કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૮. શબદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. શબદ|}} <poem> કોઈ શબદ આવે આ રમતો રે, :: કોઈ શબદ આવે મનગમતો, મહામૌનનાં શિખર શિખરથી :: સૂરજ નમતો નમતો રે — :: કોઈ શબદ આવે આ રમતો. એક શબદ હૈયે ઝીલું ને :::: હોઠ કરી દઉં બંધ, માથું ઢાળી રહું અઢ...")
 
No edit summary
Line 9: Line 9:
:: સૂરજ નમતો નમતો રે —
:: સૂરજ નમતો નમતો રે —
:: કોઈ શબદ આવે આ રમતો.
:: કોઈ શબદ આવે આ રમતો.
એક શબદ હૈયે ઝીલું ને
એક શબદ હૈયે ઝીલું ને
:::: હોઠ કરી દઉં બંધ,
:::: હોઠ કરી દઉં બંધ,
Line 15: Line 16:
:: શબદ ઊગે, હું શમતો રે —
:: શબદ ઊગે, હું શમતો રે —
:: કોઈ શબદ આવે આ રમતો.
:: કોઈ શબદ આવે આ રમતો.
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
:::: પાંખી પાંખી રાત,
:::: પાંખી પાંખી રાત,
Line 21: Line 23:
:: ભાંગ્યા ભેદભરમ તો રે,
:: ભાંગ્યા ભેદભરમ તો રે,
:: કોઈ શબદ આવે આ રમતો.
:: કોઈ શબદ આવે આ રમતો.
પિંડ મહીં આકાર ધરે
પિંડ મહીં આકાર ધરે
:::: પળ પળ ગુંજરતો પિંડ.
:::: પળ પળ ગુંજરતો પિંડ.
26,604

edits

Navigation menu