26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ટહુકાનું તોરણ|}} <poem> પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ::: ઊગતી પરોઢને બારણે — :::::: આ તેજની સવારી કોને કારણે? નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે :::: આભના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: ઊગતી પરોઢને બારણે — | ::: ઊગતી પરોઢને બારણે — | ||
:::::: આ તેજની સવારી કોને કારણે? | :::::: આ તેજની સવારી કોને કારણે? | ||
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે | નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે | ||
:::: આભના સંબંધનો સૂર? | :::: આભના સંબંધનો સૂર? | ||
Line 14: | Line 15: | ||
:::: એક તારાથી પંખીને પારણે — | :::: એક તારાથી પંખીને પારણે — | ||
:::::: આ તેજની સવારી કોને કારણે? | :::::: આ તેજની સવારી કોને કારણે? | ||
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ | પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ | ||
:::: ઊગતા સૂરજની લાલી, | :::: ઊગતા સૂરજની લાલી, | ||
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે | કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે | ||
:::: અંગ અંગ ખેલતી ખુશાલી, | :::: અંગ અંગ ખેલતી ખુશાલી, | ||
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ | આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ | ||
:::: ભૂલ્યા-ભુલાયા સંભારણે — | :::: ભૂલ્યા-ભુલાયા સંભારણે — |
edits