18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કર્ણ-કૃષ્ણ|}} <poem> કર્ણ: જુઓ હસે છે નભગોખ સૂર્ય, પાસે પાસે એક જલે ઝૂલંતાં પ્રફુલ્લતાં કિંતુ ન જેહ સંગમાં અધન્ય એવાં પદ્મ ને પોયણાશાં જોઈ મુખો આપણ બે તણાં અહીં. ઝાઝી વેળા વ્યોમ મા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
એવા મહારાજ— | એવા મહારાજ— | ||
કૃષ્ણ: | કૃષ્ણ:—ની ધર્મરાજને | ||
આજે ભલી રીતથી ભેટ છો થતી, | આજે ભલી રીતથી ભેટ છો થતી, | ||
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના. | ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના. | ||
Line 207: | Line 207: | ||
છો વિશ્વ ન્યાળે રણ કર્ણપાર્થનું. | છો વિશ્વ ન્યાળે રણ કર્ણપાર્થનું. | ||
કૃષ્ણ: | કૃષ્ણ:અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા! | ||
કર્ણ: | કર્ણ: ને હે મહાત્મન્! વિનતી… | ||
કૃષ્ણ: | કૃષ્ણ: તને છે | ||
મારેય પૃચ્છા કરવાની, કર્ણ | મારેય પૃચ્છા કરવાની, કર્ણ | ||
કુરુપ્રવીરો સહ મેળવી ખભા, | કુરુપ્રવીરો સહ મેળવી ખભા, | ||
શકીશ ને યુદ્ધ તું ખેલી મા’રથી? | શકીશ ને યુદ્ધ તું ખેલી મા’રથી? | ||
કર્ણ: | કર્ણ: મહારથી! એ ઉપહાસશબ્દ | ||
ઉચ્ચારિયો, કૃષ્ણ, તમે સુઝાડવા | ઉચ્ચારિયો, કૃષ્ણ, તમે સુઝાડવા | ||
ઊભી થઈ જાય શિખા પ્રરોષે | ઊભી થઈ જાય શિખા પ્રરોષે | ||
Line 230: | Line 230: | ||
કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે. | કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે. | ||
કૃષ્ણ: | કૃષ્ણ:ને | ||
નીચું કરીને મુખ આ મહારથી | નીચું કરીને મુખ આ મહારથી | ||
ગાંગેય નીચે રહી યુદ્ધ માણશે! | ગાંગેય નીચે રહી યુદ્ધ માણશે! | ||
Line 297: | Line 297: | ||
ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!… | ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!… | ||
કર્ણ: | કર્ણ: જતાં, | ||
કાને ધરો જે કહું આટલુંક: | કાને ધરો જે કહું આટલુંક: | ||
ન લેશ આની કદી થાય જાણ | ન લેશ આની કદી થાય જાણ | ||
Line 317: | Line 317: | ||
મળીશું પ્રેમે. | મળીશું પ્રેમે. | ||
કૃષ્ણ: | કૃષ્ણ: પ્રિય, ત્યાં રણાંગણે | ||
ન ચાલશે દ્યૂતસભાનું કૂડ, | ન ચાલશે દ્યૂતસભાનું કૂડ, | ||
પાસાની આડાઅવળી ભૂંડી કળા, | પાસાની આડાઅવળી ભૂંડી કળા, | ||
Line 358: | Line 358: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગાણું અધૂરું | ||
|next = | |next = ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય… | ||
}} | }} |
edits