825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''મેળો'''}} ---- {{Poem2Open}} અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|મેળો | દિગીશ મહેતા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વધારે, કેમ કે કારતકમાં મેળો આવે. એમ તો ઠેઠ અગિયારસ-બારસથી મેળાનાં મંડાણ થઈ જાય. કારતકી પૂનમ એટલે જ સાચી દિવાળી કહો ને. ત્યાં સુધી ન ખૂલે બાપુજીની બ્રીફ કે ન ખૂલે એ ખીંટીએ લટકતું, હવે જરા રજભર્યું — તેની આછી ફિલ્મમઢ્યું મારું પેલું દફતર. ચામડાનું, રૂપેરી રંગની કડી ભરાવીએ એટલે, બંધ થઈ જાય તેવું ઢાંકણવાળું, એ દફતર મામાએ અપાવેલું. ખભે ટીંગાવવાનું તને બદલે ખીંટીએ, બારી પાસેની, ત્યાં ઝૂલતું રહે. પવન આવે એટલે સહેજ હાલે, એટલું જ. પણ મેળો પૂરો ન થઈ જાય, ત્યાં સુધી એ ત્યાંથી ન ખસે. | અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વધારે, કેમ કે કારતકમાં મેળો આવે. એમ તો ઠેઠ અગિયારસ-બારસથી મેળાનાં મંડાણ થઈ જાય. કારતકી પૂનમ એટલે જ સાચી દિવાળી કહો ને. ત્યાં સુધી ન ખૂલે બાપુજીની બ્રીફ કે ન ખૂલે એ ખીંટીએ લટકતું, હવે જરા રજભર્યું — તેની આછી ફિલ્મમઢ્યું મારું પેલું દફતર. ચામડાનું, રૂપેરી રંગની કડી ભરાવીએ એટલે, બંધ થઈ જાય તેવું ઢાંકણવાળું, એ દફતર મામાએ અપાવેલું. ખભે ટીંગાવવાનું તને બદલે ખીંટીએ, બારી પાસેની, ત્યાં ઝૂલતું રહે. પવન આવે એટલે સહેજ હાલે, એટલું જ. પણ મેળો પૂરો ન થઈ જાય, ત્યાં સુધી એ ત્યાંથી ન ખસે. |