સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/દેહના ચૂરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 225: Line 225:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
</poem>
અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે —  
અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે —  
ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,  
ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,  
કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.
કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.
</poem>
રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે. એના હાથપગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણો સદાનો ચાચઈને ડુંગરે જ રહી જશે. હવે મેળાપ નહિ થઈ શકે. માટે છેલ્લા જુહાર સમજજો!  

કૉ! કૉ! કૉ! કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઊડી ગયો, અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો. દિવસે દિવસે એનો દેહ પણ હાડકાંનું માળખું હોય તેવો બનતો જાય છે. રાતે પણ પોપચાં બિડાતાં નથી. સદાય જાગે છે. નીંદર વેરણ બની છે.

Line 258: Line 258:
હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.
હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.
બંનેએ પરસ્પર આલિંગન લીધાં. થોડી વારે બન્નેનાં ખોળિયામાંથી ભીંસાઈને પ્રાણ બહાર નીકળી ગયા. સળેખડાં જેવાં બે શરીરો સામસામાં બથમાં ભીંસાઈને વળગી રહ્યાં.

<center>*</center>
આ રીતના મૃત્યુની બીનાનો, મહુવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇન્કાર કરે છે. તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે કે —  

રાણો સોડ્ય તાણીને સૂતેલો તે વખતે કુંવર નાસીને આવી. એણે ચૂપચાપ રાણાનો ચોફાળ ખેંચવા માંડ્યો. પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજીને રાણાએ સૂતાં સૂતાં જ કહ્યું : “હવે રેવા દ્યો ને, માવડી!”

18,450

edits