સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/બાપનું નામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 60: Line 60:
<center>*</center>
<center>*</center>
પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે —  

{{Poem2Close}}
<poem>
ગાજે ગોમતી જી કે ગાજે સાગરં,  
ગાજે ગોમતી જી કે ગાજે સાગરં,  
રાજે શામળા જી કે બાજે ઝાલરં,  
રાજે શામળા જી કે બાજે ઝાલરં,  
Line 72: Line 74:
ગામ દુવારકાં જી કે સરિતા ગોમતી,  
ગામ દુવારકાં જી કે સરિતા ગોમતી,  
કંથડ લીળિયા જી કે ભાખે કીરતિ.
કંથડ લીળિયા જી કે ભાખે કીરતિ.
</poem>
{{Poem2Open}}
“લ્યો, મહારાજ, ગોમતી-સ્નાનની સાબદાઈ કરો.”

ડોકું ધુણાવીને મહારાજ બોલ્યા : “ના બા, એમ ગોમતીજીમાં ડિલ પલાળીને નથી ભાગવું.”

Line 96: Line 100:
“બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાટ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.”

“નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો :
“નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો :
{{Poem2Close}}
<poem>
સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે,  
સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે,  
ફોળ્યું લે ફાંટે, રામાવાળું રાઘડા!
ફોળ્યું લે ફાંટે, રામાવાળું રાઘડા!
[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.]
</poem>
'''[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.''']
અને —  
અને —  
<poem>
તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા,  
તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા,  
(એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા!
(એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા!
</poem>
{{Poem2Open}}
“મારા વા’લા! તેં આજ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો? રાઘવ જેવો દીકરો બાપને ચાર જુગ જીવતો ન રાખે તો તો બીજો કોણ રાખશે?”

કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતને જાણ થઈ. રાઘવ ભમ્મરની પીઠ મહારાજના પંજાની પ્રાછટો ખાઈ ખાઈ ને રાતીચોળ થઈ ગઈ, અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા.

18,450

edits

Navigation menu