18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું. | વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું. | ||
{{Right|૨-૯-૧૯૩૫}} | {{Right|૨-૯-૧૯૩૫}} | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 61: | Line 61: | ||
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા! | થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા! | ||
{{Right|૨૬-૮-૧૯૩૪}} | {{Right|૨૬-૮-૧૯૩૪}} | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 81: | Line 81: | ||
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની. | મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની. | ||
{{Right|૨-૯-૧૯૩૫}} | {{Right|૨-૯-૧૯૩૫}} | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 103: | Line 103: | ||
{{Right|૩-૬-૧૯૩૦}} | {{Right|૩-૬-૧૯૩૦}} | ||
* | <center>*</center> | ||
૧૬. અફર એક ઉષા | <center>૧૬. અફર એક ઉષા</center> | ||
ઊગી ઊગી અફર એક ઉષા નમેરી. | ઊગી ઊગી અફર એક ઉષા નમેરી. | ||
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની | છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની | ||
Line 121: | Line 121: | ||
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા. | ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા. | ||
૯-૯-૧૯૩૫ | {{Right|૯-૯-૧૯૩૫}} | ||
* | <center>*</center> | ||
૧૭. યથાર્થ જ સુપથ્ય એક | <center>૧૭. યથાર્થ જ સુપથ્ય એક<center> | ||
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના, | ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના, | ||
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના. | ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના. | ||
Line 141: | Line 141: | ||
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે. | અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે. | ||
{{Right|૯-૯-૧૯૩૫}} | {{Right|૯-૯-૧૯૩૫}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)}} | {{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)}} |
edits