સ્વરૂપસન્નિધાન/સાહિત્ય-સ્વરૂપ-સિદ્ધાન્ત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાહિત્ય-સ્વરૂપ-સિદ્ધાન્ત|સુમન શાહ}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન અને અર્વાચીન યુગોમાં પ્રવર્તેલાં ૧૪ સાહિત્યસ્વરૂપોને વિશેનો આ ગ્રન્થ અનેકશઃ નોંધપાત્ર છે. સાહિત્ય...")
 
No edit summary
Line 74: Line 74:
કશો પણ સાહિત્યકલાવિચાર કૃતિ-વિશેષોને વિશેના ચિન્તનનું ફળ છે. તે ચિન્તનમાં નિરીક્ષણો, પૃથક્કરણો, જૂથીકરણો, વર્ગીકરણો વગેરે તર્ક-પદ્ધતિઓની દોરવણીઓ હોય છે. એ રીતે વિચારક વસ્તુથી વિચાર તરફ ગયો હોય છે, તેને સ્થાને વિવેચકો અને સાહિત્યના અધ્યાપકો-વિદ્યાર્થીઓ જો વિચારથી વસ્તુ તરફ જાય, તો ખાસ્સી સાવધાની દાખવવી પડે. નહીંતર, એઓ સૌ સિદ્ધાન્ત-જડતાનો ભોગ બને અને સાહિત્યકલાના નવોન્મેષોને આંબી શકે નહીં. સાહિત્ય-સ્વરૂપવિચાર એવાં ‘કૅનનાઈઝેશન’નો શિકાર બને જ છે, વારંવાર બને છે. કદાચ તેથી જ ક્રોચેએ સાહિત્ય-સ્વરૂપોને ઍસ્થેટિક ‘કેટેગરીઝ’ રૂપે લેવાનો, ‘રસકીય કોટિઓ’ તરીકે ઘટાવવાનો, આગ્રહ અપૂર્વ ભાવે આગળ કરેલો. પણ જો તેમ જ કરવાનું હોય, તો સમગ્ર સાહિત્ય-સ્વરૂપસિદ્ધાન્ત સાવ ફાલતુ થઈ પડે! એટલે રસકીય કોટિઓ તરીકે ય પરમ્પરાગત સિદ્ધાન્તનું તેના વ્યવહારલક્ષી ઉપયોગ-વિનિયોગ પરત્વે પુનર્મૂલ્યાંકન કરવું હવે જરૂરી છે – આજે એ રીતે પણ તેને ધ્રૂજતો જ કહેવાય...!  

એવા કશા નવતર પુનર્વિચારની આશામાં વિરમીએ.

{{Right|(૨૪ માર્ચ ૧૯૯૭, ધૂળેટી}}<br>
{{Right|(૨૪ માર્ચ ૧૯૯૭, ધૂળેટી)}}<br>

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits