825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સમતાનો મેરુ'''}} ---- {{Poem2Open}} પૂર્વપુણ્ય કહો, કે નરા ભાગ્યબળે કહો ‘સાધ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સમતાનો મેરુ | સ્વામી આનંદ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૂર્વપુણ્ય કહો, કે નરા ભાગ્યબળે કહો ‘સાધુ’ શબ્દ મને જિંદગીભર બહુ પ્રિય રહ્યો. આ શબ્દ સાંભળતાં કે વાંચતાંવેંત મારું મન ને માથું સદાય ઝૂક્યાં છે. નૈતિક કે અધ્યાત્મિક એવી કશી સૃશ્ટિની ઓળખ, ચરિત્રબળના અનુરાગ જેવા કશા સંસ્કાર કે કમાણીની પૂંજી મારી ગાંઠે હોય, તો તેનું હાડ સાધુ પુરુશોએ બાંધ્યું. સાધુ એટલે જટા વધારી, રાખ ચોળી, પંચાગ્નિ તાપનારા બાવા નહિ: | પૂર્વપુણ્ય કહો, કે નરા ભાગ્યબળે કહો ‘સાધુ’ શબ્દ મને જિંદગીભર બહુ પ્રિય રહ્યો. આ શબ્દ સાંભળતાં કે વાંચતાંવેંત મારું મન ને માથું સદાય ઝૂક્યાં છે. નૈતિક કે અધ્યાત્મિક એવી કશી સૃશ્ટિની ઓળખ, ચરિત્રબળના અનુરાગ જેવા કશા સંસ્કાર કે કમાણીની પૂંજી મારી ગાંઠે હોય, તો તેનું હાડ સાધુ પુરુશોએ બાંધ્યું. સાધુ એટલે જટા વધારી, રાખ ચોળી, પંચાગ્નિ તાપનારા બાવા નહિ: |