ગુજરાતી નિબંધ-સંપદા/સુમન શાહ/કૅમ્પસમાં મિલિટરી-વાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''કૅમ્પસમાં મિલિટરી-વાન'''}} ---- {{Poem2Open}} ગુજરાત યુનિવર્સિટીનું માર્ચ-...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''કૅમ્પસમાં મિલિટરી-વાન'''}}
{{SetTitle}}
----
{{Heading|કૅમ્પસમાં મિલિટરી-વાન | સુમન શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાત યુનિવર્સિટીનું માર્ચ-ઍપ્રિલનું કૅમ્પસ હમેશાં મઘમઘાટ હાસ છે. બધાં શિરીષને ફૂલ આવી ગયાં હોય, બધા લીમડાની મંજરી ઝીણું વરસતી હોય. ભૂરા આકાશ નીચે લાલ ગુલમહોર છટાથી ઝૂમતા હોય. બધાંની મિશ્ર મીઠી સુગન્ધ, પૉશે પૉશે ખાવાનું મન થાય એવી. અહીંના ઉનાળાની રાત તો સુન્દર હોય જ છે, સવાર અતિ સુન્દર હોય છે. શહેરમાંથી જૉગિન્ગ માટે રૂપાળા સુખી લોકોની અવરજવર મળસકાની શરૂ થઈ જાય છે. ત્યારે કૅમ્પસના સારસ્વતા ઊંઘતા હોય છે. આમ તો પરીક્ષાની ઋતુ. પણ વાતાવરણમાં નરી તરલતા વરતાય. લૅલાંનાં ધાડાં આખો દિ ક્રેં ક્રેં કરતાં આ છેડેથી પેલે છેડે ગ્રીષ્મને ગજવતાં લાગે. સાંજ નમે ત્યાં અટીરાની ઝાડીમાંથી મોરનું ટોળું નીકળી આવે. કેટલાક ગેસ્ટ હાઉસ તરફ, તો કેટલાક મૅનેજમૅન્ટની દિશામાં ચાંચે ચડ્યું તે ચરતા રહે. કોઈ વરણાગિયો મોર ટીવી-ઍન્ટેનાની શોભા મિનિટો લગી વધારી મૂકે. ઝાડીઓમાં કૉયલો ટહુક્યા જ કરે, તે એવું નિયમસરનું કે ધ્યાન જ ન જાય. બોગનવેલોના બુટ્ટા ભરી લીલાશ ચોપાસ હોય, એટલે બળબળતા તાપની યાદ જ ન આવે. આ દિવસોમાં કૅમ્પસ સાચે જ થોડું અધ્ધર, ઊંચકાયેલું હોય છે.

Navigation menu