825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''પાકીટની અદલાબદલી'''}} ---- {{Poem2Open}} નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીન...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પાકીટની અદલાબદલી | રતિલાલ બોરીસાગર}} | |||
{{Poem2Open}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ હૃદય ભારે થવા માંડ્યું તે પછી હળવું પાકીટ લીધું છે. (આમેય હૃદય ભારે થવાને કારણે મારું પાકીટ ઘણું હળવું થઈ ગયું છે!) આ પાકીટને કારણે સર્જાયેલી દુર્ઘટના વર્ણવવાનો આજે ઉપક્રમ છે. | નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ હૃદય ભારે થવા માંડ્યું તે પછી હળવું પાકીટ લીધું છે. (આમેય હૃદય ભારે થવાને કારણે મારું પાકીટ ઘણું હળવું થઈ ગયું છે!) આ પાકીટને કારણે સર્જાયેલી દુર્ઘટના વર્ણવવાનો આજે ઉપક્રમ છે. |