કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૯. ગમતાંનો કરીએ ગુલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
::::::                        ને ગમતાંનો કરીએ ગુલાલ.
::::::                        ને ગમતાંનો કરીએ ગુલાલ.
:::        આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
:::        આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
:::        પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
:::        પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
Line 11: Line 12:
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
::::::                         વરસે ગગનભરી વ્હાલ. —
::::::                         વરસે ગગનભરી વ્હાલ. —
:::        ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
:::        ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
:::        સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
:::        સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
Line 16: Line 18:
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
::::::                         ને વેર્યે ફોરમનો ફાલ. —
::::::                         ને વેર્યે ફોરમનો ફાલ. —
:::        આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
:::        આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
:::       ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
:::       ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
26,604

edits

Navigation menu