વેળા વેળાની છાંયડી/૨૨. હું લાજી મરું છું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. હું લાજી મરું છું|}} {{Poem2Open}} રાજકોટ જંક્શનના પ્લૅટફૉર્મ ઉપર વૈશાખ મહિનાની લૂ વરસતી હતી. ઓતરાચીતરાનાં દનિયાં તપતાં હતાં અને બળબળતો વાયરો ફૂંકાતો હતો છતાં પ્લૅટફૉર્મ અત્યા...")
 
No edit summary
 
Line 9: Line 9:
⁠કીલા સાથે મીઠીબાઈનાં દર્શન કરી આવ્યા પછી અને કીલાએ પોતાનો ભેદી ભૂતકાળ થોડોઘણો ખુલ્લો કર્યા પછી નરોત્તમ એના પ્રત્યે વધારે આત્મીયતા અનુભવી રહ્યો હતો. કીલામાં નરોત્તમને જીવતરનો બળ્યોજળ્યો પણ હમદર્દ માણસ દેખાતો હતો અને એ હમદર્દીને કારણે એ હવે પહેલાં કરતાં વધારે હૂંફ અને નિકટતા અનુભવી રહ્યો હતો. માત્ર કીલો જ નહીં, હવે તો કીલાના આ નિત્યસંગાથીઓ—ફકીર અને ગાંડો— પણ નરોત્તમના નિકટના મિત્રો બની રહ્યા હતા.

<center></center>
‘મોટા, જરાય મૂંઝાતો નહીં,’ કીલો વારે વારે નરોત્તમને કહ્યા કરતો હતો.

Line 32: Line 32:
⁠નરોત્તમને આ સાથીદારની વાતોમાંથી હવે શ્રદ્ધા ઓસ૨વા માંડેલી તેથી એ કશું બોલવાને બદલે મનમાં હસી રહ્યો.

<center>✽</center>

પ્લૅટફૉર્મ ઉપર ઉતારુઓની ભીડ વધી ગઈ હતી. આવતી ટ્રેનને સિગ્નલ અપાઈ ગયું હોવાથી મજૂરો સરસામાન ઉપાડવા સજ્જ થઈને પ્લૅટફૉર્મ ઉપર ઊભા હતા. કીલાએ પણ પોતાની રેંકડી છાંયડી તળેથી બહાર કાઢી. ‘હાલ, ભાઈ, બેપાંચ રમકડાંનો વેપલો કરી નાખું,’ કહીને એણે એક પચરંગી ઘૂઘરો હાથમાં લઈને વગાડવા માંડ્યો.

Line 68: Line 68:
⁠‘વાહ બહાદુર, વાહ !’ કીલો ખુશ થયો.
⁠‘વાહ બહાદુર, વાહ !’ કીલો ખુશ થયો.

<center>✽</center>
ગાડી યાર્ડમાં દાખલ થઈ. એન્જિનના ફાડા અને ડબ્બાઓના ખખડાટ-ભભડાટથી જ ભડકી જઈને ઉતારુઓ એક-બે ડગલાં પાછાં હઠી ગયાં.

Line 107: Line 107:
⁠નરોત્તમને લાગ્યું કે રખે ને આ અજાણ્યો મજૂર સરસામાન સાથે રફુચક્કર થઈ જાય એવા ભયથી શેઠનાં ઘરવાળાં હેતુપૂર્વક પાછળ જ રહ્યાં છે. એટલું વળી સારું છે કે આ લોકો મને દીઠ્યે ઓળખતાં નથી, નહીંતર તો અત્યારે કીલાભાઈએ મારી આબરૂના કાંકરા જ કરાવી નાખ્યા હોત.

નરોત્તમના માથા ઉપર સરસામાનનો બોજો તો હતો જ. એમાં વળી આવા વિચારોનો વધારાનો બોજો ઉમેરાતાં એની ધીમી ચાલ વધારે ધીમી પડી.

Line 200: Line 200:
⁠પણ સદ્ભાગ્યે, નરોત્તમની આ મૂંઝવણ ટળી ગઈ. પાકીટમાંની પુરાંત પાઈએ પાઈ સુધ્ધાં મળી રહી અને આ મજૂરે એમાંથી કશું કાઢી નથી લીધું એની ખાતરી થઈ કે તુરત મનસુખભાઈએ એને જવાની રજા આપી: ‘બસ, હવે જા તું તારે—’

⁠નરોત્તમ હસતો હસતો સ્ટેશન ભણી જતો હતો ત્યારે મનસુખભાઈ હસતાં હસતાં ઘરમાં સમાચાર આપતા હતા:

Line 240: Line 240:

<center></center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 246: Line 246:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૨૧. મૂંગી વેદનાની મુસ્કરાહટ
|next = ??? ?????? ?????
|next = ૨૩. પાણી પરખાઈ ગયું
}}
}}
18,450

edits

Navigation menu