825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''વન, ઉપવન અને તપોવન'''}} ---- {{Poem2Open}} ‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વન, ઉપવન અને તપોવન | ઉમાશંકર જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’ — આજે બ્રાહ્મણ-જીવન—વિશાળ અર્થમાં શિક્ષકજીવન—જીવવા ઇચ્છનારાઓ હૃદયમાંથી કોઈ પ્રાર્થના સરી પડે એવી હોય તો તે આ છે. પણ ચારેકોર નજર કરીએ છીએ તો જંગલો તો કાપી નાખવામાં આવ્યાં છે, જંગલો કાપીને કોલસા બનાવવામાં આવ્યા છે. દેશી રાજ્યો અને જાગીરોએ તો જંગલો નાબૂદ કરી, ડુંગરોને આગલાત્ મુંડિત કરી, સંન્યાસી જેવા કરી મૂક્યા છે, વધ્યે જાય છે માત્ર આ ‘જગત્ રૂપી જીર્ણ જંગલ.’ | ‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’ — આજે બ્રાહ્મણ-જીવન—વિશાળ અર્થમાં શિક્ષકજીવન—જીવવા ઇચ્છનારાઓ હૃદયમાંથી કોઈ પ્રાર્થના સરી પડે એવી હોય તો તે આ છે. પણ ચારેકોર નજર કરીએ છીએ તો જંગલો તો કાપી નાખવામાં આવ્યાં છે, જંગલો કાપીને કોલસા બનાવવામાં આવ્યા છે. દેશી રાજ્યો અને જાગીરોએ તો જંગલો નાબૂદ કરી, ડુંગરોને આગલાત્ મુંડિત કરી, સંન્યાસી જેવા કરી મૂક્યા છે, વધ્યે જાય છે માત્ર આ ‘જગત્ રૂપી જીર્ણ જંગલ.’ |