18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}} | {{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}} | ||
<center></center> | <center>'''મંથરા'''</center> | ||
<poem> | <poem> | ||
મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી. | મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી. | ||
Line 39: | Line 39: | ||
અંત:પુરે. | અંત:પુરે. | ||
બાલિકા: | બાલિકા:ધાત્રીને તો ધુત્કારી તેં દૂર કરી. | ||
તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી. | તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી. | ||
મંથરા: કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ? | મંથરા: કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ? | ||
બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના? | બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના? | ||
મંથરા: | મંથરા: ના? | ||
ઋજુલા: | ઋજુલા:સુભગે! | ||
માનીશ તું? હું છું તું જ. | માનીશ તું? હું છું તું જ. | ||
મંથરા: | મંથરા: નાનકડી આવડી હું? | ||
ઋજુલા: હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું | ઋજુલા: હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું | ||
Line 61: | Line 61: | ||
તીરે રમણીય આજ જાણે! | તીરે રમણીય આજ જાણે! | ||
મંથરા: | મંથરા: મને ખૂંચે છે તે | ||
આંખમાં કણાની જેમ. … કાળવાયુ, બ્રહ્માંડની | આંખમાં કણાની જેમ. … કાળવાયુ, બ્રહ્માંડની | ||
કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે, | કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે, | ||
Line 67: | Line 67: | ||
ઋજુલા: ન બોલીએ આવું. | ઋજુલા: ન બોલીએ આવું. | ||
મંથરા: | મંથરા: બોલ ના તું વચ્ચે. આજ રાતે | ||
આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ | આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ | ||
ત્યારે જ હું જંપવાની. | ત્યારે જ હું જંપવાની. | ||
ઋજુલા: | ઋજુલા:કારમી શી તાલાવેલી! | ||
મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય, | મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય, | ||
Line 77: | Line 77: | ||
હસ તું. | હસ તું. | ||
ઋજુલા: | ઋજુલા: ના હસું તો શું કરું, કહે? ખૂંધ તારી | ||
આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી | આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી | ||
છે તું મહા. | છે તું મહા. | ||
મંથરા: | મંથરા: વિશ્વ આખું વક્ર ખૂંધું કરી દઉં. | ||
ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી. | ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી. | ||
Line 87: | Line 87: | ||
મંથરા: કૌસલ્યાનો. | મંથરા: કૌસલ્યાનો. | ||
ઋજુલા: | ઋજુલા: દૂભવી શું કદી તેણે? | ||
મંથરા: | મંથરા:ના, ન એણે, | ||
એના પુત્રે. | એના પુત્રે. | ||
ઋજુલા: રામે? કદી કોઈનીય વિમાનના | ઋજુલા: રામે? કદી કોઈનીય વિમાનના | ||
કરે રામ? | કરે રામ? | ||
મંથરા: | મંથરા: નામ એક બોલીશ ના એ તું મારી | ||
સમક્ષ. | સમક્ષ. | ||
ઋજુલા: | ઋજુલા: શે અકારું એ એક નામ, જનહૈયાં | ||
તણા મહાપારાવારને હેલે ચડાવનારું | તણા મહાપારાવારને હેલે ચડાવનારું | ||
ચંદ્ર સમું નામ રામચંદ્ર… | ચંદ્ર સમું નામ રામચંદ્ર… | ||
મંથરા: | મંથરા: એ જ તો પીડા છે. | ||
રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે | રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે | ||
એ જ મારે માટે મોટું કારણ છે અણગમા | એ જ મારે માટે મોટું કારણ છે અણગમા | ||
તણું. | તણું. | ||
ઋજુલા: | ઋજુલા: તુંયે કેવી રટી રહી નામ એ જ મીઠું! | ||
ભલે હો આશય ભિન્ન. જાણુંને હું, રટ્યા વિના | ભલે હો આશય ભિન્ન. જાણુંને હું, રટ્યા વિના | ||
ના તુંયે ર્હૈ શકે ઘડી. | ના તુંયે ર્હૈ શકે ઘડી. | ||
મંથરા: | મંથરા: ભચડી હું દઉં એહ | ||
કરાલ દંષ્ટ્રા વચાળે… | કરાલ દંષ્ટ્રા વચાળે… | ||
ઋજુલા: | ઋજુલા: અરે રામ, સ્હેવાતું ના. | ||
રામ…રામ… | રામ…રામ… | ||
મંથરા: | મંથરા: દીપક આ હોલવાતો રહી ગયો. | ||
ક્યાં ગઈ? થઈ અલોપ?… | ક્યાં ગઈ? થઈ અલોપ?… | ||
દીપકના કારમા આ | |||
થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ | થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ | ||
ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી? | ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી? | ||
કોણ તું? | કોણ તું? | ||
આકૃતિ: | આકૃતિ: હું કાલરાત્રિ. | ||
મંથરા: | મંથરા: કાલરાત્રિ? | ||
કાલરાત્રિ: | કાલરાત્રિ: મંથરા, હું | ||
કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી | કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી | ||
રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ. | રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ. | ||
Line 133: | Line 133: | ||
તુંયે ન દીસે માનવ. | તુંયે ન દીસે માનવ. | ||
કાલરાત્રિ: | કાલરાત્રિ: માનવ કો નથી એવું | ||
જેમાં નવ વસી શકે દેવ વા દાનવ. | જેમાં નવ વસી શકે દેવ વા દાનવ. | ||
મંથરા: | મંથરા: એ હો | ||
જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી. | જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી. | ||
રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને | રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને |
edits