સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/કાનિયો ઝાંપડો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાનિયો ઝાંપડો|}} {{Poem2Open}} મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાન...")
 
No edit summary
Line 33: Line 33:
સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસનાં વેણ કાઢ્યાં : “ખમા! ખમા તને, આપા શાદૂળ! આજ તેં કાઠિયાણીની કૂખ ઉજાળી! જોગમાયાએ સુદામડાનું નાક રાખ્યું. વાહ રણના ખેલણહાર!”

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
<center>[1]</center>
છોહડાં રણભડાં કે’ એમ સાદો,
લોહ ઝડાકા બેસલડાં,
ભડ ઊભે ઝાંપો ભેળાયે,
(તો) ભઠ છે જીવન એહ ભડાં.
</poem>
{{Poem2Open}}
'''[શાદૂળ ખવડ કહે છે : “હે બળવાન જોદ્ધાઓ, હે તરવારોના સાધેલા વીર નરો, તમે હાજર હો છતાં જો ગામના દરવાજામાં દુશ્મનો દાખલ થઈ જાય, તો વીર એવા શૂરવીરોનું જીવતર ધૂળ મળ્યું.”]'''
{{Poem2Close}}
<poem>
<center>[2]</center>
એમ મરદ લુણાઓત આખે.
સણજો ગલ્લાં નરાં સરાં,
નર ઊભે ભેળાય નીંગરું,
તો નાનત છે એહ નરાં.
</poem>

<br>
<br>
18,450

edits

Navigation menu