825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''શિયાળુ સવાર'''}} ---- {{Poem2Open}} કૂણી ઊગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે....") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|શિયાળુ સવાર | ગુલામ મોહમ્મદ શેખ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૂણી ઊગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકાં લાગ્યાં હતાં તે ઝાડવાં મૂંગાં થયાં છે. ખીણે ઢળતા આ ઘરના આંગણેથી તળેટીનાં જોજન દૂર દેખાતાં ગામ તડકે ધોવાયાં છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતાં વાહનોનાં યંત્રોના ફૂંફાડા ને છિંકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા-હથોડાની ઠોકાઠોક ને પતરાંની ટીપાણ, ડુંગર ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળ કડીઓ બધું પડોપડ એકીસાથે સંભળાય છે. ‘લવલી’ ઢાબે હમણાં લગી ‘ઇન્ડિયા, આઇ લવ માય ઇન્ડિયા’ બરાડતી ધૂન બધું ભરખતી ફેલાતી હતી તે હવે ટાઢી પડી ગઈ છે. અવાજોનાં પડોની તિરાડોમાં નખશિખ કાળા કાગડાના ક્રાઉ ક્રાઉ પણ જગા કરી લે છે. | કૂણી ઊગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકાં લાગ્યાં હતાં તે ઝાડવાં મૂંગાં થયાં છે. ખીણે ઢળતા આ ઘરના આંગણેથી તળેટીનાં જોજન દૂર દેખાતાં ગામ તડકે ધોવાયાં છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતાં વાહનોનાં યંત્રોના ફૂંફાડા ને છિંકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા-હથોડાની ઠોકાઠોક ને પતરાંની ટીપાણ, ડુંગર ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળ કડીઓ બધું પડોપડ એકીસાથે સંભળાય છે. ‘લવલી’ ઢાબે હમણાં લગી ‘ઇન્ડિયા, આઇ લવ માય ઇન્ડિયા’ બરાડતી ધૂન બધું ભરખતી ફેલાતી હતી તે હવે ટાઢી પડી ગઈ છે. અવાજોનાં પડોની તિરાડોમાં નખશિખ કાળા કાગડાના ક્રાઉ ક્રાઉ પણ જગા કરી લે છે. |