ગુજરાતી નિબંધ-સંપદા/ભોળાભાઈ પટેલ/કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’'''}} ---- {{Poem2Open}} હેમંતની આ ઝાકળભીની સવારે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’'''}}
{{SetTitle}}
----
{{Heading|કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’ | ભોળાભાઈ પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હેમંતની આ ઝાકળભીની સવારે કોયલોનો આટલો કલશોર શાને છે? આપણી રાગપરંપરામાં દરેક રાગ ગાવાનો એક નિશ્ચિત સમય છે. વહેલી પરોઢનો રાગ બપોરના ન ગવાય કે રાત્રિ વેળાનો રાગ સવારના ન ગવાય. આ શાસ્ત્રીય નિષેધનું ખરેખર જે કારણ હોય તે, પરંતુ મને લાગે છે કે દરેક રાગ એક ખાસ ‘મૂડ’ જગાડે છે, અને એ મૂડ અમુક દિનમાનમાં ભલી રીતે પ્રકટ થાય છે. પણ હવે ઘણા ગાયકો આવી નિષેધાજ્ઞા પાળતા નથી. કોઈ પણ સમયે કોઈ પણ રાગ ગાવા માટે તેમને વિવશ થવું પડે છે. પણ આ કોયલોને શાની વિવશતા છે? કેમ આ હેમંતના દિવસોમાં વસંતનો રાગ? કદાચ હવે કોયલો પણ વસંત હોય તો જ કંઠ ખોલે એવું નથી રહ્યું. આ જુઓને, ઉત્તરમાંથી ઠંડો પવન કેટલાય દિવસથી શરૂ થયો છે. સામેના નીમવૃક્ષનાં પાન પીળાં થઈ ગયાં છે અને જરા સરખીય પવનની લહેરખી આવતાં એ ખર્ ખર્ કરતાં ખરતાં રહે છે, આવે સમય કોયલનો કલશોર… રવિ ઠાકુરના શાંતિનિકેતનમાં નિયમનું ઉલ્લંઘન?