સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/વર્ણવો પરમાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વર્ણવો પરમાર|}} {{Poem2Open}} સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ...")
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાંચ ઝાડનાં ઝુંડની વચ્ચે એક મીઠા પાણીનો વીરડો છે, એક પુરુષનો પાળિયો છે, ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. ચૌદ, ચૌદ ગાઉ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી. દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે, તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહિ તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે. રાતે ચાલેલો વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને ‘વર્ણવા પીરની જગ્યા’ કહે છે.

આ વર્ણવો પરમાર કોણ હતો? પચીસ વર્ષનો એક ક્ષત્રી જુવાન : હજુ તો દસૈયા નહાતો હતો. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી ડાયરો એના સંયમની ચોકી કરતો; અને ત્યાર પછી તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ રૂની એ તળાઈમાં, સમુદ્રફીણ સરખા એ ધોળા ઓછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડ્યાં પડ્યાં રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જાતા; રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.
આ વર્ણવો પરમાર કોણ હતો? પચીસ વર્ષનો એક ક્ષત્રી જુવાન : હજુ તો દસૈયા <ref>ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યા પછી દસ દિવસ સુધી રોજ સવારે નહાય. ને પાછો એ-નો એ પોશાક પહેરી લે.</ref> નહાતો હતો. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી ડાયરો એના સંયમની ચોકી કરતો; અને ત્યાર પછી તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ રૂની એ તળાઈમાં, સમુદ્રફીણ સરખા એ ધોળા ઓછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડ્યાં પડ્યાં રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જાતા; રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.
આજ છઠ્ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સોંસરવી, ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી, પણ વર્ણવાનું માથું તો એ બીડેલી બારી સામે શી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી સમશેરો સરખી કેટલીયે આંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તો હતાં ક્ષત્રીનાં પરણેતર!

ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરુ રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે :
ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરુ રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે :
Line 24: Line 24:
<poem>
<poem>
<center>
<center>
[છપ્પય]  
<ref>આ છપ્પય એક ઢાઢીનો રચેલો છે, કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી.</ref> [છપ્પય]  
હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ સજાયો,  
હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ સજાયો,  
કર ગ્રહિયો કબ્બાન,3 અહુચળ ખાગ4 ઉઠાયો.  
કર ગ્રહિયો કબ્બાન,<ref>શસ્ત્રો .</ref> અહુચળ ખાગ <ref>ખડગ. </ref> ઉઠાયો.  
વરણવ5 સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો,  
વરણવ <ref>પાણીમાં બળતી જ્વાળા; વડવાનલ; સમુદ્રમાં જે વડવાનલ બળે છે તેની આગ અત્યંતઆકરી હોય છે. વર્ણવાની ક્ષત્રીવટને અહીં એ ઉપમા આપી છે.</ref> સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો,  
પણ પડતે પરમાર, પાટ ઈંદ્રાપર પાયો.  
પણ પડતે પરમાર, પાટ ઈંદ્રાપર પાયો.  
જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ6 હંદા મથે,  
જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ <ref>પથ્થર. </ref> હંદા મથે,  
એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.
એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.
</poem>
</poem>
Line 39: Line 39:
<poem>
<poem>
<center>
<center>
વસિયો વણમાં વર્ણવો, દીનો મરતાં દેન,7
વસિયો વણમાં વર્ણવો, દીનો મરતાં દેન,<ref>દાહન</ref>
પાણ થઈ પરમારનું, ધાવે મસ્તક ધેન.
પાણ થઈ પરમારનું, ધાવે મસ્તક ધેન.
</poem>
</poem>
26,604

edits

Navigation menu