સ્વરૂપસન્નિધાન/ટૂંકી વાર્તા-વિજય શાસ્ત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટૂંકી વાર્તા|વિજય શાસ્ત્રી}} {{Poem2Open}} ટૂંકી વાર્તાને ‘સ્વરૂપ' હોઈ શકે નહીં પણ વાર્તા-વાર્તાએ અલગ અલગ એવાં સ્વરૂપો હોઈ શકે. તેમ છતાં આપણે કવિતા, નાટક કે સાહિત્યના બીજા પ્રકારો સ...")
 
No edit summary
Line 17: Line 17:
આમ ટૂંકી વાર્તાનાં વર્ણન, ભાષા, ભાવસ્થિતિ જેવાં અંગો જ લલિત નિબંધમાં આવવાનાં પણ ટૂંકી વાર્તામાં એ અંગો જે પ્રકારનું કાર્ય કરે છે ને જે પ્રકારનું પરિણામ નીપજાવે છે તે જુદાં છે. ટૂંકી વાતોમાં વર્ણન functional બનતું હોય છે. લલિત નિબંધમાં સ્વયંપર્યાપ્ત. ટૂંકી વાર્તાનું વર્ણન કશાક સાથે સંલગ્ન હોય છે. કશાકનું નિર્દેશક હોય છે. લલિત નિબંધમાં તે સ્વયંસ્થિત હોય છે. બાકી તો શબ્દભંડોળ જે નિબંધમાં હોય તે જ વાર્તામાં પણ હોય એટલા પરથી બંનેને એક ગણવાં યોગ્ય નથી. લલિત નિબંધમાં અર્થની ત્રિજ્યાઓ અંતર્વર્તી હોવાની જ્યારે ટૂંકી વાર્તામાં કશાક અન્ય બિંદુને પુષ્ટ કરવા માટે એ ત્રિજ્યા બહિર્વર્તી હોવાની.

ટૂંકમાં, ટૂંકી વાર્તાનાં વિવિધ લક્ષણોની કાર્યક્ષમતાનો તાગ જે તે કૃતિની અંતર્ગત જ રાખીને મૂકીને મેળવી શકાય છે. વિવેચન બહુ બહુ તો ઘટકતત્ત્વોનો પરિચય કરાવી શકે પણ એની કાર્યક્ષમતા અને કાર્યશેલી તપાસવા તો એનું કૃતિમાં થતું Application જ જોવું પડે.  

= ટૂંકી વાર્તા વિશેની અન્ય સામગ્રી =
<center>='''ટૂંકી વાર્તા વિશેની અન્ય સામગ્રી'''=</center>
ટૂંકી વાર્તા : પુનર્વિધાનની કલા
<center>'''ટૂંકી વાર્તા : પુનર્વિધાનની કલા'''</center>
આ ઘટનાની એક વ્યવહારમાં બનેલા પ્રસંગ લેખેની જે વાસ્તવિકતાને આધારે જ એમાં સંભાવ્યતા ને પ્રતીતિકરતા આવે છે તથા વાતોને જે વજન પ્રાપ્ત થાય છે તેનાથી વાર્તાકારનું કામ નભતું નથી.

આટલેથી જ જો એ અટકી જાય તો એની સામગ્રીનું રૂપાંતર થવું બાકી રહ્યું એમ જ કહેવાનું રહે. આવી ઘટના વિના વાર્તા ન સંભવે એ સાચું, પણ એ ઘટનાના બંધારણની કળાના પ્રયોજનને અનુસરીને પુનઃરચના થઈ હોવી જોઈએ. આ પુનઃરચનાને જ કારણે આ ઘટનામાં જીવનને બૃહત્ પરિપ્રેક્ષ્યમાં જોવાની ભૂમિકા ને એને માટેનું Focal point આપણને પ્રાપ્ત થાય છે. ઘટનાની અસાધારણતા પ્રકટે છે એના આ પ્રકારના પુનર્વિધાનથી. વ્યવહારમાં એ જે રીતે અસામાન્ય લેખાતી હોય છે તેના જોરે નહીં.

Line 27: Line 27:
આવો અર્થબોધ જ વાર્તાને નક્કર, સંગીન બનાવે છે એવી એક સમજ છે ને આ અર્થબોધ સામાજિક ચેતના લેખક પ્રકટ કરે છે કે નહીં તેની સાથે સંબંધ ધરાવે છે એમ માનવાનું વલણ પણ દેખાય છે. ટૂંકી વાર્તામાં પણ અમૂર્તતા પ્રવેશી જશે એવો ભય સેવવામાં આવે છે. અમૂર્ત એટલે સંગીનતા વિનાનું નર્યું પોલાણ એવી સમજ ખોટી છે. અમૂર્ત શબ્દ એ abstractનો ખોટો અનુવાદ છે. abstractમાં કશુંક સારવી લેવાયું હોય એવી અર્થચ્છાયા છે. પદાર્થો કે અનુભવોની જે દૃઢ નિયત રેખા વ્યવહારની ભૂમિકાએ હોય છે તેમાં કળા રૂપાન્તર સિદ્ધ કરે છે; આથી વ્યવહારમાં જે પરિમિત હતું તે જો એ રૂપે ન જોઈ શકાતું હોય તો અર્થબોધ ન થયો એવી ફરિયાદ થાય છે. કલા અહેવાલ આપતી નથી, interpretation આપે છે; આથી જ તો કલા આપણી સંવિત્તિને સમૃદ્ધ કરે છે. અર્થબોધને નામે આ સમૃદ્ધિને જતી કરવાની પ્રવૃત્તિ રસાસ્વાદને માટે વિઘાતક જ નીવડે, વાર્તાકાર સ્થળ નક્કરતાને કાઢી નાખીને જે અવકાશ ઊભો કરે છે તેમાં વાચકની કલ્પનાને એનું વિહારક્ષેત્ર મળી રહે છે. પણ આ અવકાશ અંગત નથી ને આ કલ્પનાવિહાર તે યદેચ્છાવિહાર નથી. વાર્તાની રૂપરચના એનું નિયંત્રણ કરતી હોય છે.

નવલકથામાં જે ક્રમશઃ ઉત્ક્રાન્ત થતું આવે છે તે ટૂંકી વાર્તામાં એક ઝબકારમાં પ્રકટ થઈ જાય છે એમ કહેવું પણ બરાબર નથી. પ્રકટ થવાની પ્રક્રિયા જ વાસ્તવમાં તો આસ્વાદનો વિષય છે; જે પ્રકટ થાય છે તેનું સ્વરૂપ આ પ્રક્રિયાથી જ ઘડાયું હોય છે, નવલકથામાં જો ભૂતકાળ ને વર્તમાનકાળનો વિસ્તારેલો પટ હોય છે તો ટૂંકી વાર્તામાં પણ વાર્તાકારે પસંદ કરેલી pregnant momentમાં ત્રણેય કાળનું telescoping હોય છે. નવલકથામાં ‘સકલતા’ અને ‘અખંડતા હોય છે એમ કહીને ટૂંકી વાર્તા (ખંડ રૂપ હોય છે કે એમાં સોળ કળા પૈકીની એકાદ કળા હોય છે એમ કહેવું પણ સાચું નથી. બીજની કલામાં જ પૂર્ણિમાનું ઇગિત રહ્યું હોય છે. ઍરિસ્ટોટલે જેને અધમ પ્રકારનું વસ્તુ કહ્યાં છે તે Episodic plot ટૂંકી વાર્તા લખનારને તો પરવડે જ નહીં, કારણ કે એ એવા Episodeમાં પુરાઈ રહે તો તે વ્યંજકતાને ભોગે જ. ટૂંકી વાર્તામાં પાત્ર flat થઈ જાય છે, કારણ કે એનાં પરિમાણ વિકસાવવા પૂરતો એમાં અવકાશ મળતો નથી એવું વિધાન પણ સાચું નથી. પાત્રની એક elliptical રેખા વાર્તાકાર જો શોધી કાઢી શકે તો એ વડે પાત્રનાં પરિમાણનું સૂચન થઈ જાય. આમ વાર્તાકાર જે કરે છે તે આ ‘...to take brief space of time and lives and make it suggest a large panorama of feelings and attitudes.’

– સુરેશ જોષી
{{Right|– સુરેશ જોષી}}<br>
કથોપકથન પૃ. ર૧ર-ર૧૭
{{Right|કથોપકથન પૃ. ર૧ર-ર૧૭}}<br>
ટૂંકી વાર્તામાં કલ્પન, પ્રતીક, પુરાકલ્પન વગેરે
 
<center>'''ટૂંકી વાર્તામાં કલ્પન, પ્રતીક, પુરાકલ્પન વગેરે'''</center>
સર્જક જે સીધી રીતે કહી શકતો નથી તેને આડકતરી રીતે કહેવાની બધી રીતિઓ અજમાવે છે. એમ રૂઢ ભાષાપ્રયોગની પકડમાં આવી ન શકતા વિચાર યા લાગણીની અવનવી અર્થછટાઓ તે ઉપસાવી આપે છે. તે અર્થે. પદાર્થોનાં નવીન અનુસંધાનો-સંયોજનો તે રચે છે. તેમના દ્વારા જ ભાષાનું પુનર્વિધાન અને કથાનકની નિર્મિતિ તે કરતો હોય છે. કલ્પન તે એવાં અનુસંધાન-સંયોજનની એક રીત માત્ર છે. અર્થાત્ ઈન્દ્રિયાનુભવની વિશિષ્ટ શાબ્દિક અભિવ્યક્તિ, ઉપમા, રૂપક અલંકારાદિ કલ્પનનો જ વ્યાપાર છે. અહીં સમાનધર્મી જ નહિ બલ્કે વિદ્યમાન પદાર્થો વચ્ચેની સાદૃશ્યતા-સામ્યતા સ્થપાય છે. તો વળી તેમની વચ્ચેનો વિરોધ. વાચ્યાર્થથી અતિરિક્ત એવો વિશિષ્ટ સંબંધ ત્યાં અભિપ્રેત હોય છે. વસ્તુઓની એકતા અને તેમના અંતર્ગત સારતત્ત્વ વિશેની અંતઃસૂઝના બળે સર્જક, કલ્પનનું સર્જન કરે છે. તેથી કલ્પનના પ્રયોજન વિશેની સૂઝસમજ – અભિજ્ઞતા જ તેની કલાસૃષ્ટિના આકલન અર્થે સહાયરૂપ બને છે.

કૃતિમાં યોજાતાં કલ્પનો તેના દૃશ્યબંધ-પાત્રપ્રસંગાદિને માત્ર વર્ણનાત્મક તાદૃશ્યતા જ અર્પતાં નથી; તે ભાવસંપુટના સમ્પ્રેષણની સાથે કૃતિનાં ઘટકભૂત તત્ત્વોને અનુરૂપ ‘પરિવેશ’નું પણ નિર્માણ કરે છે. ત્યાં તેના ઉપાદાન તરીકે કલ્પનો વિનિયોજાય છે. ‘ક્રિસેન્થમમ્સ’ કૃતિના ઉઘાડમાં ‘ધોળા ધુમ્મસ’ના કલ્પનથી સ્ટીનબેક નિષેધ, નિર્વેદ અને તનાવની પ્રચંડ લાગણી નિષ્પન્ન કરે છે. એ જ રીતે, પાત્રમાનસ અને વિષયવસ્તુનું અસરકારક પ્રાકટ્ય કલ્પનોથી સિદ્ધ થાય છે. 'ગુઝબેરીઝ’માં ઈવાનના તરવાના વર્ણનથી ચેખોવ ગતિ, ધ્વનિ, સ્પર્શ અને ચક્ષુગમ્ય કલ્પનશ્રેણીઓ દ્વારા ઉલ્લાસ-મનોવૈજ્ઞાનિક અને ઐન્દ્રિય હર્ષોન્માદની બળવાન લાગણી જન્માવે છે. કલ્પનો કૃતિના સમસ્ત ભાવવિશ્વને સાકાર કરતાં હોય છે. તેનું માધ્યમ અને નિર્ણીતિ પણ તે જ. Pattern of imagesનાં પુનરાવર્તનો દ્વારા તેમના પૃથક્કરણ વિશેનો અભિગમ નક્કી થઈ શકે. ગદ્યને નક્કરતા-જીવંતતા પ્રાપ્ત થાય છે ‘કલ્પન’થી. વિચાર યા લાગણી કલ્પનમાં ઘનીભૂત થતાં નું હોય ત્યારે શૈલી નરી વાગ્મિતા અમૂર્તતામાં સરી પડે. કલ્પનમાં થતું એવું ઘનીકરણ જ ભાષાનું vital transformation સિદ્ધ કરે છે. કળા અને અ-કળા વચ્ચેની ભેદરેખા આંકે છે. કલ્પનની કાર્યક્ષમતા વાચ્યાર્થથી પર (extraliteral), પ્રતીકાત્મક પણ હોઈ શકે. ત્યાં તે માત્ર નિરૂપણ અર્થે જ નહિ બલ્કે કશાકની સંજ્ઞા રૂપે યોજાય છે. એ રીતે અનુપસ્થિત અદૃષ્ટ વસ્તુનો ત્યાં સંકેત રચાય છે. સંબંધ (association) સ્થપાય છે. એ દ્વારા જ, જે અનિર્વચનીય છે તેને કલ્પન અભિવ્યક્તિ અર્પે છે. અગોચર અને નિગૂઢ વાસ્તવને તે અનુભવગમ્ય બનાવે છે. આમ કલ્પન, પ્રતીકાત્મક પરિમાણ ધારણ કરે છે. ટૂંકમાં કશાકની અવેજીમાં મૂકાતી નક્કર વસ્તુ તે પ્રતીક. જેના સ્થાને તે મૂકાય તે હોય છે વિચારવસ્તુની જટિલતા, વલણો. ભાવસંકુલતા, અનુભૂતિ, ઇ. અમૂર્ત તત્ત્વો. પ્રતીક તેમની સાથે અધ્યવસાન સંબંધ ધરાવે છે.

Line 37: Line 38:
આપણી રોજિંદી વાસ્તવિકતાનો મોટે ભાગે નિર્દેશ કરવા collective narrative imagination પુરાણ કલ્પન સર્જે છે. તેથી જગત વિશેના આપણા અનુભવનું સાહિત્યકળામાં નિરૂપણ તે પુરાણકલ્પનના નિર્દેશ અર્થે કરીએ ત્યારે તે એક પ્રકારનું mythopoeic retrogression થયું. તેને aesthetic game તરીકે ઓળખાવી શકાય. Mythical allusionsની પાર્થભૂમિ પર રહીને જુદા જ સ્તરે એવી કૃતિઓ વિશિષ્ટ રસાનુભૂતિ કરાવે. અન્ય સાહિત્યપ્રકારોમાં તેમને આશ્રિત રચાયેલી કૃતિઓએ પરાણકલ્પનોના નવીન અર્થઘટનો આપ્યા છે. પણ સમયની તાસીર બદલાઈ છે. આપણે એવી વિભિન્ન ભગ્ન સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ કે જ્યાં પુરાણ કલ્પનો પણ સાહિત્યિક આર્ટિફેક્ટ માત્ર બની ચૂક્યાં છે. સાહિત્યકળામાં તેમના વિનિયોગથી ભિન્ન યુગના સંદર્ભો ઉપજાવવાનું હવે શક્ય બનતું નથી. પુરાણકલ્પનો પ્રજાસમસ્તની મહામૂલી મૂડી રહ્યાં નથી.

અદ્યતન ટૂંકી વાર્તાકલામાં પુરાણકથાઘટકને ગાળી નાખીને તેનો માત્ર ગુણધર્મ જ તારવી લઈ વાર્તાતત્ત્વમાં ઓગાળી દેવાના ગણ્યાગાંઠ્યા કલાપ્રયોગો થયા છે. ઈ. એમ. ફોર્ટરની ધ રોડ ફ્રોમ કોલોનસ કૃતિ તેનું ઉત્તમ નિદર્શન દર્શાવી શકાય. ઈડિપસ કથાના, પૂર્વજ્ઞાન, વિના પણ તે કૃતિ રસક્ષમ બને છે. જ્યારે મૂળ પુરાણકલ્પન સાથેની તેની સમાંતરતા – તેના નિર્દેશો ઇ.ની અભિજ્ઞતા જુદા જ સ્તરનો રસાનુભવ કરાવે છે. એ રીતે કૃતિ ઉચ્ચ કલાગુણ પ્રાપ્ત કરે છે. શ્રી સુરેશ જોષીના કેટલાક વાર્તાપ્રયોગો પણ અહીં ધ્યાનપાત્ર છે.

– કિશોર જાદવ,  
 
નવી ટૂંકી વાર્તાની કલામીમાંસા, પૃ. ૬૮-૭૩  
{{Right|– કિશોર જાદવ,}}<br>
ટૂંકી વાર્તામાં ઘટનાનું રૂપાન્તર
{{Right|નવી ટૂંકી વાર્તાની કલામીમાંસા, પૃ. ૬૮-૭૩}}<br>
<center>'''ટૂંકી વાર્તામાં ઘટનાનું રૂપાન્તર'''</center>
 
વાતો કરવી એ માણસ માત્રનો સ્વભાવ છે. બીજાં પ્રાણીઓ વાતો કરતાં હશે? આપણે જાણતા નથી. કશુંક બની ગયાની આપણે ભારે ચીવટથી વાત કરીએ છીએ. આપણામાંના ચોવટિયાઓ તો બધું ચોળીને ચીકણું કરી મૂકતા હોય છે. કશુંક બની રહ્યું હોય તેવી વિગતે વાત કરવાનું પણ બને છે. કશુંક બનવાનું હોય તેની વાતો ઘણી વાર આપણે ઊલટથી કરીએ છીએ. માણસ આખો વખત વાતો કર્યા કરનાર પ્રાણી છે. વાતોમાં રસ લેનારું ને વાતોનો રસ લૂંટનારું પ્રાણી છે.

જીવન એની મેળે ચાલે છે. પણ ચાલે છે એટલે ઘટનાઓ ઘટે છે. ઘટનાઓ બને તેમાં ભાષા કંઈ જરૂરી વસ્તુ નથી. પણ વાતો? વાતો તો હંમેશાં ભાષામાં જ થાય. આમાં બે ચીજો જરૂર બનવાની : જેની વાત કરીએ એ વસ્તુ ભાષામાં પૂરેપૂરી ને યથાતથ ન ઊતરે. વાસ્તવિકતા છે જ એવી – ઈરિસિબલ. એનો પાર કદી ન આવે, તાગ ન નીકળે, ને છેડો તો જડે જ નહીં. ભાષા એની આગળ બાપડી ગણાય. કદી એનાથી વાસ્તવનો પૂરો અનુવાદ થઈ શકે નહીં. એક અંદાજ સ્વરૂપનું કામ બહુ પ્રામાણિક રહીએ તો થાય. બીજી ચીજ વધારે મહત્ત્વની છે : ભાષા વાસ્તવને કાયમ થોડું બદલી નાખે છે. વાસ્તવિકતાને એ અડે કે જાણે બધું બદલાવા લાગે છે. માણસ અબુધ અને અસાવધ હોય તો એની બધી વાસ્તવિકતાને ભાષા ક્યાંય તાણી જાય. ખબર ન પડે એમ લોકો લવારે ચડેલા નથી જોવાતા? કવિઓ ને અમુક સાહિત્યકારો પણ ભાષાની તાનમાં ને તાનમાં અદ્ધર પદ્ધર થઈ જતા હોય છે. વસ્તુને પોતાના રૂપમાં ઢાળી લેવું એ ભાષાની મૂળ પ્રકૃતિ છે. ને એટલે લોચા કે લોંદા જેવું વેરવિખેર વસ્તુ ભાષામાં ઊતરતાં રૂપાળું બની આવે છે. એટલે તો બીજાને પહોંચાડી શકાય તેવું બને છે. ખૂબી એ છે કે પહોંચતાં-પહોંચતાં જ વસ્તુ ભાષામાં રસપ્રદ બની જાય છે. વાત સાંભળવાની મજા આવી ગઈ કે આજે તો મજો પડી ગયો યાર જેવા પ્રયોગો ધણા મૂળગામી તંતુ ધરાવતા હોય છે. સાથોસાથ, વાતો કહેવાની મજા પણ ક્યાં ઓછી હોય છે? સાંભળનારા કરતાં કહેનારો કેટલો બધો અધીરો ને ઉતાવળો થઈ ઊઠે છે? ટૂંકમાં, વાત કહેવાની કે સાંભળવાની આખી વાતમાં માણસનો જીવ અનાદિકાળથી પરોવાયેલો છે ને માણસ હશે ત્યાં સુધી પરોવાયેલો રહેશે.

Line 45: Line 49:
જીવન એની તમામ ભૂમિકાએથી કલાકાર માટે પડકારો ઊભા કરે છે. વાર્તાકાર એનો સામનો કરવાને બદલે સપાટી પર છબછબિયાં કરીને લીસું, સમાધાનકારી લખી નાખે એ ન ચાલે. કથાક્ષેત્રનો પણ એ મોટો અપરાધ છે. ઘટનાના આગવા રૂપાન્તરને સારું પૂરી ચેતનાથી એની સન્મુખ થવું એ જ કર્તવ્ય છે. વ્યક્તિત્વવાળા ટૂંકીવાર્તાકારો કે પ્રતિભાશાળી નવલકથાકારો હમેશાં ઘટ-પટનું આગવું સર્જન કરે છે. ઘટ-પટ એનાં પોતાનાં હોય છે, ઈશ્વરનાં પણ નહીં – કહો કે ઈશ્વરનાં કદી નહીં.

‘એક હતો રાજા' – એમ વાર્તા માંડો, કે તરત, સાંભળનારો ‘હંઅ...’ કરી, હોંકારો ભણવાનો. કોઈ હોંકારો ન ભણે તો વાતો ચલાવવાના ઝાઝા હોશકોશ નથી રહેતા. વાર્તામાંથી આ મૂળનો વાત – રસ કદી નષ્ટ નથી થતો, બલકે વાર્તા કહેવા-સાંભળવાનો રસ એમાં ઉમેરાય છે – ઘણી વાર તો એવો વાર્તા-રસ જ રહી જતો હોય છે. વાત-વાર્તા વચ્ચે કેટલો ભેદ રહે, કેટલો ભૂંસાઈ જાય એ તો જે તે સર્જકની દૃષ્ટિમતિનો વિષય છે. એવું જ ઘટના અને તેના રૂપ વિશે, વાસ્તવિકતા અને સર્જકતા વિશે, કે જીવન અને કલા વિશે કહેવાશે. જાડી-પાડી સ્થળ વજનદાર ઘટનાઓ જોડે પાનું પાડનારાથી માંડીને ઘટનાતત્ત્વના તિરોધાન વડે કલાના સૂક્ષ્મથી સૂક્ષ્મતર આવિષ્કારો સર્જનારા વાર્તાકારોની એક આખી હાયરાકિ ખડી કરી શકાય. છતાં, વાત અને વાર્તા વચ્ચે આંખના પલકારા જેટલો કે હૃદયના ધબકારા જેટલો ભેદ તો હમેશાં રહેવાનો. દરેક નૅરશન સ્ટોરી નથી બનતું તે આ પાતળા છતાં સખત એવા ભેદને લીધે. એટલે તો વાતુલો અને વાતોડિયાઓને કોઈ વાર્તાકારો કહેતું નથી. એ જ ધોરણે કહી શકાય કે નરી વાતો મલાવી-મલાવીને લખ્યા કરનારાઓની બધી રચનાઓ વાર્તાઓ બની જતી નથી. વાત-વાર્તા વચ્ચેના આ ભેદનું નામ જ રૂપ છે. આ રૂપ અંગે કોઈને કશા આદેશો ન અપાય કે કોઈના કશા લેવાય પણ નહીં. રૂપ પોતાની મેળે સંભવે છે – એના સર્જકની આંખ તળે..

– સુમન શાહ
{{Right|– સુમન શાહ}}<br>
ખેવના, સપ્ટે-ઑક્ટો. ૧૯૮૭ પૃ. ૩-૫  
{{Right|ખેવના, સપ્ટે-ઑક્ટો. ૧૯૮૭ પૃ. ૩-૫}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu