ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આદિવાસી શેમળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''આદિવાસી શેમળો'''}} ---- {{Poem2Open}} જીવનમાં એક જ અવિસ્મરણીય આદિવાસીને મળ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''આદિવાસી શેમળો'''}}
{{SetTitle}}
----
{{Heading|આદિવાસી શેમળો | રતિલાલ ‘અનિલ’}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનમાં એક જ અવિસ્મરણીય આદિવાસીને મળ્યાનું અનુભવું છું. આદિવાસીનો ઉત્ફુલ્લ ઉત્સાહ અને એની અંગભૂત રૂપરચના તથા વ્યક્તિત્વનો પરિચય પણ એના દ્વારા જ મળ્યાં. ગિરનારનું એ જંગલ તો વૃક્ષોની મહાસભા જ કહી શકાય! એમાં સાગની પ્રચંડ બહુમતી ખરી, ફણ બીજાં વૃક્ષોયે ખરાં જ; અને મારી આંખ સામે તો આંબાની જ હારમાળા ઊભી હતી. એ બધા જૂનાગઢના નવાબના વૃક્ષપ્રેમનાં પ્રતીક હતાં.

Navigation menu