825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''હું અને દીવાલ'''}} ---- {{Poem2Open}} હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સા...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|હું અને દીવાલ | ચંદ્રકાન્ત શેઠ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સામે એક નક્કર દીવાલ ખડી છે. એ મારા હાથની મુક્કીઓથી તૂટે એમ નથી, માથું અફાળતાં ચસે એમ નથી. જેમ જેમ મારી આંખ ઊઘડતી ગઈ તેમ તેમ એ દીવાલની ભીંસ મને વધુ ને વધુ લાગતી ગઈ. આજે એ દીવાલને ભાંગવા હું મથું છું. હું દીવાલ વિશે વિચારો કરું છું, દીવાલ વિશે કાવ્યો લખું છું. દીવાલ ભાંગતાં જ મારા હાથમાં મોક્ષનું અમૃતફળ આવી પડશે એમ પણ હવે માનવા લાગ્યો છું. ‘ઘણુંક ઘણું ભાંગવું’તું ઘણ ઉઠાવ મારી ભુજા’ – એ પંક્તિનું પરમ શ્રદ્ધાથી રટણ કરું છું. આ દીવાલની પેલી બાજુ મારો સૂર્ય છે, આ દીવાલની પેલી પાર મારા આ ત્રસ્ત જીવનની પરમ સાર્થકતાનું અમૃત છે. મારી આ દીવાલ તો તૂટવી જ જોઈએ… | હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સામે એક નક્કર દીવાલ ખડી છે. એ મારા હાથની મુક્કીઓથી તૂટે એમ નથી, માથું અફાળતાં ચસે એમ નથી. જેમ જેમ મારી આંખ ઊઘડતી ગઈ તેમ તેમ એ દીવાલની ભીંસ મને વધુ ને વધુ લાગતી ગઈ. આજે એ દીવાલને ભાંગવા હું મથું છું. હું દીવાલ વિશે વિચારો કરું છું, દીવાલ વિશે કાવ્યો લખું છું. દીવાલ ભાંગતાં જ મારા હાથમાં મોક્ષનું અમૃતફળ આવી પડશે એમ પણ હવે માનવા લાગ્યો છું. ‘ઘણુંક ઘણું ભાંગવું’તું ઘણ ઉઠાવ મારી ભુજા’ – એ પંક્તિનું પરમ શ્રદ્ધાથી રટણ કરું છું. આ દીવાલની પેલી બાજુ મારો સૂર્ય છે, આ દીવાલની પેલી પાર મારા આ ત્રસ્ત જીવનની પરમ સાર્થકતાનું અમૃત છે. મારી આ દીવાલ તો તૂટવી જ જોઈએ… |