825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|દેવોનું કાવ્ય | કાકાસાહેબ કાલેલકર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જ નામની પહેલી લેખમાળામાં મેં જે લખેલું તે, રાત્રિની સમૃદ્ધિ જોઈને મને થયેલો આનંદ મારી `વાસરી'(ડાયરી) માટે શબ્દબદ્ધ કરતો હતો તે હતું. એ પ્રવૃત્તિ મારા નિજાનંદની, આત્મનેપદી અને `સ્વાન્ત:સુખાય’ હતી; જ્યારે આ નવી લેખમાળા પરસ્મૈપદી લખાણ છે. મને થયું કે આ વખતે અધ્યાપનશક્તિનો જરા ઉપયોગ કરું અને માત્ર સૂચનાઓ જ આપીને અટકું. | આ જ નામની પહેલી લેખમાળામાં મેં જે લખેલું તે, રાત્રિની સમૃદ્ધિ જોઈને મને થયેલો આનંદ મારી `વાસરી'(ડાયરી) માટે શબ્દબદ્ધ કરતો હતો તે હતું. એ પ્રવૃત્તિ મારા નિજાનંદની, આત્મનેપદી અને `સ્વાન્ત:સુખાય’ હતી; જ્યારે આ નવી લેખમાળા પરસ્મૈપદી લખાણ છે. મને થયું કે આ વખતે અધ્યાપનશક્તિનો જરા ઉપયોગ કરું અને માત્ર સૂચનાઓ જ આપીને અટકું. |