18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સેનાપતિ}} {{Poem2Open}} તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાંની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
“ભા’, આજ તો તમે જુઓ, ને હું ઝૂઝું. આજ પારખું લ્યો,” એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો. | “ભા’, આજ તો તમે જુઓ, ને હું ઝૂઝું. આજ પારખું લ્યો,” એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો. | ||
સૂરજ મહારાજની રૂંઝ્યો વળી; ધોળિયા કોઠા ઉપર ‘ખોડિયાર’નો નેજો ચડી ગયો. | સૂરજ મહારાજની રૂંઝ્યો વળી; ધોળિયા કોઠા ઉપર ‘ખોડિયાર’નો નેજો ચડી ગયો. | ||
<center>*</center> | |||
ભા’ દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો-હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર-બે પહોર સુધી ભા’ની પથારી પાસે બેસે છે. | ભા’ દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો-હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર-બે પહોર સુધી ભા’ની પથારી પાસે બેસે છે. | ||
એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા’ સહુને ભળભળામણ દેવા માંડ્યા. | એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા’ સહુને ભળભળામણ દેવા માંડ્યા. | ||
Line 55: | Line 55: | ||
“હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો.” એમ બોલીને રજપૂતાણી બીજા ઓરડામાં ગયાં. તાંસળી ભરીને અફીણ ગટગટાવી ગયાં. પાંચ ઘડી ભા’ની આગળ પ્રાણ છાંડ્યા. અને ભા’એ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતાં કરતાં દેહનું પીંજરું છોડી દીધું. | “હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો.” એમ બોલીને રજપૂતાણી બીજા ઓરડામાં ગયાં. તાંસળી ભરીને અફીણ ગટગટાવી ગયાં. પાંચ ઘડી ભા’ની આગળ પ્રાણ છાંડ્યા. અને ભા’એ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતાં કરતાં દેહનું પીંજરું છોડી દીધું. | ||
બેઉ જણાંની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે. | બેઉ જણાંની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે. | ||
<center>*</center> | |||
એક દિવસ કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે. દુભાઈને દેવાણી કુટુંબ રિસામણે જાય છે. ઉચાળા ભરીને બાયડી, છોકરાં, મરદો હાલી નીકળ્યાં છે. | એક દિવસ કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે. દુભાઈને દેવાણી કુટુંબ રિસામણે જાય છે. ઉચાળા ભરીને બાયડી, છોકરાં, મરદો હાલી નીકળ્યાં છે. | ||
વણાવાળાં રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો : “મારું વેલડું જોડો.” | વણાવાળાં રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો : “મારું વેલડું જોડો.” |
edits