વેળા વેળાની છાંયડી/૩૩. સ્વાર્થનાં સગાંઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩. સ્વાર્થનાં સગાંઓ|}} {{Poem2Open}} ‘આઈ કીલાએ તો દીકરાએ કમાલ કરી નાખી!’ ⁠શારદાની વિદાય પછી બહારથી આવીને બંગલામાં પ્રવેશતાં જ મંચેરશાએ કહ્યું. ⁠‘શું કર્યું? શું કમાલ કરી?’ નરોત્તમ...")
 
No edit summary
 
Line 113: Line 113:
⁠‘ભલે, હું સમજાવીશ.’ નરોત્તમે કહ્યું, ‘ને મનાવીશ પણ ખરો—’
⁠‘ભલે, હું સમજાવીશ.’ નરોત્તમે કહ્યું, ‘ને મનાવીશ પણ ખરો—’

<center></center>
બીજે દિવસે નરોત્તમ કોઠીમાં કીલાને મળવા ગયો ત્યારે એને ઉંબરામાં પેસતાં જ કીલાએ પોતાની લાક્ષણિક ઢબે પોંખવા માંડ્યો: ‘કેમ અલ્યા મોટા, હમણાં કાંઈ બહુ મોંઘો થઈ ગયો છે?’
બીજે દિવસે નરોત્તમ કોઠીમાં કીલાને મળવા ગયો ત્યારે એને ઉંબરામાં પેસતાં જ કીલાએ પોતાની લાક્ષણિક ઢબે પોંખવા માંડ્યો: ‘કેમ અલ્યા મોટા, હમણાં કાંઈ બહુ મોંઘો થઈ ગયો છે?’

Line 232: Line 232:
⁠નરોત્તમ ઊઠીને ઓસરીમાં ગયો, એટલે કીલાએ કહ્યું: ‘બોલો કાકા, શી વાત છે?’
⁠નરોત્તમ ઊઠીને ઓસરીમાં ગયો, એટલે કીલાએ કહ્યું: ‘બોલો કાકા, શી વાત છે?’

<center></center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 238: Line 238:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૩૨. સંદેશો અને સંકેત
|next = ??? ?????? ?????
|next = ૩૪. પાંખ વિનાની પારેવડી
}}
}}
18,450

edits