825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''હારાકીરી'''}} ---- {{Poem2Open}} “બે મિત્રો પોતાના કુટુંબીજનો સાથે આનંદપ્ર...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|હારાકીરી | શિરીષ પંચાલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“બે મિત્રો પોતાના કુટુંબીજનો સાથે આનંદપ્રમોદ કરવા કોઈ એક નયનરમ્ય વનપ્રદેશમાં જઈ આવ્યા. સ્ત્રીવર્ગ વિશ્રંભકથાએ વળગ્યો અને વધુ પ્રગલ્ભ બનીને ખાણીપીણી, મારપીટમાં તરબોળ થઈ ગયો. પેલા બે મિત્રો પાસે જ આવેલા કોઈ એકાન્ત સ્થળમાં જઈને જાતજાતની કથાઓ માંડી બેઠા. ત્યાં એક ઊંચો દેહ ધરાવતી, તપાવેલા કાંચન વર્ણની, પિંગળકેશી, સૂર્ય સમાન તેજસ્વી, કાળાં વસ્ત્ર પહેરેલી વ્યક્તિ આવી ચઢી. ‘હું છું ખાઉધરો બ્રાહ્મણ. મને ભોજનની ભિક્ષા આપો. પણ રખે અનાજપાણી આપતા. આ વન એનાં પશુપંખી, માનવી, દૈત્ય — બધાં જ જીવ મારું ભોજન બને એવી મારી લાંબા સમયની અભિલાષા પૂર્ણ કરો.’ બંને મિત્રો પાસે કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. એટલે એ બ્રાહ્મણ પાસે અસ્ત્રશસ્ત્ર યાચે છે. પેલો ભૂખ્યો બ્રાહ્મણ પોતાના મિત્રની મદદથી દિવ્ય અસ્ત્ર લાવી આપે છે અને પછી શરૂ થાય છે ખાઉધરાનું ભોજન. એના સદાય બળબળતા, ભડભડતા જઠરાગ્નિમાં હોમાવા લાગ્યા દાનવ, રાક્ષસ, સાપ, રીંછ, વરુ, હાથી, વાઘ, સિંહ, હરણ, ભેંસ, પંખી. ન જાણે કેટલુંય કીટજગત પણ અગ્નિના વિશાળ ઉદરમાં હોમાયું હશે. વનને સળગતું અટકાવવા દેવતાઓ આવ્યા તોપણ આ બે મિત્રોએ બધા દેવતાઓને પરાજિત કર્યા. કોઈ પશુપંખી આગમાંથી બચી જાય તો આ બંને મિત્રો વીણીવીણીને, શોધીશોધીને તેમને અગ્નિની જ્વાળાઓમાં હોમતા હતા. બધું જ અગ્નિમય બની ઊઠ્યું.” | “બે મિત્રો પોતાના કુટુંબીજનો સાથે આનંદપ્રમોદ કરવા કોઈ એક નયનરમ્ય વનપ્રદેશમાં જઈ આવ્યા. સ્ત્રીવર્ગ વિશ્રંભકથાએ વળગ્યો અને વધુ પ્રગલ્ભ બનીને ખાણીપીણી, મારપીટમાં તરબોળ થઈ ગયો. પેલા બે મિત્રો પાસે જ આવેલા કોઈ એકાન્ત સ્થળમાં જઈને જાતજાતની કથાઓ માંડી બેઠા. ત્યાં એક ઊંચો દેહ ધરાવતી, તપાવેલા કાંચન વર્ણની, પિંગળકેશી, સૂર્ય સમાન તેજસ્વી, કાળાં વસ્ત્ર પહેરેલી વ્યક્તિ આવી ચઢી. ‘હું છું ખાઉધરો બ્રાહ્મણ. મને ભોજનની ભિક્ષા આપો. પણ રખે અનાજપાણી આપતા. આ વન એનાં પશુપંખી, માનવી, દૈત્ય — બધાં જ જીવ મારું ભોજન બને એવી મારી લાંબા સમયની અભિલાષા પૂર્ણ કરો.’ બંને મિત્રો પાસે કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. એટલે એ બ્રાહ્મણ પાસે અસ્ત્રશસ્ત્ર યાચે છે. પેલો ભૂખ્યો બ્રાહ્મણ પોતાના મિત્રની મદદથી દિવ્ય અસ્ત્ર લાવી આપે છે અને પછી શરૂ થાય છે ખાઉધરાનું ભોજન. એના સદાય બળબળતા, ભડભડતા જઠરાગ્નિમાં હોમાવા લાગ્યા દાનવ, રાક્ષસ, સાપ, રીંછ, વરુ, હાથી, વાઘ, સિંહ, હરણ, ભેંસ, પંખી. ન જાણે કેટલુંય કીટજગત પણ અગ્નિના વિશાળ ઉદરમાં હોમાયું હશે. વનને સળગતું અટકાવવા દેવતાઓ આવ્યા તોપણ આ બે મિત્રોએ બધા દેવતાઓને પરાજિત કર્યા. કોઈ પશુપંખી આગમાંથી બચી જાય તો આ બંને મિત્રો વીણીવીણીને, શોધીશોધીને તેમને અગ્નિની જ્વાળાઓમાં હોમતા હતા. બધું જ અગ્નિમય બની ઊઠ્યું.” |