ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/અમારી ઉત્તરાણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''અમારી ઉત્તરાણ'''}} ---- {{Poem2Open}} અમારા કૈશોર્યકાળથી માંડી કુમારાવસ્થ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''અમારી ઉત્તરાણ'''}}
{{SetTitle}}
----
{{Heading|અમારી ઉત્તરાણ | જોસેફ મેકવાન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારા કૈશોર્યકાળથી માંડી કુમારાવસ્થા સુધી અમને જો કોઈ પર્વ પ્રાણથીય પ્યારું પ્રિયતમથીય પ્રિયતમ હોય તો તે ઉત્તરાણનું. ઉત્તરાયણની પતંગો અમને લગભગ ઘેલાં કરી મેલતી. અમારે માટે આ એક એવો તહેવાર હતો જે સુવાંગ અમારો પંડ્યનો જ સિદ્ધ થઈ રહેતો. દિવાળી ગરીબ-તવંગરના ભેદ પાડીને દીપતી. આઠમના ગરબા અમને ગમતા પણ મેળામાં પૈસાને અભાવે મન મેલીને મહાલવાનું ના મળતું. હોળી અમારે માટે માણ્યા કરતાં વધુ તો એને મન ભરીને ઊજવનારાને નીરખવાનો અવસર બની રહેતી ને તાજિયા કુતૂહલનો.

Navigation menu