કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૭. એક જ છે: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading| ૪૭. એક જ છે}} <poem> આમ મન્સૂર ને મજનૂની કથા એક જ છે, વિશ્વથી તૃપ્ત કે તરસ્યાની દશા એક જ છે. ઝીલીને એટલા ટુકડા મેં ગુજાર્યું જીવન, કેમ માનું કે ફકીરોનો ખુદા એક જ છે! જીવતાં વસ્ત્ર બન્યું, મ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૪૭. એક જ છે}}
{{Heading| ૪૭. એક જ છે}}
<poem>
<poem>
Line 8: Line 9:
મંદિરો સાવ જુદાં છે ને ધજા એક જ છે.
મંદિરો સાવ જુદાં છે ને ધજા એક જ છે.
મિત્રને જીતવો, દુશ્મનને પરાજિત કરવો,
મિત્રને જીતવો, દુશ્મનને પરાજિત કરવો,
દર્દ આ બેઉ અલગ છે ને દવા એક જ છે.
દર્દ આ બેઉ અલગ છે ને દવા એક જ છે.<br>
૧૯૭૫
૧૯૭૫
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૫)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૫)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૬. ચાલ, વરસાદની મોસમ છે
|next = ૪૮. કહેણ
}}
1,026

edits