18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાલેરા વાળો}} {{Poem2Open}} જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કૂણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 48: | Line 48: | ||
“કોઈ દી નહિ!” | “કોઈ દી નહિ!” | ||
ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી. | ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી. | ||
<center>*</center> | |||
આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.” | આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.” | ||
મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે. | મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે. | ||
Line 65: | Line 65: | ||
“ત્યારે કાંઈ મારુયાના મૂલ હોય? પેટનો દીકરો વેચાય નહિ. ઊલટ આવે તો હેતુ-મિત્રુને ચડવા આપી દઈએ.” | “ત્યારે કાંઈ મારુયાના મૂલ હોય? પેટનો દીકરો વેચાય નહિ. ઊલટ આવે તો હેતુ-મિત્રુને ચડવા આપી દઈએ.” | ||
“ખોડા ગઢવી! શંકર તમને મારુયો આપે છે.” એમ કહી, જરિયાની સામાનમાં સજાવેલ મારુયો હાજર કર્યો. લવિંગ જેવડી કાનસૂરી રહી ગઈ છે, કપાળમાં માણેકલટ ઝપાટા ખાય છે. ધતૂરાનાં ફૂલ જેવાં નાખોરાં શોભે છે, ધનુષની કમાન જેવી મારુયાની સાંકળ (ડોક) વળી રહી છે, અને ખોડા ગઢવી મારુયાની તારીફનું સપાખરું ગીત રચી લાવેલ છે, એ પોતે બોલવા લાગ્યા : | “ખોડા ગઢવી! શંકર તમને મારુયો આપે છે.” એમ કહી, જરિયાની સામાનમાં સજાવેલ મારુયો હાજર કર્યો. લવિંગ જેવડી કાનસૂરી રહી ગઈ છે, કપાળમાં માણેકલટ ઝપાટા ખાય છે. ધતૂરાનાં ફૂલ જેવાં નાખોરાં શોભે છે, ધનુષની કમાન જેવી મારુયાની સાંકળ (ડોક) વળી રહી છે, અને ખોડા ગઢવી મારુયાની તારીફનું સપાખરું ગીત રચી લાવેલ છે, એ પોતે બોલવા લાગ્યા : | ||
સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે, | {{Poem2Close}} | ||
<poem> | |||
સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે<ref>શિરે.</ref>, | |||
તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ, | તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ, | ||
હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી, | હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી, | ||
Line 71: | Line 73: | ||
પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા, | પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા, | ||
આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ, | આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ, | ||
તોકતા ગેણાગા | તોકતા ગેણાગા તરી<ref> ઘોડાં.</ref> બાગા હાથ જાય ત્યાં તો, | ||
રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. [2] | રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. [2] | ||
રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી | રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખેળા<ref>અપ્સરા.</ref> જેમ રમે, | ||
તળપ્પે<ref>તરાપ મારે.</ref> ગઢાંકે માથેં જાણ્ય છૂટાં તીર, | |||
ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે, | ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે, | ||
સમંપે<ref>સમર્પે</ref> એરસા<ref>એવા.</ref> ઘોડા વાલેરા સધીર. [3] | |||
કાઢાં બીચ કોઈ દોરી કાનસૂરી ભ્રમ્મકોરી, | કાઢાં બીચ કોઈ દોરી કાનસૂરી ભ્રમ્મકોરી, | ||
કોઈ દોઈ બજારાં મેં ચડી જે કતાર, | કોઈ દોઈ બજારાં મેં ચડી જે કતાર, | ||
ગત બેટી મુંગલારી ગોખડામાં જોવે ગોરી, | ગત બેટી મુંગલારી ગોખડામાં જોવે ગોરી, | ||
શીખીઓ લંગોરી ફાળ શે’જાદો સવાર. [4] | શીખીઓ લંગોરી ફાળ શે’જાદો સવાર. [4] | ||
મુખડામાં પ્રેમ દેતી ઠમંકતી | મુખડામાં પ્રેમ દેતી ઠમંકતી પ્રોતી<ref>પરોવતી</ref> મોતી, | ||
રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ, | રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ, | ||
હૈયાકી ઉગાડી | હૈયાકી ઉગાડી દોતી<ref>દ્યુતિ</ref> બડા કામ કિયા હિન્દુ, | ||
નાચતા નટવા દિયા | નાચતા નટવા દિયા કવંદાંકું<ref>કવિને</ref> નાજ. [5] | ||
ન્રખો<ref>નીરખો</ref> આંખ મેંડકારી ઘૂંઘટારી જોવે નારી, | |||
નાચે ગતિ | નાચે ગતિ કેરબારી<ref>કેરબાની (નટની).</ref> ફૂલધારી નાચ, | ||
ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો, | ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો, | ||
રમે ગોપી રાઘવારી | રમે ગોપી રાઘવારી કાળંધ્રીકો<ref>કાલિંદી (યમુના)</ref> રાસ. [6] | ||
દેખો પલ્લે લાંબી શેરી ફલ વેરી નાખે ડાબા, | દેખો પલ્લે લાંબી શેરી ફલ વેરી નાખે ડાબા, | ||
હેરી હેરી જોવે તિયા કાંધ ફેરી હાલ, | હેરી હેરી જોવે તિયા કાંધ ફેરી હાલ, | ||
અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ, | અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ, | ||
સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ. | સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ.<ref>વેરીઓને શલ્ય તુલ્ય (વાલેરા વાળો).</ref> [7] | ||
ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો, | ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો, | ||
ભાળ્યો કેસવાળી લટા જટાળો ભભૂત, | ભાળ્યો કેસવાળી લટા જટાળો ભભૂત, | ||
વાજાપે રમંતો ખેળો ત્રંગોડા બાજોઠવાળો, | વાજાપે રમંતો ખેળો ત્રંગોડા બાજોઠવાળો,<ref>બાજઠ જવી પીઠ વાળો.</ref> | ||
પસાં<ref>બક્ષિસ</ref> કર કવ્યાં ઢાળો પટાળો સપૂત. [8] | |||
આઠ પો’ર તગડી લે ભરી ભરી ઘડી આગા, | આઠ પો’ર તગડી લે ભરી ભરી ઘડી આગા, | ||
સેસનાગા કાંપે ડાબા લાગાપેં નિસાસ, | સેસનાગા કાંપે ડાબા લાગાપેં નિસાસ, | ||
રહે<ref>કાચા સૂતરને તાંતણે પણ બંધાઈ રહે તેવો નમ્ર. </ref> બાંધ્યા કાચા ત્રાગા લગામાં મર્જાદા રાખે, | |||
તીર નાખે કબાણિયા વેગે સપતાસ. [9] | તીર નાખે કબાણિયા વેગે સપતાસ. [9] | ||
નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે, | નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે,<ref> ન આપ</ref> | ||
તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર, | તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર, | ||
વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી | વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી ડરાપે<ref>ડરે.</ref> વળી, | ||
આપે પ્રથીનાથ એવા | આપે પ્રથીનાથ એવા ભાદ્રોડા<ref>ભાદર નદીના.</ref> અમીર. [10] | ||
બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઈ બાપા, | બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઈ બાપા, | ||
પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ, | પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ, | ||
મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે, | મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે, | ||
તાકવાંને<ref>જાચક લોકો.</ref> માથે દાને ભલી આણી ત્રીઠ. [11] | |||
પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા, | પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા, | ||
દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ, | દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ, | ||
Line 121: | Line 123: | ||
નાજાહરા રાખ્યા નામ મૂછાં સરે હાથ નાખી, | નાજાહરા રાખ્યા નામ મૂછાં સરે હાથ નાખી, | ||
રાજા વાલગેશ થાને ઘણા ઘણા રંગ. [14] | રાજા વાલગેશ થાને ઘણા ઘણા રંગ. [14] | ||
</poem> | |||
ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઈ છે. | ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઈ છે. | ||
ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો — કનૈયા સ્વરૂપ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય — એવા આકારો ઊઠવા લાગ્યા છે. | ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો — કનૈયા સ્વરૂપ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય — એવા આકારો ઊઠવા લાગ્યા છે. |
edits