કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૮. પંખી આંધળું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. પંખી આંધળું|}} <poem> ઊંડેરી વનરામાં પંખી આંધળું, ::: ભમે કાંઈ પાંખોને પછડાટ જી; આંખોના ઓલાયા જેના દીવડા, ::: ગરુ, એને દિયો તેજલ વાટ જી, ::: ઊંડેરી વનરામાં પંખી આંધળું. સૂરજ-ચાંદાની ત...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
ઊંડેરી વનરામાં પંખી આંધળું,
ઊંડેરી વનરામાં પંખી આંધળું,
::: ભમે કાંઈ પાંખોને પછડાટ જી;
:: ભમે કાંઈ પાંખોને પછડાટ જી;
આંખોના ઓલાયા જેના દીવડા,
આંખોના ઓલાયા જેના દીવડા,
::: ગરુ, એને દિયો તેજલ વાટ જી,
:: ગરુ, એને દિયો તેજલ વાટ જી,
::: ઊંડેરી વનરામાં પંખી આંધળું.
::ઊંડેરી વનરામાં પંખી આંધળું.


સૂરજ-ચાંદાની તેજ તળાવડી
સૂરજ-ચાંદાની તેજ તળાવડી
::: ધીરે નહીં છાપું છાંટ જી;
:: ધીરે નહીં છાપું છાંટ જી;
તેજના તરસ્યાને અંગે અંગમાં
તેજના તરસ્યાને અંગે અંગમાં
::: ભાલાં ભોંકે કાળી કાંટ જી. —ઊંડેરીo
:: ભાલાં ભોંકે કાળી કાંટ જી. —ઊંડેરીo


ઘેરા ઘેરા વડલાની છાંયમાં,
ઘેરા ઘેરા વડલાની છાંયમાં,
::: ગરુ, તારી ધૂણીનો અંજવાસ જી;
:: ગરુ, તારી ધૂણીનો અંજવાસ જી;
પડદા વીંધીને અંધી આંખના
પડદા વીંધીને અંધી આંખના
::: ચીંધે ઊજળા આભાસ જી. —ઊંડેરીo
::ચીંધે ઊજળા આભાસ જી. —ઊંડેરીo


આંધળું આવે પંખી ઊડતું,
આંધળું આવે પંખી ઊડતું,
::: ઊંડા વનની મોઝાર જી,
::ઊંડા વનની મોઝાર જી,
લીઓ ને લીઓ ગરુ, ગોદમાં,
લીઓ ને લીઓ ગરુ, ગોદમાં,
::: કરો એનું જીવતર ઝોકાર જી.
::કરો એનું જીવતર ઝોકાર જી.
::: ઊંડેરી વનરામાં પંખી આંધળું.
::ઊંડેરી વનરામાં પંખી આંધળું.
</poem>
</poem>


૨૫-૯-’૫૨
૨૫-૯-’૫૨
{{Right|(ગોરજ, પૃ. ૧૫૩)}}
{{Right|(ગોરજ, પૃ. ૧૫૩)}}
26,604

edits

Navigation menu