યા હતા. બોલકણા સ્વભાવનો કીલો પણ આખરે મૂંગો થઈને કોઈક વિચિત્ર ભાવથી મીઠીબાઈસ્વામીની મુખરેખાઓ અવલોકી રહ્યો હતો.

<center>❋</center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 162: Line 161:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૧૯. મારો દકુભાઈ !
|next = ??? ?????? ?????
|next = ૨૦. કામદાર નહીં, કાંગસીવાળો
}}
}}
18,450

edits

Navigation menu