કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૦. હૈયાની વાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. હૈયાની વાત|}} <poem> કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!         ઉછી-ઉધારાં ન કરીએ; હૈયે ઊગે એવી હૈયાની વાતને         ફૂલ જેમ ફોરમતી ધરીએ. કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને       ...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
        ઉછી-ઉધારાં ન કરીએ;
:::         ઉછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
હૈયે ઊગે એવી હૈયાની વાતને
        ફૂલ જેમ ફોરમતી ધરીએ.
:::         ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
        મોરલો કોઈની કેકા,
:::         મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું?
માનવીનું કાળજ તે કેવું કર્યું?
        પીડ પોતાની, પારકા લ્હેકા!
::        પીડ પોતાની, પારકા લ્હેકા!
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
        પોતાને તુંબડે તરીએ. —
:::         પોતાને તુંબડે તરીએ. —
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ કોઈ સંભારે રામટેકરી,
        કોઈ ઓઢા-હોથલની ગુહા,
::        કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
        ક્યાંક દરદે નીંગળતા દુહા:
::        ક્યાંક દરદે નીંગળતા દુહા:
જીવતી ને જાગતી જીવનની ખોઈમાં
જીવતી ને જાગતી જીવનની ખોઈમાં
        કોઈની ભભૂત ન ભરીએ. —
::        કોઈની ભભૂત ન ભરીએ. —
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
        રેલાવી દઈએ સૂર,
:::         રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
        પાસે જ હોય કે દૂર:
:::         પાસે જ હોય કે દૂર:
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
        જીવતાં ન આપણે મરીએ. —
::        જીવતાં ન આપણે મરીએ. —
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
        ઉછી-ઉધારાં ન કરીએ.
:::         ઉછી-ઉધારાં ન કરીએ.
</poem>
 
૨૪-૮-’૬૩
૨૪-૮-’૬૩
(સંજ્ઞા, પૃ. ૩૭-૩૮)
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૭-૩૮)}}
</poem>
26,604

edits

Navigation menu