કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૦. ઝીણી વાતું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:
અમથી એવી ફૂલકટોરી, નહીં રૂપ નહીં રંગ,
અમથી એવી ફૂલકટોરી, નહીં રૂપ નહીં રંગ,
કોની એવી નજર પડી કે, ફૂલી અંગેઅંગ!
કોની એવી નજર પડી કે, ફૂલી અંગેઅંગ!
:: એનું તેજ ન માતું તનમાં રે,
:: એનું તેજ ન માતું તનમાં રે,
::: સોરમ એની ભુવનો ભરે.—
::: સોરમ એની ભુવનો ભરે.—
પાંખ વિનાનું પંખી બેઠું, તિમિર ઘટા મોઝાર,
પાંખ વિનાનું પંખી બેઠું, તિમિર ઘટા મોઝાર,
કોણે કુહુક કર્યું કે એ તો ટહુકે અપરંપાર!
કોણે કુહુક કર્યું કે એ તો ટહુકે અપરંપાર!
:: એને ફૂટે સોનલ પાંખો રે,
:: એને ફૂટે સોનલ પાંખો રે,
::: ટહુકે નવલું વ્હાણું કરે.—
::: ટહુકે નવલું વ્હાણું કરે.—
એક હતી જ્યાં ખાકની પૂતળી, એક હતું ખંડેર,
એક હતી જ્યાં ખાકની પૂતળી, એક હતું ખંડેર,
કોને પગલે ગાય સુહાગન, મહલ ચડી મનભેર!
કોને પગલે ગાય સુહાગન, મહલ ચડી મનભેર!
:: તમે ઘૂંટો વેદન ઘટમાં રે
:: તમે ઘૂંટો વેદન ઘટમાં રે
::: વિઠલ વર તો સ્હેજે વરે.—
::: વિઠલ વર તો સ્હેજે વરે.—
26,604

edits

Navigation menu