સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/કરિયાવર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કરિયાવર|}} {{Poem2Open}} “આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જાછ, બેટા હીરબાઈ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!” “ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.” “અરે બેટા, હવે વ...")
 
No edit summary
 
Line 17: Line 17:
એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી.

આગળ દીકરીનું વેલડું : પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ : અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં : એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ. હીરબાઈ તો ચાંપરડાનો હીરો હતી, એટલે અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાળ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે... અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.

{{Poem2Close}}
<poem>
દાદાને આંગણે આંબલો,  
દાદાને આંગણે આંબલો,  
આંબલો ઘોર ગંભીર જો!
આંબલો ઘોર ગંભીર જો!
Line 25: Line 27:
આજ રે દાદા કેરા દેશમાં,  
આજ રે દાદા કેરા દેશમાં,  
કાલે જાશું પરદેશ જો!
કાલે જાશું પરદેશ જો!
</poem>
{{Poem2Open}}
એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઈ ભાઈઓનાં છેટેથી ઓવારણાં લીધાં.

“કાકા, મારા બાપને સાચવ — ”
“કાકા, મારા બાપને સાચવ — ”
Line 56: Line 60:
“ના...રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?”
“ના...રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?”
“શેના કહો? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો!”

[આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું ભાખે છે.]
'''[આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું ભાખે છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu