18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
‘ધ રેવન’ | ‘ધ રેવન’ | ||
(સવૈયાની ચાલ) | (સવૈયાની ચાલ) | ||
<center>૧</center> | |||
એકવાર સૂનમૂન મધરાતે થાક્યો હું વાંચું એકાન્તે | એકવાર સૂનમૂન મધરાતે થાક્યો હું વાંચું એકાન્તે | ||
ભુલાયેલા પ્રાચીનગ્રંથો ઊથલાવું, વારંવાર | ભુલાયેલા પ્રાચીનગ્રંથો ઊથલાવું, વારંવાર | ||
Line 35: | Line 35: | ||
‘હશે કોક આગન્તુક’ બબડું, મારા ઘરને દ્વાર ! | ‘હશે કોક આગન્તુક’ બબડું, મારા ઘરને દ્વાર ! | ||
એટલું જ બસ, બીજું કશું નહીં. | એટલું જ બસ, બીજું કશું નહીં. | ||
<center>૨</center> | |||
મને રજેરજ યાદ બરાબર, હતો ડિસેમ્બર, રાત હિમસભર | મને રજેરજ યાદ બરાબર, હતો ડિસેમ્બર, રાત હિમસભર | ||
અંગારો અક્કેક બુઝાતો રચે ભોંય પર પડછાયાનાં ભૂત ! | અંગારો અક્કેક બુઝાતો રચે ભોંય પર પડછાયાનાં ભૂત ! | ||
Line 42: | Line 42: | ||
વિરલ રૂપ, ફરિસ્તે દીધું નામ બધું યે લુપ્ત ! | વિરલ રૂપ, ફરિસ્તે દીધું નામ બધું યે લુપ્ત ! | ||
સદા ય માટે નામહીન અહીં. | સદા ય માટે નામહીન અહીં. | ||
<center>૩</center> | |||
આમતેમ જાંબલી ફરફરતા મખમલી રેશમ પડદા ઊડતા | આમતેમ જાંબલી ફરફરતા મખમલી રેશમ પડદા ઊડતા | ||
કદી યે નહીં એવા કોઈ ભયનો પ્રસરાવે છે કંપ ! | કદી યે નહીં એવા કોઈ ભયનો પ્રસરાવે છે કંપ ! | ||
Line 49: | Line 49: | ||
મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર ! | મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર ! | ||
એટલું જ બસ, બીજું કશું નહીં. | એટલું જ બસ, બીજું કશું નહીં. | ||
<br> | |||
<br> | |||
<center>4</center> | |||
Presently my soul grew stonger; hesitating then no longer, | Presently my soul grew stonger; hesitating then no longer, | ||
"Sir,’ said I, ‘‘or Madam, truly your forgiveness | implore; | "Sir,’ said I, ‘‘or Madam, truly your forgiveness | implore; | ||
Line 56: | Line 58: | ||
That I scarce was sure I heard you’ - here I opened wide the door; - | That I scarce was sure I heard you’ - here I opened wide the door; - | ||
Darkness there and nothing more. | Darkness there and nothing more. | ||
<center>5</center> | |||
Deep into that darkness peering, long I stood there wondering, fearing, | Deep into that darkness peering, long I stood there wondering, fearing, | ||
Doubting, dreaming dreams no mortal ever dared to dream before; | Doubting, dreaming dreams no mortal ever dared to dream before; | ||
Line 64: | Line 66: | ||
‘‘Lenore !’ | ‘‘Lenore !’ | ||
Merely this and nothing more. | Merely this and nothing more. | ||
<center>6</center> | |||
Back into the chamber turning, all my soul within me burning, | Back into the chamber turning, all my soul within me burning, | ||
Soon again I heard a tapping somewhat louder than before. | Soon again I heard a tapping somewhat louder than before. | ||
Line 71: | Line 73: | ||
Let my heart be still a moment and this mystery explore;- | Let my heart be still a moment and this mystery explore;- | ||
‘T is the wind and nothing more !’ | ‘T is the wind and nothing more !’ | ||
<br> | |||
<br> | |||
<center>૪</center> | |||
હવે હૈયામાં આવી હામ અવઢવ મારી ગઈ તમામ | હવે હૈયામાં આવી હામ અવઢવ મારી ગઈ તમામ | ||
જે હો તે હો તમે, પ્રાર્થું કે ક્ષમા કરી દ્યો લગાર ! | જે હો તે હો તમે, પ્રાર્થું કે ક્ષમા કરી દ્યો લગાર ! | ||
Line 78: | Line 82: | ||
માંડ સાંભળી શક્યો, ઉઘાડી સાવ દીધાં મેં ઘરનાં દ્વાર | માંડ સાંભળી શક્યો, ઉઘાડી સાવ દીધાં મેં ઘરનાં દ્વાર | ||
અંધકાર ત્યાં બીજું કશું નહીં. | અંધકાર ત્યાં બીજું કશું નહીં. | ||
<center>૫</center> | |||
તાકી ઊભો ઊંડા અંધારે લાંબો સમય વિસ્મયભય ભારે | તાકી ઊભો ઊંડા અંધારે લાંબો સમય વિસ્મયભય ભારે | ||
શંકાકુશંકા, સ્વપ્નું જોતો પૂર્વે ન કોએ હિમંત કરી પલવાર | શંકાકુશંકા, સ્વપ્નું જોતો પૂર્વે ન કોએ હિમંત કરી પલવાર | ||
Line 85: | Line 89: | ||
સહેજ ઉચ્ચાર્યું નામ પછી તો પડઘાઓની પાછી આવે હાર ! | સહેજ ઉચ્ચાર્યું નામ પછી તો પડઘાઓની પાછી આવે હાર ! | ||
કેવળ આ જ બીજું કશું નહીં. | કેવળ આ જ બીજું કશું નહીં. | ||
<center>૬</center> | |||
સહેજ ફરું હું પાછે પગલે હૃદય મારું ઉદ્વેગથી પ્રજળે | સહેજ ફરું હું પાછે પગલે હૃદય મારું ઉદ્વેગથી પ્રજળે | ||
ફરી થયો ત્યાં પહેલા કરતાં વધુ ટકોરો મોટો-નો અણસાર | ફરી થયો ત્યાં પહેલા કરતાં વધુ ટકોરો મોટો-નો અણસાર | ||
Line 92: | Line 96: | ||
ઘડીક હૃદય જંપે તો મારે ઉકેલવા છે ગૂંચવાયેલા તાર ! | ઘડીક હૃદય જંપે તો મારે ઉકેલવા છે ગૂંચવાયેલા તાર ! | ||
માત્ર પવન છે, બીજું કશું નહીં. | માત્ર પવન છે, બીજું કશું નહીં. | ||
<br> | |||
<br> | |||
<center>7</center> | |||
Open here I flung the shutter, when, with many a flirt and flutter, | Open here I flung the shutter, when, with many a flirt and flutter, | ||
In there stepped a stately Raven of the saintly days of yore; | In there stepped a stately Raven of the saintly days of yore; | ||
Line 99: | Line 105: | ||
Perched upon a bust of Pallas just above my chamber door - | Perched upon a bust of Pallas just above my chamber door - | ||
Perched, and sat, and nothing more. | Perched, and sat, and nothing more. | ||
<center>8</center> | |||
Then this ebony bird beguiling my sad fancy into smiling, | Then this ebony bird beguiling my sad fancy into smiling, | ||
By the grave and stern decorum of the countenance it wore, | By the grave and stern decorum of the countenance it wore, | ||
Line 106: | Line 112: | ||
Tell me what thy lordly name is on the Night’s Plutonian Shore !’ | Tell me what thy lordly name is on the Night’s Plutonian Shore !’ | ||
Quoth the Raven, "Nevermore.’ | Quoth the Raven, "Nevermore.’ | ||
<center>9</center> | |||
Much I marvelled this ungainly fowl to hear dicourse so plainly, | Much I marvelled this ungainly fowl to hear dicourse so plainly, | ||
Though its answer little meaning - little relevancy bore; | Though its answer little meaning - little relevancy bore; | ||
Line 114: | Line 120: | ||
With such name as ‘Nevermore.’ | With such name as ‘Nevermore.’ | ||
<center>૭</center> | |||
ખોલું ફટાક હું બારી આવી ફટર ફટર પાંખો ફફડાવી | ખોલું ફટાક હું બારી આવી ફટર ફટર પાંખો ફફડાવી | ||
વન્ય કાગ કોઈ પુરાતન તરત પ્રવેશી જવા ઊભો તૈયાર | વન્ય કાગ કોઈ પુરાતન તરત પ્રવેશી જવા ઊભો તૈયાર | ||
Line 121: | Line 127: | ||
એથિનાના પૂતળા ઉપર ઊતર્યો જઈને ઘરને દ્વાર ! | એથિનાના પૂતળા ઉપર ઊતર્યો જઈને ઘરને દ્વાર ! | ||
ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં. | ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં. | ||
<center>૮</center> | |||
કાળાસીસમ કાગને નીરખ્યો, ભયઓથાર સ્મિતમાં પલટ્યો | કાળાસીસમ કાગને નીરખ્યો, ભયઓથાર સ્મિતમાં પલટ્યો | ||
દીઠો એનો સાવ ઠાવકો ગંભીર, જ્યાં મુખ-ભાગ ! | દીઠો એનો સાવ ઠાવકો ગંભીર, જ્યાં મુખ-ભાગ ! | ||
Line 129: | Line 134: | ||
નરક-ભોમના ભટકું, તારું નામ કહે તું કાગ ? | નરક-ભોમના ભટકું, તારું નામ કહે તું કાગ ? | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
<center>૯</center> | |||
સાદો સીધો પંખીનો શબ્દ, સૂણી થયો હું ઝાઝો સ્તબ્ધ, | સાદો સીધો પંખીનો શબ્દ, સૂણી થયો હું ઝાઝો સ્તબ્ધ, | ||
એના ઉત્તરમાં થોડો કંઈ અર્થ હતો, કંઈ સાર ! | એના ઉત્તરમાં થોડો કંઈ અર્થ હતો, કંઈ સાર ! | ||
Line 138: | Line 142: | ||
નામ જેનું છે ‘કદી નહીં.’ | નામ જેનું છે ‘કદી નહીં.’ | ||
<center>10</center> | |||
But the Raven, sitting lonely on the placid bust, spoke only | But the Raven, sitting lonely on the placid bust, spoke only | ||
That one word, as if his soul in that one word he did outpour. | That one word, as if his soul in that one word he did outpour. | ||
Line 145: | Line 149: | ||
On the morrow he will leave me, as my Hopes have flown before.’ | On the morrow he will leave me, as my Hopes have flown before.’ | ||
Then the bird said, ‘Nevermore.’ | Then the bird said, ‘Nevermore.’ | ||
<center>11</center> | |||
Startled at the stillness broken by reply so aptly spoken, | Startled at the stillness broken by reply so aptly spoken, | ||
‘Doubtless,’ said I, ’what it utters is its only stock and store | ‘Doubtless,’ said I, ’what it utters is its only stock and store | ||
Line 151: | Line 155: | ||
Followed fast and followed faster till his songs one burden bore - | Followed fast and followed faster till his songs one burden bore - | ||
Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre." | Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre." | ||
<center>12</center> | |||
But the Raven still beguiling my sad fancy into smiling, | But the Raven still beguiling my sad fancy into smiling, | ||
Straight I wheeled a cushioned seat in front of bird and bust and door; | Straight I wheeled a cushioned seat in front of bird and bust and door; | ||
Line 160: | Line 163: | ||
Meant in croaking ‘Nevermore.’ | Meant in croaking ‘Nevermore.’ | ||
<center>૧૦</center> | |||
શાંત પૂતળે એકલદોકલ બેસી કાગ ઊચર્યો જે પલ | શાંત પૂતળે એકલદોકલ બેસી કાગ ઊચર્યો જે પલ | ||
એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ ! | એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ ! | ||
Line 168: | Line 170: | ||
જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ ! | જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ ! | ||
પંખી કહે કે કદી નહીં. | પંખી કહે કે કદી નહીં. | ||
<center>૧૧</center> | |||
ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ | ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ | ||
નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક | નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક | ||
Line 176: | Line 177: | ||
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક ! | જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક ! | ||
ને વહે ભાર એ ‘કદી નહીં.’ | ને વહે ભાર એ ‘કદી નહીં.’ | ||
<center>૧૨</center> | |||
વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે | વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે | ||
ખુરશી નજીક લીધી જ્યાં છે પંખી, પૂતળું, દ્વાર ! | ખુરશી નજીક લીધી જ્યાં છે પંખી, પૂતળું, દ્વાર ! | ||
Line 186: | Line 186: | ||
<center>13</center> | |||
This I sat engaged in guessing, but no syllable expressing | This I sat engaged in guessing, but no syllable expressing | ||
To the fowl whose fiery eyes now burned into my bosom’s core; | To the fowl whose fiery eyes now burned into my bosom’s core; | ||
Line 194: | Line 193: | ||
But whose velvet-violet lining with the lamp-light gloating o’er, | But whose velvet-violet lining with the lamp-light gloating o’er, | ||
She shall press, ah, nevermore ! | She shall press, ah, nevermore ! | ||
<center>14</center> | |||
Then, methodught, the air grew denser, perfumed from an unseen censer | Then, methodught, the air grew denser, perfumed from an unseen censer | ||
Swung by seraphim whose foot-falls tinkled on the tufted floor. | Swung by seraphim whose foot-falls tinkled on the tufted floor. | ||
Line 202: | Line 200: | ||
Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’ | Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | Quoth the Raven, ‘Nevermore.’ | ||
<center>15</center> | |||
‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !- | ‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !- | ||
Whether Tempter sent, or whether tempest tossed thee here ashore, | Whether Tempter sent, or whether tempest tossed thee here ashore, | ||
Line 211: | Line 208: | ||
Quoth the Raven, ‘Nevermore.’ | Quoth the Raven, ‘Nevermore.’ | ||
<center>૧૩</center> | |||
આમ કલ્પતો બેસી રહું છું મુખેથી ના કંઈ જ કહું છું | આમ કલ્પતો બેસી રહું છું મુખેથી ના કંઈ જ કહું છું | ||
આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ ! | આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ ! | ||
Line 218: | Line 215: | ||
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ ! | મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ ! | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
<center>૧૪</center> | |||
મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ | મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ | ||
કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર ! | કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર ! | ||
Line 226: | Line 222: | ||
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર ! | પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર ! | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
<center>૧૫</center> | |||
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ? | પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ? | ||
તું પ્રપંચી ? કે તોફાને ફંગોળ્યો આ પાર ? | તું પ્રપંચી ? કે તોફાને ફંગોળ્યો આ પાર ? | ||
Line 235: | Line 230: | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
<center>16</center> | |||
‘Prophet !" said I, ‘thing of evil! - prophet still, if bird or devil ! | ‘Prophet !" said I, ‘thing of evil! - prophet still, if bird or devil ! | ||
By that Heaven that bends above us - by that God we both adore - | By that Heaven that bends above us - by that God we both adore - | ||
Line 242: | Line 237: | ||
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’ | Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | Quoth the Raven, ‘Nevermore.’ | ||
<center>17</center> | |||
‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting - | ‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting - | ||
‘Get thee back into the tempest and the Night’s Plutonian shore ! | ‘Get thee back into the tempest and the Night’s Plutonian shore ! | ||
Line 250: | Line 244: | ||
Take thy beak from out my heart, and take thy form from off my door !’ | Take thy beak from out my heart, and take thy form from off my door !’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | Quoth the Raven, ‘Nevermore.’ | ||
<center>18</center> | |||
And the Raven, never flitting, still is sitting, still is sitting | And the Raven, never flitting, still is sitting, still is sitting | ||
On the pallid bust of Pallas just above my chamber door; | On the pallid bust of Pallas just above my chamber door; | ||
Line 259: | Line 252: | ||
Shall be lifted - nevermore ! | Shall be lifted - nevermore ! | ||
<center>૧૬</center> | |||
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું? | પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું? | ||
ઉપર છાયા નભના, આપણ બંનેના, ઈશ્વરના સોગંદ | ઉપર છાયા નભના, આપણ બંનેના, ઈશ્વરના સોગંદ | ||
Line 267: | Line 260: | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
<center>૧૭</center> | |||
બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી | બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી | ||
પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર ! | પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર ! | ||
Line 275: | Line 268: | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
<center>૧૮</center> | |||
પણ ના ઊડે કાગ જરીયે બેઠો હજીયે બેઠો હજીયે | પણ ના ઊડે કાગ જરીયે બેઠો હજીયે બેઠો હજીયે | ||
એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર ! | એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર ! |
edits