18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તેગે અને દેગે}} {{Poem2Open}} જમનાજીના કિનારા ઉપર ધેનુઓનાં ધણ ચરાવતાં ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?’ “દ્વારકાનું રાજ અપાવું.” રૂપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
આવ્યો! આવ્યો! આવ્યો! આયર લગોલગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો. ભાળતાં ભે ખાઈ ગયા, ત્યાં તો જાદવ ડાંગરની તરવારનો અક્કેક ઝટકો અક્કેક ગોલંદાજનું માથું લઈ લ્યે છે અને અક્કેક તોપના કાનમાં ખીલો ઠાંસે છે. પછી બીજો ઝટકો, બીજું માથું, અને બીજી તોપનો ખીલો : એમ ત્રીજી, ચોથી અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી ગૂંગળાતો, દાઝતો, લોહીમાં નીતરતો આહીર આતાભાઈની પાસે પહોંચ્યો. બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો. | આવ્યો! આવ્યો! આવ્યો! આયર લગોલગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો. ભાળતાં ભે ખાઈ ગયા, ત્યાં તો જાદવ ડાંગરની તરવારનો અક્કેક ઝટકો અક્કેક ગોલંદાજનું માથું લઈ લ્યે છે અને અક્કેક તોપના કાનમાં ખીલો ઠાંસે છે. પછી બીજો ઝટકો, બીજું માથું, અને બીજી તોપનો ખીલો : એમ ત્રીજી, ચોથી અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી ગૂંગળાતો, દાઝતો, લોહીમાં નીતરતો આહીર આતાભાઈની પાસે પહોંચ્યો. બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો. | ||
તે પછી આતાભાઈનો હલ્લો થતાં કાઠીઓ નાઠા. | તે પછી આતાભાઈનો હલ્લો થતાં કાઠીઓ નાઠા. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
તગડ ઘોડે રોઝ ત્રાઠા, | તગડ ઘોડે રોઝ ત્રાઠા, | ||
કુંપડો કે’ જુઓ કાઠા, | કુંપડો કે’ જુઓ કાઠા, | ||
નોખાનોખા જાય નાઠા. | નોખાનોખા જાય નાઠા. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આજ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘાં જમીન ખાય છે. | આજ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘાં જમીન ખાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits