825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ધનીમા'''}} ---- {{Poem2Open}} તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ધનીમા | સ્વામી આનંદ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં. | તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં. |