26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ચણીબોર|}} <poem> કાળની કાંટા-ડાળીએ લાગ્યાં ::: ક્ષણનાં ચણીબોર. બોરમાં તે શું? બોલતા જ્ઞાની, આંખો મીંચી બેસતા ધ્યાની, તોરીલા પણ કોઈ ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં | કાળની કાંટા-ડાળીએ લાગ્યાં | ||
::: ક્ષણનાં ચણીબોર. | ::: ક્ષણનાં ચણીબોર. | ||
બોરમાં તે શું? બોલતા જ્ઞાની, | બોરમાં તે શું? બોલતા જ્ઞાની, | ||
આંખો મીંચી બેસતા ધ્યાની, | આંખો મીંચી બેસતા ધ્યાની, | ||
Line 11: | Line 12: | ||
ડાળને વાળી, ડંખને ગાળી | ડાળને વાળી, ડંખને ગાળી | ||
::: ઝુકાવે ઝકઝોર. — કાળનીo | ::: ઝુકાવે ઝકઝોર. — કાળનીo | ||
પીળચટાં ને તૂરમતૂરાં, | પીળચટાં ને તૂરમતૂરાં, | ||
કોઈ ચાખી લે ખટમધુરાં, | કોઈ ચાખી લે ખટમધુરાં, | ||
લાલ ટબા તો પારખે પૂરા, | લાલ ટબા તો પારખે પૂરા, | ||
વીણી વીણી આપતાં હોંશે | વીણી વીણી આપતાં હોંશે | ||
::: ચખણી ચારેકોર. — કાળનીo | |||
જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી, | જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી, | ||
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી, | ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી, | ||
Line 21: | Line 24: | ||
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે | ક્ષણ પછી ક્ષણ ખરતી આવે | ||
::: ખેલંતા આઠે પ્હોર. — કાળનીo | ::: ખેલંતા આઠે પ્હોર. — કાળનીo | ||
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં | કાળની કાંટા-ડાળીએ લાગ્યાં | ||
::: ક્ષણનાં ચણીબોર. | ::: ક્ષણનાં ચણીબોર. |
edits