વેળા વેળાની છાંયડી/૩૪. પાંખ વિનાની પારેવડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૪. પાંખ વિનાની પારેવડી| }} {{Poem2Open}} કીલા તરફથી ‘બોલો, કાકા!’ એવો આદેશ મળ્યો છતાં જૂઠાકાકાની જીભ ઊપડી શકી નહીં. બે-ત્રણ વાર હોઠનો મૂંગો ફફડાટ થયો પણ એમાંથી વાચા ફૂટી શકી નહીં, તેથી...")
 
No edit summary
 
Line 163: Line 163:
⁠‘ભલે, ભાઈ!’ કહીને જૂઠાકાકા આશાનું આછુંપાતળું કિરણ લઈ વિદાય થયા.
⁠‘ભલે, ભાઈ!’ કહીને જૂઠાકાકા આશાનું આછુંપાતળું કિરણ લઈ વિદાય થયા.

<center></center>
જૂઠાકાકા ગયા કે તુરત કીલાએ બહાર રાહ જોઈને બેઠેલા નરોત્તમને હાંક મારી: ‘મોટા, અંદર આવતો રહે હવે.’
જૂઠાકાકા ગયા કે તુરત કીલાએ બહાર રાહ જોઈને બેઠેલા નરોત્તમને હાંક મારી: ‘મોટા, અંદર આવતો રહે હવે.’

Line 180: Line 180:
⁠‘તમારો જ નાનો ભાઈ છું ને!’ કહીને નરોત્તમ હસતો હસતો બહાર ગયો.
⁠‘તમારો જ નાનો ભાઈ છું ને!’ કહીને નરોત્તમ હસતો હસતો બહાર ગયો.

<center></center>
નરોત્તમ ગયો કે તુરત કીલાનું વિચારસંક્રમણ શરૂ થઈ ગયું.
નરોત્તમ ગયો કે તુરત કીલાનું વિચારસંક્રમણ શરૂ થઈ ગયું.

Line 244: Line 244:

<center></center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 250: Line 250:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૩૩. સ્વાર્થનાં સગાંઓ
|next = ??? ?????? ?????
|next = ૩૫. જ્યોત ઝગે
}}
}}
18,450

edits

Navigation menu