યાત્રા/આકર્ષણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આકર્ષણો|}} <poem> (સૉનેટયુગ્મ) મને બહુ ય કર્ષતું : કૃષક જેમ તીણા હળે ધરિત્રીઉર ચીરી ચાસ કઈ ચીતરે ને ધરે ત્યહીં કંઈક બીજ કે અકળ પાકની આશથી, તથૈવ જગ મારું અંતર ચીરે છ આકર્ષણે. અહા, નયન...")
 
No edit summary
Line 8: Line 8:
ત્યહીં કંઈક બીજ કે અકળ પાકની આશથી,
ત્યહીં કંઈક બીજ કે અકળ પાકની આશથી,
તથૈવ જગ મારું અંતર ચીરે છ આકર્ષણે.
તથૈવ જગ મારું અંતર ચીરે છ આકર્ષણે.
અહા, નયન ખેલું ને નયનને છકાવી જતી
અહા, નયન ખેલું ને નયનને છકાવી જતી
સુરૂપ તણું સૃષ્ટિ કૈ, કુસુમથી લચી વેલ શી,
સુરૂપ તણું સૃષ્ટિ કૈ, કુસુમથી લચી વેલ શી,
મહા મઘમઘાટથી તરબતર કરે અંતર,
મહા મઘમઘાટથી તરબતર કરે અંતર,
સુરંગમય સ્પર્શથી હૃદય ભેટી જાતી કશી!
સુરંગમય સ્પર્શથી હૃદય ભેટી જાતી કશી!
ખરે, મનનું માંકડું વિવશ થાતું રોકું ઘણું,
ખરે, મનનું માંકડું વિવશ થાતું રોકું ઘણું,
ઘણો ય ઉપદેશ દેવું, દઉં શાસ્ત્રની આણ કૈં,
ઘણો ય ઉપદેશ દેવું, દઉં શાસ્ત્રની આણ કૈં,
અને હરિરસોની લાલચ દઉં, છતાં વાંદરા
અને હરિરસોની લાલચ દઉં, છતાં વાંદરા
સમું હુક કરી હમેશ દઈ ઠેક ડાળે ચડે.
સમું હુક કરી હમેશ દઈ ઠેક ડાળે ચડે.
ખરે મન, ક્યહીં ક્યહીંથી જગ તાણતું આ તને,
ખરે મન, ક્યહીં ક્યહીંથી જગ તાણતું આ તને,
કયા ચરમ લક્ષ્ય કાજ શર શું કર્યુ તું બને?
કયા ચરમ લક્ષ્ય કાજ શર શું કર્યુ તું બને?
Line 24: Line 27:
અનંત તિમિરોનું જાલ ક્ષણ અર્ધમાં ધ્વંસતી,
અનંત તિમિરોનું જાલ ક્ષણ અર્ધમાં ધ્વંસતી,
મનસ્તલ તણું સ્તરે સ્તર સુધાથી સીંચી ગઈ.
મનસ્તલ તણું સ્તરે સ્તર સુધાથી સીંચી ગઈ.
અને જગત જોઉંઃ એ જ જગ અન્ય કિંતુ હવે.
અને જગત જોઉંઃ એ જ જગ અન્ય કિંતુ હવે.
સ્થળે સ્થળ સિંચાઈ તૃપ્ત ધરતી યથા પાંગરે
સ્થળે સ્થળ સિંચાઈ તૃપ્ત ધરતી યથા પાંગરે
નવાંકુર સહસ્ર, તેમ મુજ ચિત્ત આકૃષ્ટમાં
નવાંકુર સહસ્ર, તેમ મુજ ચિત્ત આકૃષ્ટમાં
લહું પ્રકટ કેાઈ નૂતન પ્રસાર સૌન્દર્યનો.
લહું પ્રકટ કેાઈ નૂતન પ્રસાર સૌન્દર્યનો.
હવે વન અશોક વેડી ઉર તૃપ્ત હનુમંત શું
હવે વન અશોક વેડી ઉર તૃપ્ત હનુમંત શું
બનેલ, મન સીતના ચરણસ્પર્શસપૂત થૈ,
બનેલ, મન સીતના ચરણસ્પર્શસપૂત થૈ,
હરેક મણિરત્ન ભાંગી મહીં રામમૂર્તિ ચહે,
હરેક મણિરત્ન ભાંગી મહીં રામમૂર્તિ ચહે,
અને જ્યહીં ન રામ, તે ગરત માંહિ વ્હેતું કરે.
અને જ્યહીં ન રામ, તે ગરત માંહિ વ્હેતું કરે.
ખરે, રતન વીંધતી રતનદૃષ્ટિને લાધવા,
ખરે, રતન વીંધતી રતનદૃષ્ટિને લાધવા,
રહીશ તત્પર હવે ઉર સહસ્ત્ર ચીરાવવા.
રહીશ તત્પર હવે ઉર સહસ્ત્ર ચીરાવવા.
18,450

edits

Navigation menu