સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/મલુવા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 434: Line 434:
નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે :
નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
 
ના જાઈબો ઘરે આર, શુનો હે નનદિની,  
ના જાઈબો ઘરે આર, શુનો હે નનદિની,  
તોમરા સબેર મુખ દેઈખ્યા, ફાટિ છે પરાની.
તોમરા સબેર મુખ દેઈખ્યા, ફાટિ છે પરાની.
</poem>
{{Poem2Open}}
[હે નણંદબા! હવે ઘેર નહિ આવું. તમારાં સહુનાં મોં દેખીને મારી છાતી ફાટે છે. માટે — ]
[હે નણંદબા! હવે ઘેર નહિ આવું. તમારાં સહુનાં મોં દેખીને મારી છાતી ફાટે છે. માટે — ]
{{Poem2Close}}
<poem>
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;  
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;  
જન્મેર મત્ત મલુવારે, એકબાર દેઈખ્યા જાઉ.
જન્મેર મત્ત મલુવારે, એકબાર દેઈખ્યા જાઉ.
</poem>
{{Poem2Open}}
[આજ તો ભલે આ પાણીનાં મોજાં ઉછાળા મારે! મારવા દ્યો ઉછાળા! ડૂબવા દ્યો આ તૂટેલી નૌકાને! અને છેલ્લી વાર તમે સહુ સગાં તમારી મલ્લુને નીરખી જાઓ!]

નાવડું વધુ ને વધુ ડોલવા લાગે છે. પાણી વધુ ને વધુ ભરાતાં જાય છે, હાથ જોડીને મલ્લુ સહુને પગે લાગી રહી છે. ત્યાં તો પોકાર કરતી સાસુ વીખરાયેલે વાળે દોડી આવે છે :

“ઓ મારી વહુ! મારા ઘરની લક્ષ્મી! પાછી વળ! એક વાર પાછી વળ!’

મલ્લુ બોલે છે :
મલ્લુ બોલે છે :
{{Poem2Close}}
<poem>
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;  
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;  
બિદાય દેઓ મા જનની. ધરિ તોમાર પાઉ.
બિદાય દેઓ મા જનની. ધરિ તોમાર પાઉ.
</poem>
{{Poem2Open}}
[હે માતાજી! મને રજા આપો. તમારા ચરણે પડું છું. અને ઊછળો! ઊછળો! ઊછળો હે નદીનાં નીર! ભલે ડૂબે આ તૂટેલ નાવડી!]
[હે માતાજી! મને રજા આપો. તમારા ચરણે પડું છું. અને ઊછળો! ઊછળો! ઊછળો હે નદીનાં નીર! ભલે ડૂબે આ તૂટેલ નાવડી!]
{{Poem2Close}}
<poem>
ભાંગા નાઉએ ઉઠલો પાનિ, કરિ કલ કલ,  
ભાંગા નાઉએ ઉઠલો પાનિ, કરિ કલ કલ,  
પાડે કાન્દે હાઉડી, નાઉ અર્ધેક હોઈલો તલ.
પાડે કાન્દે હાઉડી, નાઉ અર્ધેક હોઈલો તલ.
</poem>
{{Poem2Open}}
[તૂટેલ નાવડીમાં પાણી કલ! કલ! અવાજ કરતાં ભરાવા લાગ્યાં છે. કિનારે ઊભેલી સાસુ રડે છે. અરધીક નાવડી તો ડૂબી પણ ગઈ છે.]

પાંચેય ભાઈઓ દોડ્યા આવ્યા, એકેએક નાતીલો દોડ્યો આવ્યો અને ભાઈઓએ સાદ કીધો કે “ઓ બોન! શીદ મરવું પડે છે? ચાલો બાપને ઘેર. સોનાની નૌકામાં બેસારીને તને તેડી જશું.”

પાણીમાં ડૂબતી બહેન બોલે છે કે “હે ભાઈઓ, હવે બાપને ઘેર જવાનું ન હોય. મને રજા આપો!”
પાણીમાં ડૂબતી બહેન બોલે છે કે “હે ભાઈઓ, હવે બાપને ઘેર જવાનું ન હોય. મને રજા આપો!”
{{Poem2Close}}
<poem>
ઉઠુક ઉઠુક ઉઠુક જલ, ડૂબુક ભાંગા નાઉ!  
ઉઠુક ઉઠુક ઉઠુક જલ, ડૂબુક ભાંગા નાઉ!  
મલુવા રે રાઈખ્યા તોમરા આપન ઘરે જાઉં.
મલુવા રે રાઈખ્યા તોમરા આપન ઘરે જાઉં.
</poem>
{{Poem2Open}}
[ઊઠો! ઊઠો! ઊઠો હે નદીનાં પાણી! ભલે નાવડી ડૂબી જતી! અને, હે વહાલાંઓ! તમે હવે મલ્લુને વળાવી પાછાં વળો!]

“એક વાર મારા ચાંદને બોલાવો. એક વાર એનું મુખ નિહાળી લઉં. એક વાર કોઈ એને તેડી લાવો!”

Line 462: Line 478:
ડોલતી-ડૂબતી નાવડીમાંથી દૂબળો સૂર આવ્યો : “હે સ્વામી! હવે સંસારમાં મારું શું કામ છે? ન્યાતીલાઓને અને સગાંવહાલાંઓને હવે મારી જરૂર નથી. હવે મને સુખેથી રજા આપો!”

ન પહોંચાય તેટલે દૂર નીકળી ગયેલી સતીને સ્વામી પુકારે છે :
ન પહોંચાય તેટલે દૂર નીકળી ગયેલી સતીને સ્વામી પુકારે છે :
{{Poem2Close}}
<poem>
તુમિ જદિ ડૂબો કન્યા, આમાંય સંગે નેઉ;  
તુમિ જદિ ડૂબો કન્યા, આમાંય સંગે નેઉ;  
એકટિબાર મુખે ચાઈયા પ્રાનેર બેદના કઉ.
એકટિબાર મુખે ચાઈયા પ્રાનેર બેદના કઉ.
</poem>
{{Poem2Open}}
[હે સ્ત્રી! તું ડૂબવા ચાહતી હોય તો મને પણ સંગાથે લઈ લે; એક વાર મારી સામે જોઈને મને તારા પ્રાણની વેદના કહે.]
[હે સ્ત્રી! તું ડૂબવા ચાહતી હોય તો મને પણ સંગાથે લઈ લે; એક વાર મારી સામે જોઈને મને તારા પ્રાણની વેદના કહે.]
{{Poem2Close}}
<poem>
ઘરે તૂઈલ્યા લઈબામ તોમાય સમાજે કાજ નાઈ;  
ઘરે તૂઈલ્યા લઈબામ તોમાય સમાજે કાજ નાઈ;  
જલે ના ડૂબિયો કન્યા, ધર્મ્મેર દોહાઈ.
જલે ના ડૂબિયો કન્યા, ધર્મ્મેર દોહાઈ.
</poem>
{{Poem2Open}}
[ઓ વહાલી! હું તને ઘરમાં દાખલ કરી લઈશ. મારે ન્યાતની પરવા નથી. તું ન ડૂબીશ. તને ધર્મની દોહાઈ છે.]

“ના, ના, સ્વામી!”
“ના, ના, સ્વામી!”
{{Poem2Close}}
<poem>
આમિ નારી થાક્તે તોમાર કલંક ન જાબે;  
આમિ નારી થાક્તે તોમાર કલંક ન જાબે;  
જ્ઞાતિ બંધુજને તોમાય સદાઈ ઘાટિબે.
જ્ઞાતિ બંધુજને તોમાય સદાઈ ઘાટિબે.
</poem>
{{Poem2Open}}
[હું જીવીશ ત્યાં સુધી તારું કલંક નહીં જાય. ન્યાતીલાઓ તને સદાય નિંદ્યા કરશે. માટે ઓ નાથ!
[હું જીવીશ ત્યાં સુધી તારું કલંક નહીં જાય. ન્યાતીલાઓ તને સદાય નિંદ્યા કરશે. માટે ઓ નાથ!
{{Poem2Close}}
<poem>
ઘરે આછે સુન્દર નારી, તારી મુખે ચાઈયા;  
ઘરે આછે સુન્દર નારી, તારી મુખે ચાઈયા;  
સુખે કર ગિરવાસ, તાહારે લઈયા.
સુખે કર ગિરવાસ, તાહારે લઈયા.
</poem>
{{Poem2Open}}
[તારે રૂપાળી સ્ત્રી છે, તેનું મોં નીરખીને તું સુખેથી તેની સાથે તારો ઘરવાસ ચલાવજે.]

ગળાબૂડ પાણી ચડી ગયું છે. મલ્લુનું રૂપાળું મોઢું જ હવે દેખાય છે, અને પાતાળપુરીની નાગકન્યાઓ જાણે મોજાંને રૂપે મલ્લુને વીંટળાઈ વળેલ છે. એ ગળાબૂડ પાણીમાંથી મલ્લુ શું બોલે છે?

“હે ન્યાતીલાઓ! વધુ દોષિત હોય તેણે જ ચાલી નીકળવું જોઈએ. મારા સ્વામીનો બિચારાનો કશોય દોષ નહોતો છતાંયે તમે એને સંતાપ્યો. હવે હું જાઉં છું. હવે એના ઉપર નિર્દય ન થાજો!”
“હે ન્યાતીલાઓ! વધુ દોષિત હોય તેણે જ ચાલી નીકળવું જોઈએ. મારા સ્વામીનો બિચારાનો કશોય દોષ નહોતો છતાંયે તમે એને સંતાપ્યો. હવે હું જાઉં છું. હવે એના ઉપર નિર્દય ન થાજો!”
{{Poem2Close}}
<poem>
પૂવેતે ઉઠિલો ઝડ, ગર્જિયા ઉઠે દેઉવા,  
પૂવેતે ઉઠિલો ઝડ, ગર્જિયા ઉઠે દેઉવા,  
એઈ સાગરેર કૂલ, નાઈ ઘાટે નાઈ ઢોઉવા.
એઈ સાગરેર કૂલ, નાઈ ઘાટે નાઈ ઢોઉવા.
</poem>
{{Poem2Open}}
[પૂર્વ દિશામાં વાવાઝોડું ઊઠ્યું છે, વરસાદ ગર્જના કરે છે અને જે સાગરને કોઈ કિનારો ન હોય, જે ઘાટ પર નૌકા ન હોય ત્યાં જવા માટે મલ્લુ આતુર થઈ રહી છે.]
[પૂર્વ દિશામાં વાવાઝોડું ઊઠ્યું છે, વરસાદ ગર્જના કરે છે અને જે સાગરને કોઈ કિનારો ન હોય, જે ઘાટ પર નૌકા ન હોય ત્યાં જવા માટે મલ્લુ આતુર થઈ રહી છે.]
{{Poem2Close}}
<poem>
ડૂબુક! ડૂબુક! ડૂબુક! નાઉ આરો બાં કો તો દૂર;  

ડુઈબ્યા દેખિ કોતો દૂરે આછે પાતાલપૂર.
ડુઈબ્યા દેખિ કોતો દૂરે આછે પાતાલપૂર.
</poem>
{{Poem2Open}}
[ડૂબી જા! ડૂબી જા! ડૂબી જા! ઓ નૌકા! હવે કેટલુંક દૂર છે? ડૂબીને જોઉં તો ખરી, પાતાળપુરી કેટલીક છેટી રહી છે!]
[ડૂબી જા! ડૂબી જા! ડૂબી જા! ઓ નૌકા! હવે કેટલુંક દૂર છે? ડૂબીને જોઉં તો ખરી, પાતાળપુરી કેટલીક છેટી રહી છે!]
{{Poem2Close}}
<poem>
પૂવેતે ગર્જ્જિલ્લો દેઉવા, છૂટલો બિષમ બાઉ,  

કોઈબા ગેલ સુન્દર કન્યા, મન પવનેર નાઉ.
કોઈબા ગેલ સુન્દર કન્યા, મન પવનેર નાઉ.
</poem>
{{Poem2Open}}
[પૂર્વમાં વરસાદ ગરજ્યો. તોફાની વાયરા વછૂટ્યા. ક્યાં ગઈ એ સુંદરી? ક્યાં ગઈ એ મન-પવનવેગી નૌકા? કોઈનેય ખબર ન પડી.]
[પૂર્વમાં વરસાદ ગરજ્યો. તોફાની વાયરા વછૂટ્યા. ક્યાં ગઈ એ સુંદરી? ક્યાં ગઈ એ મન-પવનવેગી નૌકા? કોઈનેય ખબર ન પડી.]
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu