વેળા વેળાની છાંયડી/૨૫. ઉષાની રંગોળી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ઉષાની રંગોળી|}} {{Poem2Open}} રોંઢા ટાણું હતું. ⁠વાઘણિયાની વાંકીચૂંકી બજારમાં અત્યારે બિલકુલ ઘરાકી ન હોવાથી હાટડીદારો નવરા બેઠા ઝોકાં ખાતા હતા. ⁠આ ખૂણા તરફ મામૂલી હાટડી માંડીન...")
 
No edit summary
 
Line 247: Line 247:
⁠પ્રાગડ પહેલાં ઓતમચંદ ઊભો થયો અને પ્રાતઃકર્મોથી પરવારીને આપાભાઈ કાઠીની ડેલીએ ગયો. આગલી સાંજે થયેલી ગોઠવણ મુજબ એ ઘોડી પલાણીને પંથકનાં ગામડાં ખૂંદવા નીકળી પડ્યો ત્યારે આકાશમાં ઉષાની રંગોળી રેલાવા લાગી હતી.

<center></center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 253: Line 253:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૨૪. મનોમન
|next = ??? ?????? ?????
|next = ૨૬. ચંપાનો વર
}}
}}
18,450

edits

Navigation menu