સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/રા’ નવઘણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રા’ નવઘણ|}} {{Poem2Open}} “લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર.” એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયો અને અક્કેક થાનોલે અક્કેક બાળકને...")
 
No edit summary
Line 29: Line 29:
“ને તારાં તો ઓધાન પણ કેવાં દોયલાં હતાં! તું તો માનો દુશ્મન હતો, ડાયલા!” એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો. “તું તો માના ઓદરમાંથી નીકળતો’તો જ ક્યાં! તુંને ખબર છે? તારી અપરમાયુંએ કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા’ર નીકળ ને! પૂતળું ભોંમાં ભંડારેલ, ત્યાં સુધી તુંયે માના પેટમાં પુરાયલ : પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણેય સામાં કપટ કર્યાં. ખોટેખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભોંમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું ત્યાં તો, હે દૉંગા! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચોસાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું, મારા મોભી?”

કોઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતો દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણેય છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણેય જણાં ઘૂઘવાટા કરવા લાગ્યાં.

<center></center>
પાંચેક વરસની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ માનો ખોળો મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણેય છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથળીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું. થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાઓને તેડાવી ઝરડકી દેવા માંડી : “બોલો, દેવાયત બોદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી?”

તમામ આહીરોએ માથાં ધુણાવીને ના પાડી : “હોય તો રામ જાણે; અમને ખબર નથી.”

Line 60: Line 60:
દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતેય આકાશ જાણે તૂટી પડ્યાં.

પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહણની આંખો ચગદી. સૂબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.

પાંચ વરસનો નવઘણ જોતજોતામાં પંદર વરસની વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભોંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાયત એને નીકળવા કેમ દે!

એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી. પણ પછી તો ઈલાજ ન રહ્યો.

Line 91: Line 91:
જાહલ બોલી : “આજ નહિ, વીરા મારા! ટાણું આવ્યે માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય! તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે?”

નવઘણ સમજી ગયો. બહેનનાં વારણાં પામીને એ જૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.
નવઘણ સમજી ગયો. બહેનનાં વારણાં પામીને એ જૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.
<center></center>
દસ-બાર વરસનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોદડ અને આહીરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઈ સંસતિયો પોતાનો માલ ઘોળીને પરમુલકમાં ઊતરી ગયાં છે. સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ચરે છે. ગામડાં ઉજ્જડ પડ્યાં છે. માલધારીઓનાં મવાડાં, કોઈ માળવે, કોઈ સિંધમાં ને કોઈ ગુજરાતમાં નોખનોખાં વાંઢ્યો લઈ લઈ દુકાળ વરતવા નીકળી પડ્યાં છે.

નવઘણની તો હવે પચીસી બેઠી હતી. ભુજાઓ ફાટફાટ થતી હતી. ધીંગાણાં વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણીવીણીને કાઢ્યા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગોતે છે, ભાલાં ભેડવવા આવનાર નવા શત્રુઓની વાટ જુએ છે. ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ઘોડલાં ઝીંકીઝીંકી સાવજના શિકાર ખેલે છે. કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડ્યું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘોડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવેલા અને વાંસાઢોળની ડુંગરમાળ નવઘણનાં પગલાંને ‘ખમા! ખમા!’ કરતી ધણેણી હાલે છે. સાવજદીપડાની ડણકો, ડુંગરાની ટૂકેટૂક ઉપર ઠેકાઠેક, અને ઘુઘવાટા સંભળાવીને પોતાની ભેખડો ઉપર રા’ને પોઢાડતી નદીઓના પથ્થર-ઓશીકાં : એ બધાં જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ૰ છે.

Line 104: Line 104:
નવઘણે મીટ માંડી. અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. “રામરામ, ભાઈ! કોણ છો? ક્યાંથી આવ્યા છો?”

આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથાબંધણાના લીરામાં અમોલખ રત્નની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રા’ના હાથમાં આપ્યો. મેલાઘેલા રેળાઈ ગયેલ અક્ષરોને રા’ ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઈ ગયા હતા. રા’ની આંખો ચમકી ઊઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યો :

{{Poem2Close}}
<poem>
<center>
માંડવ અમારે માલતો, (તે દી) બંધવા, દીધેલ બોલ,  

(આજ) કર કાપડાની કોર, જાહલને જૂનાના ધણી!
(આજ) કર કાપડાની કોર, જાહલને જૂનાના ધણી!
[હે બાંધવ, તે દિવસે મારા લગ્નમંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તેં મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવ્યે માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[હે બાંધવ, તે દિવસે મારા લગ્નમંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તેં મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવ્યે માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે.]'''
“બોન જાહલનો કાગળ?” નવઘણે જુવાનની સામે જોયું. “કોણ, સંસતિયો તો નહિ!”

જુવાનની આંખોમાં ઝળઝળિયાં હતાં. એ અબોલ ઊભો રહ્યો.

Line 112: Line 118:
“કાગળ જ બધું કહેશે.”
“કાગળ જ બધું કહેશે.”
નવઘણે આગળ વાંચ્યું : સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા : એક પછી એક કેવા કારમા ઘા કર્યા છે બહેને :
નવઘણે આગળ વાંચ્યું : સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા : એક પછી એક કેવા કારમા ઘા કર્યા છે બહેને :
{{Poem2Close}}
<poem>
<center>
નવઘણ, તમણે નેહ, (અમે) થાનોરવ ઠરિયાં નહિ,  

(કાંઉ) બાળક બાળ્યપ લ્યે, અણધાવ્યાં ઊઝર્યાં અમે.

[હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તો હું માતાના થાનોલા (સ્તન) ઉપર ટકી નહોતી. તને ઉછેરવા સારુ તો માએ મને ઝોંટીને આઘી ફગાવેલી. એમ હું તો ધાવ્યા વિના ઊછરી. એમાં મારું બાળપણ શી રીતે બલવંત બને? હું આજ ઓશિયાળી બેઠી છું.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તો હું માતાના થાનોલા (સ્તન) ઉપર ટકી નહોતી. તને ઉછેરવા સારુ તો માએ મને ઝોંટીને આઘી ફગાવેલી. એમ હું તો ધાવ્યા વિના ઊછરી. એમાં મારું બાળપણ શી રીતે બલવંત બને? હું આજ ઓશિયાળી બેઠી છું.]'''
નવઘણને બાળપણ સાંભર્યું.
નવઘણને બાળપણ સાંભર્યું.
“અને, હે ભાઈ!
“અને, હે ભાઈ!
{{Poem2Close}}
<poem>
<center>
તું આડો મેં આપિયો, વાહણમાયલો વીર,  
તું આડો મેં આપિયો, વાહણમાયલો વીર,  
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી!
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી!
[તારી આડે — તારી રક્ષા ખાતર — તો મેં મારા માડીજાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાત તું બરોબર સમજજે!]
</poem>
</center>
{{Poem2Open}}
'''[તારી આડે — તારી રક્ષા ખાતર — તો મેં મારા માડીજાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાત તું બરોબર સમજજે!]'''
પણ શું બન્યું છે? બે’નડી ઉપર શી વિપત પડી છે? બહેન આજ આવાં આકરાં સંભારણાં કાં આગળ ધરી રહી છે? પછીનો સોરઠો વાંચ્યો :
પણ શું બન્યું છે? બે’નડી ઉપર શી વિપત પડી છે? બહેન આજ આવાં આકરાં સંભારણાં કાં આગળ ધરી રહી છે? પછીનો સોરઠો વાંચ્યો :
{{Poem2Close}}
<poem>
<center>
તું નો’તે જે નુઈ, તે તું હુતે હુઈ!  
તું નો’તે જે નુઈ, તે તું હુતે હુઈ!  
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી!
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી!
[હે વીરા! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતાં છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ!]
</poem>
</center>
{{Poem2Open}}
'''[હે વીરા! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતાં છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ!]'''
“હે ભાઈ!
“હે ભાઈ!
{{Poem2Close}}
<poem>
<center>
કૂવે કાદવ આવિયા, નદીએ ખૂટ્યાં નીર,  
કૂવે કાદવ આવિયા, નદીએ ખૂટ્યાં નીર,  
સોરઠ સડતાળો પડ્યો, વરતવા આવ્યા, વીર!
સોરઠ સડતાળો પડ્યો, વરતવા આવ્યા, વીર!
[સોરઠ દેશમાં સુડતાળો કાળ પડ્યો. નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયાં. અમારાં ઢોરને કોઈ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારુ છેક આંહીં સિંધમાં આવવું પડ્યું.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[સોરઠ દેશમાં સુડતાળો કાળ પડ્યો. નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયાં. અમારાં ઢોરને કોઈ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારુ છેક આંહીં સિંધમાં આવવું પડ્યું.]'''
“આંહીં અમારા શા હાલ થયા છે?”
“આંહીં અમારા શા હાલ થયા છે?”
{{Poem2Close}}
<poem>
<center>
કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,  
કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,  
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
[મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર (છાતી) ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યાું. કારણ કે,]
</poem>
</center>
{{Poem2Open}}
'''[મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર (છાતી) ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યાું. કારણ કે,]'''
<poem>
<center>
નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર,  
નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર,  
સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.
સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.
[મને સિંધના મુસલમાન રાજા હમીર સૂમરાએ આંહીં રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વહાલો (મામો) કે નથી મારે માનો જણ્યો ભાઈ. એટલે જ મારી આ ગતિ ને!]
</poem>
</center>
{{Poem2Open}}
'''[મને સિંધના મુસલમાન રાજા હમીર સૂમરાએ આંહીં રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વહાલો (મામો) કે નથી મારે માનો જણ્યો ભાઈ. એટલે જ મારી આ ગતિ ને!]'''
નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એનાં નેત્રોમાંથી આંસુ દડવા લાગ્યાં. બહેનને મારી પાંતીનું આટલું બધું ઓછું આવ્યું! કેમ ન આવે! આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે!

નવઘણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસતિયાએ માંડીને અથ-ઈતિ કહી : “માલ લઈને અમે જંગલોમાં નદીકાંઠે નેસ નાખીને પડ્યાં હતાં. અમે સહુ ચારવા નીકળેલા. વાંસેથી જાહલ તળાવકાંઠે નહાતી હતી. શિકારે નીકળેલા હમીર સૂમરાએ જાહલનાં રૂપ નીરખ્યાં. હેમની પાટ્ય સરીખા સોરઠિયાણીના વાંસા ઉપર વાસુકિ નાગ પડ્યો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો. આહીરાણીનાં ગોરાં ગોરાં રૂપ દીઠાં; પહાડપુત્રીની ઘાટીલી કાયા દીઠી; સૂમરો ગાંડોતૂર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી, અમે સહુ સૂનમૂન થઈ ગયાં. પણ જાહલે જુક્તિ વાપરી : ‘મારે છ મહિનાનું શિયળવ્રત છે. માતાની માનતા છે. પછી ખુશીથી સૂમરા રાજાનું પટરાણીપદ સ્વીકારીશ.’ એવું કહી ફોસલાવી છ માસની મહેલત મેળવી, આ કાગળ લઈ આંહીં મને મોકલ્યો છે. હું છાનોમાનો નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. છ મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મરશે, પાપીને હાથે નહિ પડે.”

વીરો નવઘણ બહેનની વહારે ચડ્યો. મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.
વીરો નવઘણ બહેનની વહારે ચડ્યો. મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.
<poem>
<center>
[1]
[1]
  નવ લાખ ઘોડે ચડ્યો નવઘણ સુમરા-ધર સલ્લડે,  
  <ref>આ છંદ સારસી નામનો છે. વરુવડી નામની ચારણ દેવી કે જેણે નવઘણને સિંધ પર ચડાઈ લઈ જવામાં સહાય કરી હોવાનું કહેવાય છે તેની સ્તુતિ નું આ વીરકાવ્ય છે, અને એમાં નવઘણ-વરૂવડીના મેળાપનો ઇતિ હાસ સંકળાયો છે. આ કાવ્ય ની એક પછી એક કડી ટંકાતી આવશે. ‘નવ લાખ ઘોડા’ના સૈન્ય ની વાત અત્યુક્તિ ભરી લાગે છે.</ref>નવ લાખ ઘોડે ચડ્યો નવઘણ સુમરા-ધર સલ્લડે,  
સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,  
સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,  
અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,  
અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,  
નત્ય વળાં નવળાં દિયળ નરહી, વળાંપૂરણ વરૂવડી!

[સૂમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘોડે ચડ્યો. એ સેનાના ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળુ (રાતનું ભોજન) પૂરનારી દેવી વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી), તારે પ્રતાપે આમ થયું.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[સૂમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘોડે ચડ્યો. એ સેનાના ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળુ (રાતનું ભોજન) પૂરનારી દેવી વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી), તારે પ્રતાપે આમ થયું.]'''
ભેળા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સાળો અયપ પરમાર છે : કાળઝાળ ફરશી ભાટ છે : ગીરના શાદૂળા આહીરો છે : ચુડાસમા જદુવંશી રજપૂતો છે : રા’ની ધર્મબહેનનાં શિયળ રક્ષવા સારુ સારી સોરઠ ઊમટી છે. નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે. અને —  

{{Poem2close}}
<poem>
<center>
સહુનાં ઘોડાં મારગે ચાલ્યાં જાય જો ને!  
સહુનાં ઘોડાં મારગે ચાલ્યાં જાય જો ને!  
આડબીડ હાલે વીરાની રોઝડી રે લોલ!  
આડબીડ હાલે વીરાની રોઝડી રે લોલ!  
સહુનાં ઘોડાં પાણી પીતાં જાય જો ને!  
સહુનાં ઘોડાં પાણી પીતાં જાય જો ને!  
તરસી હાલે વીરાની રોઝડી રે લોલ!
તરસી હાલે વીરાની રોઝડી રે લોલ!
</poem>
</center>
{{Poem2Open}}
એ દુઃખી બહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે. વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઊતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચાશે કે નહિ તેની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે. એકલવાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી.

એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે. આસપાસથી ગાયોનાં ગળાંની ટોકરીઓના રણકાર સંભળાય છે. સહુને અચંબો થાય છે કે આ શું! આખી સોરઠ સળગી ઊઠી છે તેમાં આ શીતળ લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઈ માનવી નથી. તાજી નાહીને નીતરતી લટો ઝુલાવતી સાત નાની નાની બહેનો વડને થડે ‘ઘોલકી ઘોલકી’ની રમત રમી રહી છે. સાતેય અંગે કાળી લોબડીઓ ઓઢી છે.

[2]
[2]
બાયુત2  રમવા વેશ બાળે નેસહુંતે3 નીસરી,  
બાયુત2  રમવા વેશ બાળે નેસહુંતે3 નીસરી,  
26,604

edits

Navigation menu