18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિમંત્રણ’ વિશે|વિનોદ અધ્વર્યુ}} {{Poem2Open}} <center>'''નિમંત્રણ'''</center> [આ કૃતિનું મૂળ ‘મહાપરિનિબ્બાન સુતાન્ત’(૨.૯૬)ના વૃત્તાન્તમાં છે. ‘અને આમ્રપાલીની રથ લિચ્છવી યુવકોના રથ સામે ચાલ્યો....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
‘મહાજનો, વૈશાલી અને એને તાબેનો બધો પ્રદેશ મને તમે આપો તોપણ આવું માનભર્યું નિમંત્રણ તમને ન આપી દઉં.’ | ‘મહાજનો, વૈશાલી અને એને તાબેનો બધો પ્રદેશ મને તમે આપો તોપણ આવું માનભર્યું નિમંત્રણ તમને ન આપી દઉં.’ | ||
પછી લિચ્છવીઓએ હાથ ઉછાળ્યા અને બોલ્યાઃ ‘આ બાઈ ફાવી ગઈ – આપણને ટપી ગઈ’ અને તે આમ્રપાલીની આમ્રકુંજ પ્રતિ આગળ વધ્યા.’ | પછી લિચ્છવીઓએ હાથ ઉછાળ્યા અને બોલ્યાઃ ‘આ બાઈ ફાવી ગઈ – આપણને ટપી ગઈ’ અને તે આમ્રપાલીની આમ્રકુંજ પ્રતિ આગળ વધ્યા.’ | ||
લિચ્છવીઓએ પોતાના ગણરાજ્યને મુશ્કેલી ન આવે એ ખાતર કોઈ એક નગરજન જોડે રૂપવતી આમ્રપાલી (આંબાની રખેવાળ છોકરી) લગ્નથી ન જોડાય પણ આખા ગણની ગણિકા થઈને રહે એવો ઠરાવ કરેલો. તે ઠરાવ પણ પાછો ખેંચી લઈને આમ્રપાલીને મુક્તિ આપવા તેઓ તૈયાર થાય છે. કશાથી તે માનતી નથી. કહે છે કે પોતાને ત્યાં બુદ્ધ ભગવાને આવવાનું સ્વીકારયું છે. એ પ્રસંગ જતો ન કરવામાં એનો આશય વર્તમાન અને ભવિષ્યને એ વસ્તુ પ્રતીત કરાવવાનો છે કે માણસ ગમે તેટલો પતિત હોય પણ ભગવાનને એને ત્યાં જવામાં બાધ નથી અને આ પરમ આશાભર્યું આશ્વાસક સત્ય સ્થાપવા, નહિ કે કોઈ અભિમાનથી, પોતે એ નિમંત્રણને વળગી રહેવા માગે છે.] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> |
edits