કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૮. બેહદની બારાખડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
આઘું આઘું ને તોય ઓરું,
આઘું આઘું ને તોય ઓરું,
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:: દૂર દૂર ને છોને દિશાઓને આવરે,
:: દૂર દૂર ને છોને દિશાઓને આવરે,
:: આવડીક આંખોમાં આવ્યુંને આખરે!
:: આવડીક આંખોમાં આવ્યુંને આખરે!
Line 12: Line 13:
:::::: કિરણોની કૂરડી વ્હોરું.—
:::::: કિરણોની કૂરડી વ્હોરું.—
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:: ઊગતે પહોર ચહું મીઠા મલકાટમાં;
:: ઊગતે પહોર ચહું મીઠા મલકાટમાં;
:: બળતે બપોર સહું તીખા ઉકળાટમાં,
:: બળતે બપોર સહું તીખા ઉકળાટમાં,
Line 18: Line 20:
::::: અને કો’ક વાર ચંદન સું ગોરું.—
::::: અને કો’ક વાર ચંદન સું ગોરું.—
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:: આ રે ગગન સાથે માંડું હું ગોઠડી,
:: આ રે ગગન સાથે માંડું હું ગોઠડી,
:: બેહદની વાર વાર ઘૂંટું બારાખડી,
:: બેહદની વાર વાર ઘૂંટું બારાખડી,
Line 24: Line 27:
::::: અને શૂન્યને શબદ હું મ્હોરું.—
::::: અને શૂન્યને શબદ હું મ્હોરું.—
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
</poem>
</poem>
૧૬-૭-૬૩
૧૬-૭-૬૩
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૧)}}
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૧)}}
26,604

edits