825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''એકલવાયો શિમળો'''}} ---- {{Poem2Open}} જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાત...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|એકલવાયો શિમળો | જયંત પાઠક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં. | જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં. |