825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''કાર્ડિયોગ્રામમાં ડાઘા'''}} ---- {{Poem2Open}} માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|કાર્ડિયોગ્રામમાં ડાઘા | ગુણવંત શાહ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે અને છોડતો રહે છે. ગાંઠ છોડવા કરતાં વાળવાનું પ્રમાણ વધારે રહે છે. જીવન દરમિયાન એટલી બધી ગાંઠ વળ્યા કરે છે કે જાણે આપણું અસ્તિત્વ જ ગંઠાઈ જાય છે. કેટલીક ગાંઠ છૂટે તેવી હોય છે. કેટલીક ગાંઠ એવી હોય છે કે જે તૂટે પણ છૂટે નહિ. ગંઠાયેલું નહિ એવું નરવું વ્યક્તિત્વ દીવો લઈને શોધવા જવાનું મન થાય. એક વિચારકે મજાની વાત કરી છે: શત્રુ સાથે વ્યવહાર કરતી વખતે એવો ખ્યાલ રાખવો કે એ ક્યારેક મિત્ર પણ થાય. મિત્ર સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવું કે એ ક્યારેક શત્રુ પણ થાય. પહેલા વાક્યમાં બ્રાહ્મણવૃત્તિ છે જ્યારે બીજામાં વાણિયાની વ્યવહારદૃષ્ટિ છે. | માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે અને છોડતો રહે છે. ગાંઠ છોડવા કરતાં વાળવાનું પ્રમાણ વધારે રહે છે. જીવન દરમિયાન એટલી બધી ગાંઠ વળ્યા કરે છે કે જાણે આપણું અસ્તિત્વ જ ગંઠાઈ જાય છે. કેટલીક ગાંઠ છૂટે તેવી હોય છે. કેટલીક ગાંઠ એવી હોય છે કે જે તૂટે પણ છૂટે નહિ. ગંઠાયેલું નહિ એવું નરવું વ્યક્તિત્વ દીવો લઈને શોધવા જવાનું મન થાય. એક વિચારકે મજાની વાત કરી છે: શત્રુ સાથે વ્યવહાર કરતી વખતે એવો ખ્યાલ રાખવો કે એ ક્યારેક મિત્ર પણ થાય. મિત્ર સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવું કે એ ક્યારેક શત્રુ પણ થાય. પહેલા વાક્યમાં બ્રાહ્મણવૃત્તિ છે જ્યારે બીજામાં વાણિયાની વ્યવહારદૃષ્ટિ છે. |