18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મદ્ – યાત્રા|}} <poem> [નાન્દી] પ્રિયા હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ રટના, ન જાણું કયારેની મિલનપળ કાજેની રટના પગોએ પ્રારંભી યુગ યુગ અનતા પગથીએ, સદા ભાસી એ તો કદી ન ઘટવા જેવી ઘટના. ક્ષણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
[નાન્દી] | [નાન્દી] | ||
પ્રિયા હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ રટના, | પ્રિયા હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ રટના, | ||
ન જાણું કયારેની મિલનપળ કાજેની રટના | ન જાણું કયારેની મિલનપળ કાજેની રટના | ||
પગોએ પ્રારંભી યુગ યુગ અનતા પગથીએ, | પગોએ પ્રારંભી યુગ યુગ અનતા પગથીએ, | ||
સદા ભાસી એ તો કદી ન ઘટવા જેવી ઘટના. | સદા ભાસી એ તો કદી ન ઘટવા જેવી ઘટના. | ||
ક્ષણે જે આ હૈયું સ્ફુરણ કરવું શીખ્યું ગભરુ, | ક્ષણે જે આ હૈયું સ્ફુરણ કરવું શીખ્યું ગભરુ, | ||
તને ત્યારથી મેં પરમતમ કામ્યા જ સમજી, | તને ત્યારથી મેં પરમતમ કામ્યા જ સમજી, | ||
અને નેત્રદ્વારે હૃદય નિરખતું જગતને, | અને નેત્રદ્વારે હૃદય નિરખતું જગતને, | ||
રહ્યું ઢુંઢી તેને ડગ ડગ પળે ને પ્રતિ પળે. | રહ્યું ઢુંઢી તેને ડગ ડગ પળે ને પ્રતિ પળે. | ||
‘તને રસ્તે જાતો નિત નિરખંતો દૂર દૃગથી, | ‘તને રસ્તે જાતો નિત નિરખંતો દૂર દૃગથી, | ||
ઝુલંતી હીંડોળે કમળસમ કૃળા વરણની, | ઝુલંતી હીંડોળે કમળસમ કૃળા વરણની, | ||
Line 17: | Line 20: | ||
પિયુ ક્યાં હું તારો? મુજ હૃદયની ધૂણી ન શકી | પિયુ ક્યાં હું તારો? મુજ હૃદયની ધૂણી ન શકી | ||
તને પ્હોંચી જેવી મુજ ચરણધૂલિ જઈ શકી. | તને પ્હોંચી જેવી મુજ ચરણધૂલિ જઈ શકી. | ||
વળી કેડી જુદી, મઘમઘ વસંતે વિકસિયા | વળી કેડી જુદી, મઘમઘ વસંતે વિકસિયા | ||
ત્યહીં આંબા હેઠે, પનઘટ તણાં તે પગથિયાં | ત્યહીં આંબા હેઠે, પનઘટ તણાં તે પગથિયાં | ||
Line 22: | Line 26: | ||
સ્ફુરંતી સાંનિધ્યે સુરભિ ભભકાટે, પણ કહે | સ્ફુરંતી સાંનિધ્યે સુરભિ ભભકાટે, પણ કહે | ||
હતો ક્યાં હું ત્યારે તવ ઉર વચ્ચે કોકિલ તદા? | હતો ક્યાં હું ત્યારે તવ ઉર વચ્ચે કોકિલ તદા? | ||
૧.૨.૪૧ | {{Right|૧.૨.૪૧}}<br> | ||
રાત્રે ૩.૩૦ | {{Right|રાત્રે ૩.૩૦}}<br> | ||
[૧] | |||
<center>[૧]<ref>ફુદડીવાળી કડીઓ ‘મનુજ– પ્રણય’ની છે, તેના ક્રમાંક સાથે.</ref></center> | |||
‘પ્રિયા’ – વાણી કેરા પયનિધિ થકી, જીવન તણા | ‘પ્રિયા’ – વાણી કેરા પયનિધિ થકી, જીવન તણા | ||
મહા ક્ષારાબ્ધિથી મથન મથતાં લાગ્યું રતન, | મહા ક્ષારાબ્ધિથી મથન મથતાં લાગ્યું રતન, | ||
અહો, શા શા કોડે શતશત કર્યા કૈંક જતન, | અહો, શા શા કોડે શતશત કર્યા કૈંક જતન, | ||
થવા મંત્રે સિદ્ધિ રટણ મહીં મેં રાખી ન મણા. ૧. | થવા મંત્રે સિદ્ધિ રટણ મહીં મેં રાખી ન મણા. ૧. | ||
‘પ્રિયા’ – સૌ પ્રીતિનું શિખર, રસ સો કેરું સદન; | ‘પ્રિયા’ – સૌ પ્રીતિનું શિખર, રસ સો કેરું સદન; | ||
જગત્-સ્નેહીઓની રતિ અરતિ શી લાગી બનવા, | જગત્-સ્નેહીઓની રતિ અરતિ શી લાગી બનવા, | ||
શિશુહૈયે માંડ્યા નભ ચગવવા કે કનકવા, | શિશુહૈયે માંડ્યા નભ ચગવવા કે કનકવા, | ||
અને ભાસ્યું તારું સકલ-સુખ-આધાન વદન. ૨. | અને ભાસ્યું તારું સકલ-સુખ-આધાન વદન. ૨. | ||
‘પ્રિયા’ – હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ–ઘટના | ‘પ્રિયા’ – હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ–ઘટના | ||
બને તારા યોગે, જગત સઘળું નંદનવન | બને તારા યોગે, જગત સઘળું નંદનવન | ||
બને તારા યોગે, સતત મચતું એ જ સ્તવન, | બને તારા યોગે, સતત મચતું એ જ સ્તવન, | ||
તદા ઊડવા કેવા સઢ પવનમાં પ્રાણપટના! ૩. | તદા ઊડવા કેવા સઢ પવનમાં પ્રાણપટના! ૩. | ||
* | |||
<center>*</center> | |||
તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા | તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા | ||
સમી, ત્યારે તારુ અધુરું મધુરું હૈયું સ્ફુરિત, | સમી, ત્યારે તારુ અધુરું મધુરું હૈયું સ્ફુરિત, | ||
હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત, | હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત, | ||
(૪) સુધાર્થી ભંગાથે પ્રગટી રસની ગૂઢ ખનિકા. ૪. | (૪) સુધાર્થી ભંગાથે પ્રગટી રસની ગૂઢ ખનિકા. ૪. | ||
વસંતે વા ભાળી મઘમઘતી કો મંજરી સમી, | વસંતે વા ભાળી મઘમઘતી કો મંજરી સમી, | ||
કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી, | કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી, | ||
પિકો કેરી ઘેરી ટહુક તવ કર્ણે ઉભરતી, | પિકો કેરી ઘેરી ટહુક તવ કર્ણે ઉભરતી, | ||
(૫) અને પ્રીતિસ્રોતે ભરતી ચડતી કેાઈ વસમી. ૫. | (૫) અને પ્રીતિસ્રોતે ભરતી ચડતી કેાઈ વસમી. ૫. | ||
લહી વા કાસારે છલકત જલે કો કમલિની, | લહી વા કાસારે છલકત જલે કો કમલિની, | ||
સુનેરી તેજોમાં અરુણ દલ બોલી મલપતી, | સુનેરી તેજોમાં અરુણ દલ બોલી મલપતી, | ||
મરાલોને હૈયે અનુનયસરિત્ તું પ્રસવતી, | મરાલોને હૈયે અનુનયસરિત્ તું પ્રસવતી, | ||
થતી હોળી કેવી ગભરુ દિલનાં પ્રીતિ દલની! ૬. | થતી હોળી કેવી ગભરુ દિલનાં પ્રીતિ દલની! ૬. | ||
* તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી, | * તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી, | ||
મર-જિહવા જેવી તૃણ પટ અહા શે પજવતી! | મર-જિહવા જેવી તૃણ પટ અહા શે પજવતી! | ||
સહુ શગીઓનાં શિર મનતરંગે નચવતી, | સહુ શગીઓનાં શિર મનતરંગે નચવતી, | ||
(૬) કશી પ્રીતિઝંઝા ડગમગવતી ચિત્તતરણી! ૭. | (૬) કશી પ્રીતિઝંઝા ડગમગવતી ચિત્તતરણી! ૭. | ||
તને દીઠી વ્યોમે સુધવલ મરાલી શું ક્રમતી, | તને દીઠી વ્યોમે સુધવલ મરાલી શું ક્રમતી, | ||
દિશાઓને અંકે અગમ ગતિરેખા તું રચતી, | દિશાઓને અંકે અગમ ગતિરેખા તું રચતી, | ||
ન ભોગામી સૌને હૃદય રસઝંખા શી ખચતી, | ન ભોગામી સૌને હૃદય રસઝંખા શી ખચતી, | ||
ધરાવાસી હૈયે ડમરી બની તું કેવું ભ્રમતી! ૮. | ધરાવાસી હૈયે ડમરી બની તું કેવું ભ્રમતી! ૮. | ||
લહી શ્યામા રાત્રે ઝગમગ ઝબૂકંત બિજલી, | લહી શ્યામા રાત્રે ઝગમગ ઝબૂકંત બિજલી, | ||
ઘનોનાં ઘેરાયાં હૃદયપટ ચીરી ચમકતી, | ઘનોનાં ઘેરાયાં હૃદયપટ ચીરી ચમકતી, | ||
જવલત્ રૂદ્ર નૃત્યે શિવહુદય ભીંસી ઠમકતી, | જવલત્ રૂદ્ર નૃત્યે શિવહુદય ભીંસી ઠમકતી, | ||
અજંપાની આગે કુટિર ઉપરની જાતી પ્રજળી! ૯. | અજંપાની આગે કુટિર ઉપરની જાતી પ્રજળી! ૯. | ||
તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી, | તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી, | ||
વિશાળે પર્યંકે ગિરિવર તણે રમ્ય રમતી, | વિશાળે પર્યંકે ગિરિવર તણે રમ્ય રમતી, | ||
સહુ સંગીઓને તરલ મધુ ક્રીડાથી ગમતી, | સહુ સંગીઓને તરલ મધુ ક્રીડાથી ગમતી, | ||
કુણા હૈયાવીણા – સહજ સ્વર જાતી રણઝણી. ૧૦. | કુણા હૈયાવીણા – સહજ સ્વર જાતી રણઝણી. ૧૦. | ||
લહુ વા ગંભીરે જલ છલકતી ભવ્ય સરિતા, | લહુ વા ગંભીરે જલ છલકતી ભવ્ય સરિતા, | ||
તટોને આલબી ધસતી અણદીઠા પિયુ ભણી, | તટોને આલબી ધસતી અણદીઠા પિયુ ભણી, | ||
કશી ઉત્ખાતંતી, કશી ભિજવતી, ઉગ્ર-નમણી! | કશી ઉત્ખાતંતી, કશી ભિજવતી, ઉગ્ર-નમણી! | ||
(૭) કશે હાવી રહાવી અદમ જલની આવી દયિતા? ૧૧. | (૭) કશે હાવી રહાવી અદમ જલની આવી દયિતા? ૧૧. | ||
* લહી વા ઉત્તુંગા ગિરિશિખરથી ભોમ ઢળતી, | * લહી વા ઉત્તુંગા ગિરિશિખરથી ભોમ ઢળતી, | ||
પ્રપાતોની ધારા સમ પ્રખર કે ગર્જન ભરી, | પ્રપાતોની ધારા સમ પ્રખર કે ગર્જન ભરી, | ||
સહુ આલંબોનું – યમનિયમનું સર્જન કરી | સહુ આલંબોનું – યમનિયમનું સર્જન કરી | ||
ક્યા ગર્તોત્સંગે ન લહુ જલ તારાં અરપતી! ૧૨. | ક્યા ગર્તોત્સંગે ન લહુ જલ તારાં અરપતી! ૧૨. | ||
* | |||
<center>*</center> | |||
* પ્રિયા – નારી – મારી, કુસુમલ, સુવેગા, ભરજલા, | * પ્રિયા – નારી – મારી, કુસુમલ, સુવેગા, ભરજલા, | ||
તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી, | તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી, | ||
છતાં તારી એકે લટ મુજ કપલે નવ અડી, | છતાં તારી એકે લટ મુજ કપલે નવ અડી, | ||
(૮) કશી તું દુઃસ્પર્શી, કશી બલવતી ઓ તું અબલા! ૧૩. | (૮) કશી તું દુઃસ્પર્શી, કશી બલવતી ઓ તું અબલા! ૧૩. | ||
છતાં હૈયાએ તો નહિ નિજ તજી કચ્છપમતિ, | છતાં હૈયાએ તો નહિ નિજ તજી કચ્છપમતિ, | ||
તને સ્હાવી સ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી, | તને સ્હાવી સ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી, | ||
મચ્યું એના ધ્યેયે, સ્થળ સ્થળ રહ્યું તે અનુસરી | મચ્યું એના ધ્યેયે, સ્થળ સ્થળ રહ્યું તે અનુસરી | ||
(૯) તને તારાં ધીરાં અધીર ચરણોને દૃઢગતિ. ૧૪. | (૯) તને તારાં ધીરાં અધીર ચરણોને દૃઢગતિ. ૧૪. | ||
અરે, મૂંગી મૂંગી ટહલ શત દ્વારે તવ કરી, | અરે, મૂંગી મૂંગી ટહલ શત દ્વારે તવ કરી, | ||
ભમ્યું પૂંઠે પૂંઠે તુજ શુ તુજ છાયાપદ ગ્રહી, | ભમ્યું પૂંઠે પૂંઠે તુજ શુ તુજ છાયાપદ ગ્રહી, | ||
અને એકાંતે વા ભર જન મહીં નિર્લજ રહી | અને એકાંતે વા ભર જન મહીં નિર્લજ રહી | ||
રહ્યું ગુંજી ગુંજી રટણ તવ આક્રંદ ઉભરી. ૧૫. | રહ્યું ગુંજી ગુંજી રટણ તવ આક્રંદ ઉભરી. ૧૫. | ||
તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી, | તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી, | ||
કુણાં ઊર્મિબિન્દુ દ્રયનયનને સંપુટ ભરી, | કુણાં ઊર્મિબિન્દુ દ્રયનયનને સંપુટ ભરી, | ||
સ્તવંતી ‘મા, અંબા, વર હર સમે– મંજુ ઉંચરી, | સ્તવંતી ‘મા, અંબા, વર હર સમે– મંજુ ઉંચરી, | ||
(૧૦) અને ઝંઝા જેવી તવ વર થવા ઝંખન થતી. ૧૬. | (૧૦) અને ઝંઝા જેવી તવ વર થવા ઝંખન થતી. ૧૬. | ||
* તને જાતાં જાતાં નિત નિરખી મેં પંથે પરથી, | * તને જાતાં જાતાં નિત નિરખી મેં પંથે પરથી, | ||
ગવાક્ષે ઊભેલી કમળ સમ કૂંળા વરણની, | ગવાક્ષે ઊભેલી કમળ સમ કૂંળા વરણની, | ||
પ્રતીક્ષંતી તારો પિયુ દગ થકી શું હરણની, | પ્રતીક્ષંતી તારો પિયુ દગ થકી શું હરણની, | ||
(૧૧) હતો ક્યાં હું તારે પિયુ? અહ, સરી હાય ઉરથી! ૧૭. | (૧૧) હતો ક્યાં હું તારે પિયુ? અહ, સરી હાય ઉરથી! ૧૭. | ||
ઘણી વેળા જ્યોત્સ્ના-રજત-છલતા સૌધ-તલ પે | ઘણી વેળા જ્યોત્સ્ના-રજત-છલતા સૌધ-તલ પે | ||
કુસુમ્બી સાળુડે તવ પિયુ તણે સ્કન્ધ ઢળતી, | કુસુમ્બી સાળુડે તવ પિયુ તણે સ્કન્ધ ઢળતી, | ||
લહી સ્વપ્ના જેવી વદતી હસતી મુગ્ધ લળતી, | લહી સ્વપ્ના જેવી વદતી હસતી મુગ્ધ લળતી, | ||
કશું ગોરંભાઈ ‘રસ રસ!' હિયું મારું જલપે. ૧૮. | કશું ગોરંભાઈ ‘રસ રસ!' હિયું મારું જલપે. ૧૮. | ||
* | |||
<center>*</center> | |||
* સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી, | * સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી, | ||
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ, | સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ, | ||
કસીને કંચૂકી હદય સજતી શી તસતસ! | કસીને કંચૂકી હદય સજતી શી તસતસ! | ||
(૧૨) સજ્યો સાળુ–જાણ્યું સફર પર ચાલી અબ તરી! ૧૯ | (૧૨) સજ્યો સાળુ–જાણ્યું સફર પર ચાલી અબ તરી! ૧૯ | ||
કદી સામે આવી પ્રિય સજન સંગે વિહરતી; | કદી સામે આવી પ્રિય સજન સંગે વિહરતી; | ||
છલ્યાં તારાં વીણ્યાં સ્મિતકુસુમ પંથે ગણી ગણી, | છલ્યાં તારાં વીણ્યાં સ્મિતકુસુમ પંથે ગણી ગણી, | ||
દબાયો હું પાર્શ્વે, કર નચવતી નેત્ર નમણી | દબાયો હું પાર્શ્વે, કર નચવતી નેત્ર નમણી | ||
વહી ગૈ પાસેથી, સમદ રસનૌકા શી તરતી! ૨૦ | વહી ગૈ પાસેથી, સમદ રસનૌકા શી તરતી! ૨૦ | ||
લહી વા પૂંઠેથી કર પિયુકરે ગૂંથી પળતી, | લહી વા પૂંઠેથી કર પિયુકરે ગૂંથી પળતી, | ||
ખુલ્યા શીર્ષે તારે મઘમઘત ચંપો શું મલક્યો! | ખુલ્યા શીર્ષે તારે મઘમઘત ચંપો શું મલક્યો! | ||
શું દર્પે હાસંતો, નિજ પરમ સૌભાગ્ય છલક્યો! | શું દર્પે હાસંતો, નિજ પરમ સૌભાગ્ય છલક્યો! | ||
અને આંખો છાની રહી અવશ આંસુ નિગળતી! ૨૧. | અને આંખો છાની રહી અવશ આંસુ નિગળતી! ૨૧. | ||
* | |||
<center>*</center> | |||
વિલોકી વા કામ્યા તરલ દ્યુતિને રંગપરદે, | વિલોકી વા કામ્યા તરલ દ્યુતિને રંગપરદે, | ||
લસંતી લીલામાં શતફુલ ખીલ્યા ચંદનદ્રુમે, | લસંતી લીલામાં શતફુલ ખીલ્યા ચંદનદ્રુમે, | ||
પ્રગાઢાશ્લેષોમાં વિહરત અનેક રસક્રમે, | પ્રગાઢાશ્લેષોમાં વિહરત અનેક રસક્રમે, | ||
ભરી આંખો ભાળી હરખ ધરીને ખિન્ન દરદે. ૨૨. | ભરી આંખો ભાળી હરખ ધરીને ખિન્ન દરદે. ૨૨. | ||
ઘણી વા આસ્વાદી પ્રણય રસના કુલ્લ કવને, | ઘણી વા આસ્વાદી પ્રણય રસના કુલ્લ કવને, | ||
સ્ફુરંતા કારુણ્ય, લસલસત શૃંગારશયને, | સ્ફુરંતા કારુણ્ય, લસલસત શૃંગારશયને, | ||
રસેપ્સુ હૈયાને પટુ નેચવતી ઊર્ધ્વ ડયને, | રસેપ્સુ હૈયાને પટુ નેચવતી ઊર્ધ્વ ડયને, | ||
ઘણો લૂંટ્યો તારા અભિનવ રસોના વિભવને. ૨૩. | ઘણો લૂંટ્યો તારા અભિનવ રસોના વિભવને. ૨૩. | ||
અહા, ભોળું ભેળું યુવક ઉર હું લેઈ વિહર્યો, | અહા, ભોળું ભેળું યુવક ઉર હું લેઈ વિહર્યો, | ||
પ્રતિ સ્નેહાશ્લેષે તવ ઉર તણો નાયક બન્યો, | પ્રતિ સ્નેહાશ્લેષે તવ ઉર તણો નાયક બન્યો, | ||
પ્રતિ ક્રીડાક્ષેત્રે મુખરરવ હું ગાયક બન્યો, | પ્રતિ ક્રીડાક્ષેત્રે મુખરરવ હું ગાયક બન્યો, | ||
ઘણું રીઝ્યો ખીજ્યો, ‘રસ રસ!’ રટી વિશ્વવિચર્યો! ૨૪. | ઘણું રીઝ્યો ખીજ્યો, ‘રસ રસ!’ રટી વિશ્વવિચર્યો! ૨૪. | ||
* | |||
<center>*</center> | |||
છતાં ના ના તૃપ્તિ થઈ જ, રસની મૂર્તિ સઘળી | છતાં ના ના તૃપ્તિ થઈ જ, રસની મૂર્તિ સઘળી | ||
રહી સ્વપ્ના જેવી, નયન ઝબકંતાં ઉડી જતી; | રહી સ્વપ્ના જેવી, નયન ઝબકંતાં ઉડી જતી; | ||
ધરાના સંસ્પશે ગગનફુલની રાખ જ થતી, | ધરાના સંસ્પશે ગગનફુલની રાખ જ થતી, | ||
અને એવો એવો અભગ તલસ્યો હું વળી વળી. ૨૫. | અને એવો એવો અભગ તલસ્યો હું વળી વળી. ૨૫. | ||
રસોનાં રૂપોનાં ભરચક લહી એ સરવરો, | રસોનાં રૂપોનાં ભરચક લહી એ સરવરો, | ||
મને થાતું આ તે કુટિલ ગતિ શી પ્રીતિ રસની! | મને થાતું આ તે કુટિલ ગતિ શી પ્રીતિ રસની! | ||
રહ્યો આ સૃષ્ટિનો ક્રમ જ? અથવા સ્નેહવ્યસની | રહ્યો આ સૃષ્ટિનો ક્રમ જ? અથવા સ્નેહવ્યસની | ||
જનો હું શા અર્થે નિમિત શું કો અન્ય જ કરો? ૨૬. | જનો હું શા અર્થે નિમિત શું કો અન્ય જ કરો? ૨૬. | ||
ગમે તે હો! મારે નહિ રસ બિજાના નિરખવા, | ગમે તે હો! મારે નહિ રસ બિજાના નિરખવા, | ||
બિજાનાં હર્મ્યે ન ભમવું કણના ભિક્ષુક બની, | બિજાનાં હર્મ્યે ન ભમવું કણના ભિક્ષુક બની, | ||
ભલે મારે અથે રસનિધિ નહીં, તો રસકણી | ભલે મારે અથે રસનિધિ નહીં, તો રસકણી | ||
તણી યે આશા ના? સતત હિજરાવાં, તલખવા? ૨૭. | તણી યે આશા ના? સતત હિજરાવાં, તલખવા? ૨૭. | ||
ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી, | ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી, | ||
પરાઈ પ્રીતિનાં મૃગજળ બધાં વર્જિત કર્યાં, | પરાઈ પ્રીતિનાં મૃગજળ બધાં વર્જિત કર્યાં, | ||
અને કાળે કાળે મુજ કઠણ એ શું તપ ફળ્યાં, | અને કાળે કાળે મુજ કઠણ એ શું તપ ફળ્યાં, | ||
લહી વ્યોમે કોઈ બદરી, ચમકી કોઈ બિજલી! ૨૮. | લહી વ્યોમે કોઈ બદરી, ચમકી કોઈ બિજલી! ૨૮. | ||
ઝગી કોઈ વિદ્યુત ક્ષણ નયન દીપાવી ગઈ કો, | ઝગી કોઈ વિદ્યુત ક્ષણ નયન દીપાવી ગઈ કો, | ||
તપ્યા મારા શીર્ષે બિખરી ગઈ બે બિન્દુ બદરી, | તપ્યા મારા શીર્ષે બિખરી ગઈ બે બિન્દુ બદરી, | ||
ગઈ ઠંડા હૈયે બદન તણી કે હૂંફ વિતરી, | ગઈ ઠંડા હૈયે બદન તણી કે હૂંફ વિતરી, | ||
ઘડી સુક્કા કંઠે હૃદય રસની છોળ થઈ કો! ૨૯. | ઘડી સુક્કા કંઠે હૃદય રસની છોળ થઈ કો! ૨૯. | ||
અજાણી કો માર્ગે મળી મલકીને નેત્ર વિરમી. | અજાણી કો માર્ગે મળી મલકીને નેત્ર વિરમી. | ||
મળી કો નેપચ્ચે દ્રિય નયનને ભેટી ઉપડી, | મળી કો નેપચ્ચે દ્રિય નયનને ભેટી ઉપડી, | ||
અધૂરું વા કોઈ ઘડી અધર ચૂમી ગઈ છળી, | અધૂરું વા કોઈ ઘડી અધર ચૂમી ગઈ છળી, | ||
ખરે, આ તે સંધું જગતભરનું અંતિમ અમી? ૩૦. | ખરે, આ તે સંધું જગતભરનું અંતિમ અમી? ૩૦. | ||
* | |||
<center>*</center> | |||
ઝરૂખે ઝુકેલી હતી નિરખતી પાંથ પથના, | ઝરૂખે ઝુકેલી હતી નિરખતી પાંથ પથના, | ||
ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને, | ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને, | ||
અનોખા મારા એ જગતકમણે ઈષ્ટ રસને | અનોખા મારા એ જગતકમણે ઈષ્ટ રસને | ||
સ્ફુરંતો તેં ભાળ્યે, ઉતરી, પકડયા અશ્વ રથના! ૩૧ | સ્ફુરંતો તેં ભાળ્યે, ઉતરી, પકડયા અશ્વ રથના! ૩૧ | ||
ગૃહે હું એકાકી રત ખટપટે કૈં ગગણતો | ગૃહે હું એકાકી રત ખટપટે કૈં ગગણતો | ||
હતો ત્યાં કે છાયા ઢળી ભવનદ્વારે, મઘમઘી | હતો ત્યાં કે છાયા ઢળી ભવનદ્વારે, મઘમઘી | ||
હિના ઊઠી ત્યાં કે, નયન ઉંચકું, પ્રીતિ પડઘી; | હિના ઊઠી ત્યાં કે, નયન ઉંચકું, પ્રીતિ પડઘી; | ||
‘અરે જાતે શોધ્યું ઘર...!’ ‘ બસ..’ કર્યો મૌન ભણતો! ૩૨. | ‘અરે જાતે શોધ્યું ઘર...!’ ‘ બસ..’ કર્યો મૌન ભણતો! ૩૨. | ||
અને મત્પર્યંકે અધુર જનને આસન લઈ | અને મત્પર્યંકે અધુર જનને આસન લઈ | ||
ગુંથતી ભાતીલાં ભરત, તું ઉકેલી કંઈ રહી | ગુંથતી ભાતીલાં ભરત, તું ઉકેલી કંઈ રહી | ||
નવી જૂની, છાની પ્રગટ કથનીએા, નિશ વહી, | નવી જૂની, છાની પ્રગટ કથનીએા, નિશ વહી, | ||
અહા એ વાતોથી અધિક રજની નિર્મલ થઈ! ૩૩. | અહા એ વાતોથી અધિક રજની નિર્મલ થઈ! ૩૩. | ||
[૨] | |||
<center>[૨]</center> | |||
પછી એવાં કૈં કૈં ઘડી પળ તણાં અર્ધ મિલને | પછી એવાં કૈં કૈં ઘડી પળ તણાં અર્ધ મિલને | ||
રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ | રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ | ||
ઉજાળી ગૈ ઘેરાં તિમિર, પણ હારી ઉરધૃતિ, | ઉજાળી ગૈ ઘેરાં તિમિર, પણ હારી ઉરધૃતિ, | ||
ગમ્યાં ના ના એવાં કમલદલનાં બિન્દુ દિલને ૩૫. | ગમ્યાં ના ના એવાં કમલદલનાં બિન્દુ દિલને ૩૫. | ||
અને આ સંસારે લઘુ પણ ઊંડો જીવન તણા | અને આ સંસારે લઘુ પણ ઊંડો જીવન તણા | ||
ભમ્યો, ઘૂમ્યો, ઝૂઝયો, લથબથ થયા, ભોમ ઢળિયો, | ભમ્યો, ઘૂમ્યો, ઝૂઝયો, લથબથ થયા, ભોમ ઢળિયો, | ||
સુકા કંઠે, ખુલ્લે ચરણ રણુ વીંધંત પળિયો, | સુકા કંઠે, ખુલ્લે ચરણ રણુ વીંધંત પળિયો, | ||
કદી પુષ્પો લાધ્યાં, કદી સરપની લાધી ય ફણા. ૩૫. | કદી પુષ્પો લાધ્યાં, કદી સરપની લાધી ય ફણા. ૩૫. | ||
હું તો મારે ભાગે કૃતિકરમ જે કાંઈ ચઢતું | હું તો મારે ભાગે કૃતિકરમ જે કાંઈ ચઢતું | ||
ગયું, જે જે ક્ષેત્રે મુજ ચરણને સ્થાન મળતું | ગયું, જે જે ક્ષેત્રે મુજ ચરણને સ્થાન મળતું | ||
ગયું, ત્યાં ત્યાં મારું લઘુક હળ સ્વેદે નિગળતું | ગયું, ત્યાં ત્યાં મારું લઘુક હળ સ્વેદે નિગળતું | ||
ઝુકાવી રાખ્યું મે', રસ તણું મૂક્યું નામ પડતું! ૩૬. | ઝુકાવી રાખ્યું મે', રસ તણું મૂક્યું નામ પડતું! ૩૬. | ||
* | |||
<center>*</center> | |||
ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ | ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ | ||
પુર્યો તાળાં કૂંચી નિજ મહીં, કહ્યું ને મનુજને | પુર્યો તાળાં કૂંચી નિજ મહીં, કહ્યું ને મનુજને | ||
‘ફલાશા છોડી તું કરમ કર, ત્યાં સ્નેહરુજને | ‘ફલાશા છોડી તું કરમ કર, ત્યાં સ્નેહરુજને | ||
મટાડે તેવી ઓષધિ ક્યહીં ઢુંઢું, કેણ ગિરિએ? ૩૭ | મટાડે તેવી ઓષધિ ક્યહીં ઢુંઢું, કેણ ગિરિએ? ૩૭ | ||
નહીં, એવી આશા કઠણ ઉરને પીસી પટકી, | નહીં, એવી આશા કઠણ ઉરને પીસી પટકી, | ||
રહ્યો છું તે ખેડી મુજ ગરીબની ખેડ અદની, | રહ્યો છું તે ખેડી મુજ ગરીબની ખેડ અદની, | ||
ત્યહીં ઊન્હા ગ્રીષ્મે, બળબળતી લૂમાં દરદની, | ત્યહીં ઊન્હા ગ્રીષ્મે, બળબળતી લૂમાં દરદની, | ||
ધરાને ખેડંતા ચરણ મુજ ગ્યા સ્હેજ અટકી. ૩૮. | ધરાને ખેડંતા ચરણ મુજ ગ્યા સ્હેજ અટકી. ૩૮. | ||
હતું એ શું? ઢેફું. અણગણ ઉખેડવાં ધરતીથી | હતું એ શું? ઢેફું. અણગણ ઉખેડવાં ધરતીથી | ||
ઉશેટ્યાં પીસ્યાં કૈં કઠણ હળની તીક્ષ્ણ અણીએ | ઉશેટ્યાં પીસ્યાં કૈં કઠણ હળની તીક્ષ્ણ અણીએ | ||
વિંધેલાં ઢેફાંમાં અદનું હતું ઢેકું, ઉપણીએ | વિંધેલાં ઢેફાંમાં અદનું હતું ઢેકું, ઉપણીએ | ||
ઉડાડેલો દાણો, વિવશ નિજ ઉચ્છિષ્ટ ગતિથી. ૩૯. | ઉડાડેલો દાણો, વિવશ નિજ ઉચ્છિષ્ટ ગતિથી. ૩૯. | ||
* | |||
<center>*</center> | |||
મને એ બાઝ્યું, મેં મૃદુલ મનથી લીધું કરમાં, | મને એ બાઝ્યું, મેં મૃદુલ મનથી લીધું કરમાં, | ||
કશી આશા, કેવી તલસ હતી એના કણકણે! | કશી આશા, કેવી તલસ હતી એના કણકણે! | ||
‘મને આ રોડાંમાં નહિ પટકજે, ના તું રમણે | ‘મને આ રોડાંમાં નહિ પટકજે, ના તું રમણે | ||
મુકે તે ઝંઝાને ચકર, વરષાના ભમરમાં!’ ૪૦. | મુકે તે ઝંઝાને ચકર, વરષાના ભમરમાં!’ ૪૦. | ||
અને મારે ભાગે લઈ જઈ ધર્યું એક ઘટમાં, | અને મારે ભાગે લઈ જઈ ધર્યું એક ઘટમાં, | ||
હર્યા એ અંગેથી અફલ કણ કૈં પથ્થર તણા, | હર્યા એ અંગેથી અફલ કણ કૈં પથ્થર તણા, | ||
રસો કૈં દુર્ગન્ધી મલિનજલના ગોબરગુણા, | રસો કૈં દુર્ગન્ધી મલિનજલના ગોબરગુણા, | ||
રહ્યું કેવું હાસી ઘટ અવર કેરી નિકટમાં! ૪૧. | રહ્યું કેવું હાસી ઘટ અવર કેરી નિકટમાં! ૪૧. | ||
ઝરી વર્ષા, મેં યે જલ ધરતીનાં સિંચન કર્યાં, | ઝરી વર્ષા, મેં યે જલ ધરતીનાં સિંચન કર્યાં, | ||
દઈ દ્રવ્ય મેંઘાં, ગુણ બલ તણી શક્તિ બઢવી, | દઈ દ્રવ્ય મેંઘાં, ગુણ બલ તણી શક્તિ બઢવી, | ||
અને કૈં બી વાવ્યાં, ઉદય તણી કે શીખ પઢવી, | અને કૈં બી વાવ્યાં, ઉદય તણી કે શીખ પઢવી, | ||
ખિલી ઊઠ્યાં પુષ્પ, સુરભિ મલકી, અંતર ઠર્યા! ૪૨. | ખિલી ઊઠ્યાં પુષ્પ, સુરભિ મલકી, અંતર ઠર્યા! ૪૨. | ||
‘મને સંગે લૈને ક્યમ ન વિચરો?’ ફોરમ સમી | ‘મને સંગે લૈને ક્યમ ન વિચરો?’ ફોરમ સમી | ||
વદી તું. મેળામાં ભ્રમણ કર્યું, લોકોની નજરે | વદી તું. મેળામાં ભ્રમણ કર્યું, લોકોની નજરે | ||
પડ્યાં પ્હેલાં, તારી સખી કંઈ અજાણી મૃદુ સ્વરે | પડ્યાં પ્હેલાં, તારી સખી કંઈ અજાણી મૃદુ સ્વરે | ||
વદી, તેં મત્કર્ણે મુખ ધરી કર્યું સીંચિત અમીઃ ૪૩. | વદી, તેં મત્કર્ણે મુખ ધરી કર્યું સીંચિત અમીઃ ૪૩. | ||
તમારા તો ‘એ’—ને?’ વદી અરધું તું મુગ્ધ વિરમી, | તમારા તો ‘એ’—ને?’ વદી અરધું તું મુગ્ધ વિરમી, | ||
હસી, લાજી, તારું વદન છુપવ્યું પાલવ મહીં, | હસી, લાજી, તારું વદન છુપવ્યું પાલવ મહીં, | ||
હું તો ચોંક્યો, મારી સ્મૃતિધૃ ગઈ કયાંક જ વહીં, | હું તો ચોંક્યો, મારી સ્મૃતિધૃ ગઈ કયાંક જ વહીં, | ||
‘તું-હું’ ‘હું-તું’ જોડી જગતદગને નિશ્ચિત ગમી? ૪૪. | ‘તું-હું’ ‘હું-તું’ જોડી જગતદગને નિશ્ચિત ગમી? ૪૪. | ||
પછી તો મેં વેળા સફર કઈ સાથે બહુ કરી, | પછી તો મેં વેળા સફર કઈ સાથે બહુ કરી, | ||
ખુલેલા કેશે ને મલકત મુખે ફુલ્લ હૃદયે, | ખુલેલા કેશે ને મલકત મુખે ફુલ્લ હૃદયે, | ||
અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે | અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે | ||
ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫. | ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫. | ||
* | |||
<center>*</center> | |||
અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી | અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી | ||
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા, | કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા, | ||
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા, | લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા, | ||
(૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬. | (૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬. | ||
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને | તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને | ||
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, | ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, | ||
પિકોની ઈર્ષાને મબલખ જગાડી જગ ભુલી, | પિકોની ઈર્ષાને મબલખ જગાડી જગ ભુલી, | ||
(૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭. | (૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭. | ||
વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા, | વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા, | ||
કસુમ્બી આશ્લેષે વનહયને મત્ત અનિલ | કસુમ્બી આશ્લેષે વનહયને મત્ત અનિલ | ||
રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ, | રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ, | ||
તદા તારે કેશ કુસુમ ધરવા ચૂંટ્યું, દયિતા! ૪૮. | તદા તારે કેશ કુસુમ ધરવા ચૂંટ્યું, દયિતા! ૪૮. | ||
* | |||
<center>*</center> | |||
અને મેં લંબાવ્યા કર, કર ત્યહીં તે ય ઉંચક્યો, | અને મેં લંબાવ્યા કર, કર ત્યહીં તે ય ઉંચક્યો, | ||
ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો, | ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો, | ||
હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ ફરકયો? | હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ ફરકયો? | ||
કર્યું મેં વહેતું એ કુસુમ ઝરણે, દૈવ વચક્યો? ૪૯ | કર્યું મેં વહેતું એ કુસુમ ઝરણે, દૈવ વચક્યો? ૪૯ | ||
છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના, | છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના, | ||
વદી ઊઠી તારાં દૃગ મુજ દગે ઢાળી સહસા, | વદી ઊઠી તારાં દૃગ મુજ દગે ઢાળી સહસા, | ||
ચુમી મારું હૈયું અટશ અધરે નૂતનરસા | ચુમી મારું હૈયું અટશ અધરે નૂતનરસા | ||
ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦. | ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦. | ||
અને મેં ઉલ્લાસી લસલસત કે અસવ તણી | અને મેં ઉલ્લાસી લસલસત કે અસવ તણી | ||
સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી; | સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી; | ||
નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી, | નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી, | ||
પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧. | પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧. | ||
હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની, | હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની, | ||
મને તે તારાને પરિચય પૂછયો ઉત્સુક થઈ, | મને તે તારાને પરિચય પૂછયો ઉત્સુક થઈ, | ||
બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ, | બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ, | ||
(૨૪) ‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર. | (૨૪) ‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર. | ||
‘ખરે એ જોવો છે? પણ...’ હું અટકયો ને તું અધિકી | ‘ખરે એ જોવો છે? પણ...’ હું અટકયો ને તું અધિકી | ||
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ ખબર ધ્રુવનું દર્શન કદા | અધીરી થૈ, ‘હા, હા!’ ‘ ખબર ધ્રુવનું દર્શન કદા | ||
શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા. | શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા. | ||
(૨૫) ઘટે એ જોવો પ્રથમ પરણેલાં દગ થકી!' પ૩. | (૨૫) ઘટે એ જોવો પ્રથમ પરણેલાં દગ થકી!' પ૩. | ||
‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી. | ‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી. | ||
મને ના કૈં આ તો તમ સરિખ વ્હેમી મનુજને | મને ના કૈં આ તો તમ સરિખ વ્હેમી મનુજને | ||
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને | કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને | ||
(૨૬) પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દગો તુર્ત જ ઢળી! ૫૪. | (૨૬) પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દગો તુર્ત જ ઢળી! ૫૪. | ||
* | |||
<center>*</center> | |||
* પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો | * પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો | ||
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મચતો, | અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મચતો, | ||
ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીના ગુહ્ય કથતો, | ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીના ગુહ્ય કથતો, | ||
(૨૭) ખુલ્યું શું શંભુનું નયન, જયહીંથી કામ પ્રજળ્યો. ૫૫. | (૨૭) ખુલ્યું શું શંભુનું નયન, જયહીંથી કામ પ્રજળ્યો. ૫૫. | ||
* અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી, | * અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી, | ||
રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું, | રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું, | ||
અચિંત્યું ત્યાં કોઈ અદશ પગનું નૂપુર રણ્યું, | અચિંત્યું ત્યાં કોઈ અદશ પગનું નૂપુર રણ્યું, | ||
(૨૮) અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬. | (૨૮) અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬. | ||
ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું સર્વ ઉતર્યું, | ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું સર્વ ઉતર્યું, | ||
ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું, | ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું, | ||
સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું, | સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું, | ||
કશા ઘટ્ટાશ્લેષે ચશશશી મને ચૂસી જ રહ્યું! પ૭. | કશા ઘટ્ટાશ્લેષે ચશશશી મને ચૂસી જ રહ્યું! પ૭. | ||
* | |||
<center>*</center> | |||
પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | ||
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી, | કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી, | ||
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી, | ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી, | ||
(૨૯) અને મેં કૈ પ્રાચ્યું. પણ વદન તે ઊંચું ન કર્યું. ૫૮. | (૨૯) અને મેં કૈ પ્રાચ્યું. પણ વદન તે ઊંચું ન કર્યું. ૫૮. | ||
* પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી? | * પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી? | ||
ગાયાં 'તાં શું કાને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી | ગાયાં 'તાં શું કાને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી | ||
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી : | જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી : | ||
(૩૦) ‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી! ૫૯. | (૩૦) ‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી! ૫૯. | ||
ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ, | ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ, | ||
ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કે કંઈ વળી, | ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કે કંઈ વળી, | ||
અને આર્દ્રે કંઠે ઉચરું સહસા સન્મુખ ફરી | અને આર્દ્રે કંઠે ઉચરું સહસા સન્મુખ ફરી | ||
(૩૧) ઢળી મારે સકળે સકલ નિજ અર્પંતી વિભવ. ૬૦. | (૩૧) ઢળી મારે સકળે સકલ નિજ અર્પંતી વિભવ. ૬૦. | ||
* | |||
<center>*</center> | |||
* પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | * પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | ||
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | ||
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના | સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના | ||
(૩૨) ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧. | (૩૨) ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧. | ||
જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને, | જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને, | ||
હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી | હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી | ||
સ્વયંસ્ફર્ત પ્રજ્ઞા મુજ સર૫ માથે થઈ મણિ, | સ્વયંસ્ફર્ત પ્રજ્ઞા મુજ સર૫ માથે થઈ મણિ, | ||
ચહ્યું વજ્ર હાથે મુજ, વશ થવા તારી ભુજને. ૬૨. | ચહ્યું વજ્ર હાથે મુજ, વશ થવા તારી ભુજને. ૬૨. | ||
ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા, | ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા, | ||
સ્ફુરી મારી દીપ્તિ તવ તિમિરની ગ્લાનિ ગળવા, | સ્ફુરી મારી દીપ્તિ તવ તિમિરની ગ્લાનિ ગળવા, | ||
બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા, | બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા, | ||
ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩. | ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩. | ||
ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા : | ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા : | ||
‘તને સ્થાપું મારા પ્રણયબલથી શ્રેષ્ઠ રમણી, | ‘તને સ્થાપું મારા પ્રણયબલથી શ્રેષ્ઠ રમણી, | ||
હરું સૌન્દર્યોના મદ મલિન, આ તારી નમણી | હરું સૌન્દર્યોના મદ મલિન, આ તારી નમણી | ||
સુહાગી મૂર્તિને પટ પ્રણયના દેઈ બળકા. ૬૪. | સુહાગી મૂર્તિને પટ પ્રણયના દેઈ બળકા. ૬૪. | ||
અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને! | અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને! | ||
દિનો રાત્રિ ભૂલ્યે, શરદ શિશિરોની સ્મૃતિ ગઈ? | દિનો રાત્રિ ભૂલ્યે, શરદ શિશિરોની સ્મૃતિ ગઈ? | ||
સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ, | સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ, | ||
હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને, ૬૫. | હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને, ૬૫. | ||
અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં? | અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં? | ||
ખરે, મારે ભાગ્યે નિરમી રસની આવી રમણા? | ખરે, મારે ભાગ્યે નિરમી રસની આવી રમણા? | ||
કદી આવી પ્રીતિ વિપળ પણ પામું, ઉજમણાં | કદી આવી પ્રીતિ વિપળ પણ પામું, ઉજમણાં | ||
રચું શાં શાં? ભેટું શત શત હું મૃત્યુ મલકતાં! ૬૬. | રચું શાં શાં? ભેટું શત શત હું મૃત્યુ મલકતાં! ૬૬. | ||
[૩] | |||
<center>[૩]</center> | |||
* પછી મેં પ્રીતિને કલશ કરવા પૂર્ણ રસથી | * પછી મેં પ્રીતિને કલશ કરવા પૂર્ણ રસથી | ||
ચહ્યું: ‘હાવાં ચુંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને | ચહ્યું: ‘હાવાં ચુંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને | ||
ચડ્યો, ત્યાં તે કયાંથી પવનડમરી ઊઠી રથને | ચડ્યો, ત્યાં તે કયાંથી પવનડમરી ઊઠી રથને | ||
(૩૩) મનોના સ્વપ્રોના ઘસડી ગઈ કેવા ચડસથી! ૬૭. | (૩૩) મનોના સ્વપ્રોના ઘસડી ગઈ કેવા ચડસથી! ૬૭. | ||
અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો, | અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો, | ||
સુના હૈયે મારે અગન ભડક્યા ભૂતભડકા, | સુના હૈયે મારે અગન ભડક્યા ભૂતભડકા, | ||
નિરાશાની છાટે શિર પટકતો, ધોમ તડકા | નિરાશાની છાટે શિર પટકતો, ધોમ તડકા | ||
નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮. | નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮. | ||
અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી | અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી | ||
કહ્યું : ‘આ હૈયાને અખ ધબકવે અર્થ જ નથી. | કહ્યું : ‘આ હૈયાને અખ ધબકવે અર્થ જ નથી. | ||
મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી | મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી | ||
(૩૬) સરે કો જીવાર્થે અરથ, તહી જા આગ વરસી!’ ૬૯. | (૩૬) સરે કો જીવાર્થે અરથ, તહી જા આગ વરસી!’ ૬૯. | ||
અને એવી એવી જલન વરસી, જાય ન કહી | અને એવી એવી જલન વરસી, જાય ન કહી | ||
નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની | નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની | ||
મને બાળી ઝાળી ધગધગ ધિખાવી સણસણી | મને બાળી ઝાળી ધગધગ ધિખાવી સણસણી | ||
ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે ક્હેવી જ નહીં. ૭૦. | ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે ક્હેવી જ નહીં. ૭૦. | ||
* તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ | * તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ | ||
જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ | જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ | ||
વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ | વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ | ||
(૩૭) રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧. | (૩૭) રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧. | ||
* કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે! | * કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે! | ||
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી | ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી | ||
ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી | ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી | ||
(૩૮) નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨. | (૩૮) નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨. | ||
* | * | ||
* કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ, | * કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ, | ||
Line 333: | Line 425: | ||
સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી | સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી | ||
(૩૯) દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩. | (૩૯) દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩. | ||
* અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન | * અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન | ||
રખે ખોઉં! જોઉં, ઝળહળ થતાં બે નયન કો | રખે ખોઉં! જોઉં, ઝળહળ થતાં બે નયન કો | ||
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો | રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો | ||
(૪૦) પ્રતીતિનો પામું : બસ રસ તણું' આંહિ સદન! ૭૪. | (૪૦) પ્રતીતિનો પામું : બસ રસ તણું' આંહિ સદન! ૭૪. | ||
* ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન, | * ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન, | ||
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ, | અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ, | ||
અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ | અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ | ||
(૪૧) રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫. | (૪૧) રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫. | ||
* ‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’ | * ‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’ | ||
ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું – | ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું – | ||
મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું, | મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું, | ||
(૪૨) અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬. | (૪૨) અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬. | ||
પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતે, શિર ધર્યો | પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતે, શિર ધર્યો | ||
વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી. | વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી. | ||
હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી | હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી | ||
(૪૩) અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭. | (૪૩) અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭. | ||
ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની; | ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની; | ||
સદાનો હું તો છું સભર રસને જાચક; ભમ્યો | સદાનો હું તો છું સભર રસને જાચક; ભમ્યો | ||
ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો. | ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો. | ||
અહો, હો જે કો તું મુજ રણ વિષે વારિદ બની! ૭૮. | અહો, હો જે કો તું મુજ રણ વિષે વારિદ બની! ૭૮. | ||
* | |||
<center>*</center> | |||
અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી | અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી | ||
પૂછ્યું આ હૈયાનેઃ ‘ખટપટ તને ના ઉગમની? | પૂછ્યું આ હૈયાનેઃ ‘ખટપટ તને ના ઉગમની? | ||
મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી | મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી | ||
રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯. | રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯. | ||
સુવાડી મૂર્છામાં મુજ મદ અધૂરા મગજનો, | સુવાડી મૂર્છામાં મુજ મદ અધૂરા મગજનો, | ||
દૃગોએ તેના તે અકળ સ્મિતના અંકુશ થકી | દૃગોએ તેના તે અકળ સ્મિતના અંકુશ થકી | ||
ઉપાડ્યો આત્માનો ગજ મુજ; વને કૈંક ભટકી | ઉપાડ્યો આત્માનો ગજ મુજ; વને કૈંક ભટકી | ||
વળ્યો પાછો થૈને ચ્યુતમદ, વિસારી ગરજનો. ૮૦. | વળ્યો પાછો થૈને ચ્યુતમદ, વિસારી ગરજનો. ૮૦. | ||
પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે | પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે | ||
ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે, | ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે, | ||
મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા હૈ તું દમજે, | મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા હૈ તું દમજે, | ||
સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧. | સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧. | ||
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી | પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી | ||
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી | ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી | ||
અધૂરી આંખોની ભટકણું બધી; તેજલ નદી, | અધૂરી આંખોની ભટકણું બધી; તેજલ નદી, | ||
(૪૪) અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨. | (૪૪) અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨. | ||
પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ | પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ | ||
ખરે, હું શું ભૂલ્યો ખટપટ ન કીધે ઉગમની? | ખરે, હું શું ભૂલ્યો ખટપટ ન કીધે ઉગમની? | ||
હું શું ભોળું જાણું શિશુ કળ બધી આ અગમની? | હું શું ભોળું જાણું શિશુ કળ બધી આ અગમની? | ||
મને જ્યાં જ્યાં લાધ્યો રસ, ઢગ થયો તેહ પગમાં. ૮૩. | મને જ્યાં જ્યાં લાધ્યો રસ, ઢગ થયો તેહ પગમાં. ૮૩. | ||
‘ન મેં ઇચ્છ્યું કો દી રસકુસુમનો નાથ બનવા, | ‘ન મેં ઇચ્છ્યું કો દી રસકુસુમનો નાથ બનવા, | ||
ન મેં ઇચ્છ્યું કો દી કુસુમકુસુમે વા ભટકવું; | ન મેં ઇચ્છ્યું કો દી કુસુમકુસુમે વા ભટકવું; | ||
ખરે ખીલ્યાં પુષ્પો, રસકસ ખુટે ત્યાં પટકવું | ખરે ખીલ્યાં પુષ્પો, રસકસ ખુટે ત્યાં પટકવું | ||
સદા માથું, એને ગુણ પરમ ને સત્ય ગણવા?’ ૮૪. | સદા માથું, એને ગુણ પરમ ને સત્ય ગણવા?’ ૮૪. | ||
* | |||
<center>*</center> | |||
‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો, | ‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો, | ||
મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં | મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં | ||
સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી. | સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી. | ||
નહીં કેાઈ હૈયે મુજ ઉર પરે એ રસ રસ્યો. ૮૫. | નહીં કેાઈ હૈયે મુજ ઉર પરે એ રસ રસ્યો. ૮૫. | ||
‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી | ‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી | ||
ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું, | ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું, | ||
સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું, | સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું, | ||
ગણી સ્થૂલાચારી બહુચર, જલાવે હર ઘડી? ૮૬. | ગણી સ્થૂલાચારી બહુચર, જલાવે હર ઘડી? ૮૬. | ||
‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું, | ‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું, | ||
છતાં મેં છોડ્યું છે? નહિ નહિ. મને પથ્થર કર્યો | છતાં મેં છોડ્યું છે? નહિ નહિ. મને પથ્થર કર્યો | ||
હતો તો હું ર્હેતો સજડ જડ એક સ્થળ કર્યો, | હતો તો હું ર્હેતો સજડ જડ એક સ્થળ કર્યો, | ||
મને સર્જ્યો, મા તે મધુપ, મધુ જ્યાં ત્યાં જઈ ઢળું.' ૮૭. | મને સર્જ્યો, મા તે મધુપ, મધુ જ્યાં ત્યાં જઈ ઢળું.' ૮૭. | ||
* | |||
<center>*</center> | |||
સુણી મારી એવી કલબલ શિશુની, દૃગ સ્મિતો | સુણી મારી એવી કલબલ શિશુની, દૃગ સ્મિતો | ||
વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો, | વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો, | ||
અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો, | અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો, | ||
દૃગોનાં તેજે શું વચન વરસ્યાં ગૂઢ સુનૃતો. ૮૮. | દૃગોનાં તેજે શું વચન વરસ્યાં ગૂઢ સુનૃતો. ૮૮. | ||
‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે, | ‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે, | ||
અને પૃથ્વી હૈયે રસ પણ ઘણું છે છલકતા, | અને પૃથ્વી હૈયે રસ પણ ઘણું છે છલકતા, | ||
ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા, | ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા, | ||
રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯. | રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯. | ||
‘ધરાનો જો કેવો રસ કુસુમ ને કંટક તણાં | ‘ધરાનો જો કેવો રસ કુસુમ ને કંટક તણાં | ||
ગ્રહે રૂપે, નીરે ઝરત, નગમાં તે સ્થિર બને, | ગ્રહે રૂપે, નીરે ઝરત, નગમાં તે સ્થિર બને, | ||
ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને, | ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને, | ||
ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦. | ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦. | ||
‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને | ‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને | ||
ચહ્યાં, એ તો તારી પ્રકૃતિ; કુસુમોના રસ સુક્યા, | ચહ્યાં, એ તો તારી પ્રકૃતિ; કુસુમોના રસ સુક્યા, | ||
બન્યું એ તો ત્યાંના પ્રકૃતિ નિયમે, જો નવ ટક્યા | બન્યું એ તો ત્યાંના પ્રકૃતિ નિયમે, જો નવ ટક્યા | ||
બધા પ્રીતિ સ્નેહો, નહિ જગત તું દૂષિત ગણે. ૯૧. | બધા પ્રીતિ સ્નેહો, નહિ જગત તું દૂષિત ગણે. ૯૧. | ||
‘મળેલું છે સૌને અણુ રસ તણું ગૂઢ હૃદયે, | ‘મળેલું છે સૌને અણુ રસ તણું ગૂઢ હૃદયે, | ||
સ્ફુરંતાં તે પ્રાણી રસ ચરણ કાજે જગ ઘુમે, | સ્ફુરંતાં તે પ્રાણી રસ ચરણ કાજે જગ ઘુમે, | ||
મળે ભેટે ચૂમે અવર અણુ, જ્યોતો ટમટમે, | મળે ભેટે ચૂમે અવર અણુ, જ્યોતો ટમટમે, | ||
છતાં ના એ જ્યોતે, તિમિર ટળતું સૂર્ય ઉદયે. ૯૨. | છતાં ના એ જ્યોતે, તિમિર ટળતું સૂર્ય ઉદયે. ૯૨. | ||
‘બધાંની આવી છે કથની જુગ જૂની, મધુકર! | ‘બધાંની આવી છે કથની જુગ જૂની, મધુકર! | ||
નથી એકે નારી-નર-હૃદય જે શાશ્વત રસ | નથી એકે નારી-નર-હૃદય જે શાશ્વત રસ | ||
શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ; | શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ; | ||
પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩. | પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩. | ||
‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં | ‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં | ||
મનુષ્યોને મૂકી અવર કયહીં હું જાઉં? સઘળે | મનુષ્યોને મૂકી અવર કયહીં હું જાઉં? સઘળે | ||
કથા આ સ્નેહાની અરધ પરધાની જ પ્રજળે.’ | કથા આ સ્નેહાની અરધ પરધાની જ પ્રજળે.’ | ||
વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ દગમાંઃ ૯૪ | વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ દગમાંઃ ૯૪ | ||
‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા, | ‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા, | ||
રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ, | રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ, | ||
શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ. | શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ. | ||
કદી મિટ્ટીભાકુડે અમૃત તણી ના થાય વરષા.’ ૯૫. | કદી મિટ્ટીભાકુડે અમૃત તણી ના થાય વરષા.’ ૯૫. | ||
બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે, | બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે, | ||
મને મિટ્ટીનાને કવણ પલટે હા સુવરણે? | મને મિટ્ટીનાને કવણ પલટે હા સુવરણે? | ||
જલી ઊઠું ઝાળે, અણુ અણુ દઝાયે છણછણે. | જલી ઊઠું ઝાળે, અણુ અણુ દઝાયે છણછણે. | ||
વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬. | વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬. | ||
* હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | * હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | ||
મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું | મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું | ||
ગયું, એવા જૈયે ઝરમર સો કો વરસતું | ગયું, એવા જૈયે ઝરમર સો કો વરસતું | ||
(૪૫) રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાંય ન વસ્યા! ૯૭. | (૪૫) રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાંય ન વસ્યા! ૯૭. | ||
ખુલે મારી આંખોઃ સમદર છલે વ્યોમ ભરતો, | ખુલે મારી આંખોઃ સમદર છલે વ્યોમ ભરતો, | ||
પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો, | પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો, | ||
ગુંચે રંગે રંગે જલદલ મહીં, ધૂમ મચતો, | ગુંચે રંગે રંગે જલદલ મહીં, ધૂમ મચતો, | ||
મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮ | મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮ | ||
અને પેલી આંખો પ્રખર વૃતિની એ રથ પરે | અને પેલી આંખો પ્રખર વૃતિની એ રથ પરે | ||
દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી! | દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી! | ||
ત્યહીં આકાશેથી કર પ્રસરતી વિદ્યુત જશી | ત્યહીં આકાશેથી કર પ્રસરતી વિદ્યુત જશી | ||
મને એ આમંત્રી રહી પર-સુધાસંભૂત સ્વરે. ૯૯. | મને એ આમંત્રી રહી પર-સુધાસંભૂત સ્વરે. ૯૯. | ||
‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી? | ‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી? | ||
અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’ | અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’ | ||
ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે, | ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે, | ||
અને પૃથ્વી પૃષ્ઠે ખરર દગ વ્યોમેથી ઉતરી. ૧૦૦ | અને પૃથ્વી પૃષ્ઠે ખરર દગ વ્યોમેથી ઉતરી. ૧૦૦ | ||
મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી, | મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી, | ||
મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી; | મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી; | ||
અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, યહીં ત્યહીં કો રસવતી | અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, યહીં ત્યહીં કો રસવતી | ||
સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય રસધ્રી. ૧૦૧. | સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય રસધ્રી. ૧૦૧. | ||
તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું, | તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું, | ||
રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી, | રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી, | ||
બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી | બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી | ||
વસ્યું છે તે તો આ દ્વય નયનની માંદ્ય અચવ્યું. ૧૦૨. | વસ્યું છે તે તો આ દ્વય નયનની માંદ્ય અચવ્યું. ૧૦૨. | ||
‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’ | ‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’ | ||
ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો– | ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો– | ||
નવા કો જન્મેલા શિશુ શ્વસનમાં શ્વાસ ઝરતો, | નવા કો જન્મેલા શિશુ શ્વસનમાં શ્વાસ ઝરતો, | ||
સ્વયં ધારે વાચા ગદગદિત ‘મા, મા!’ મુજ મતિ. ૧૦૩. | સ્વયં ધારે વાચા ગદગદિત ‘મા, મા!’ મુજ મતિ. ૧૦૩. | ||
રસોના સ્વર્લોકે પરમ લઈ જાતી દગ સુધા, | રસોના સ્વર્લોકે પરમ લઈ જાતી દગ સુધા, | ||
તને, ‘માતા, માતા!’ ઉચરી ઉર ગુંજે, અનુભવે | તને, ‘માતા, માતા!’ ઉચરી ઉર ગુંજે, અનુભવે | ||
ઊંડે ઊંડે આત્મા, અણુ અણુ ભરી દિવ્ય વિભવે | ઊંડે ઊંડે આત્મા, અણુ અણુ ભરી દિવ્ય વિભવે | ||
જતી આ શક્તિનું કુરણ ધબકે સર્વ વસુધા. ૧૦૪. | જતી આ શક્તિનું કુરણ ધબકે સર્વ વસુધા. ૧૦૪. | ||
અયે, મારા મારા અણુ અણુની એ આદિ ઘટના, | અયે, મારા મારા અણુ અણુની એ આદિ ઘટના, | ||
બૃહત્સત્ત્વા, તારો કણ હું, મુજ તું વિશ્વગરિમા, | બૃહત્સત્ત્વા, તારો કણ હું, મુજ તું વિશ્વગરિમા, | ||
બધું જે જે મારું તુજ મુજ પરૈક્યે વિખરી, મા! | બધું જે જે મારું તુજ મુજ પરૈક્યે વિખરી, મા! | ||
હવે મારી યાત્રા નવલ પથ લે દિવ્ય તટના. ૧૦૫. | હવે મારી યાત્રા નવલ પથ લે દિવ્ય તટના. ૧૦૫. | ||
{{Right|તા. ૯ થી ૨૧}}<br> | |||
{{Right|મે, '૪૩}}<br> | |||
{{Right|પોંડિચેરી}}<br> | |||
</poem> | </poem> | ||
<br> | <br> |
edits