825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''દિલ હૈ કિ માનતા નહીં'''}} ---- {{Poem2Open}} મારે દોઢ વર્ષમાં ચાર એન્જિયોપ્લ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|દિલ હૈ કિ માનતા નહીં | હરનિશ જાની}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારે દોઢ વર્ષમાં ચાર એન્જિયોપ્લાસ્ટી અને એક બાઇપાસ સર્જરી કરાવવી પડી. પહેલી વાર હાર્ટએટૅક આવ્યો. હૉસ્પિટલમાં જવું પડ્યું. મારી માંદગી એક સમાચાર બની ગઈ. પેપરમાં છપાયું. આપણે ખુશ થયા. પરંતુ તેથી દરદમાં કાંઈ ફેર ન પડ્યો અને જે લોકોને મળવા નહોતું આવવું, તેમને બહાનું મળ્યું કે અમારા વાંચવામાં નહોતું આવ્યું. મેં તેમને જણાવ્યું કે ન અવાયું એનો વસવસો ન રાખતા. તમારાથી હૉસ્પિટલમાં આવી શકાય એટલે ખાસ બીજી વાર પણ જઈશ. ગયા મહિને મારી પાંચમી એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી. હૉસ્પિટલમાં જવાની આગલી સાંજે મારા દીકરાએ કહ્યું કે, ‘ડેડી, હું મારી જૉબ પરથી રજા ન લઉં તો ચાલે?’ મેં કહ્યું, ‘બેટા, તારે રજા ન લેવી હોય તો વાંધો નથી.’ એ સાંભળીને મારી પત્ની બોલી, ‘જોને, હું તને સવારે નવ વાગે હૉસ્પિટલ પર ઉતારીને મારી જૉબ પર જાઉં તો કેવું? સાંજે પાંચ વાગે તો તું રૂમમાં પાછો આવી ગયો હોઈશ.’ મેં કહ્યું કે, ‘ઑપરેશન માટે જાઉં છું. કાંઈ વાળ કપાવવા નથી જતો.’ ઘરનાંને એમ કે મને તો ટેવ પડી ગઈ છે. | મારે દોઢ વર્ષમાં ચાર એન્જિયોપ્લાસ્ટી અને એક બાઇપાસ સર્જરી કરાવવી પડી. પહેલી વાર હાર્ટએટૅક આવ્યો. હૉસ્પિટલમાં જવું પડ્યું. મારી માંદગી એક સમાચાર બની ગઈ. પેપરમાં છપાયું. આપણે ખુશ થયા. પરંતુ તેથી દરદમાં કાંઈ ફેર ન પડ્યો અને જે લોકોને મળવા નહોતું આવવું, તેમને બહાનું મળ્યું કે અમારા વાંચવામાં નહોતું આવ્યું. મેં તેમને જણાવ્યું કે ન અવાયું એનો વસવસો ન રાખતા. તમારાથી હૉસ્પિટલમાં આવી શકાય એટલે ખાસ બીજી વાર પણ જઈશ. ગયા મહિને મારી પાંચમી એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી. હૉસ્પિટલમાં જવાની આગલી સાંજે મારા દીકરાએ કહ્યું કે, ‘ડેડી, હું મારી જૉબ પરથી રજા ન લઉં તો ચાલે?’ મેં કહ્યું, ‘બેટા, તારે રજા ન લેવી હોય તો વાંધો નથી.’ એ સાંભળીને મારી પત્ની બોલી, ‘જોને, હું તને સવારે નવ વાગે હૉસ્પિટલ પર ઉતારીને મારી જૉબ પર જાઉં તો કેવું? સાંજે પાંચ વાગે તો તું રૂમમાં પાછો આવી ગયો હોઈશ.’ મેં કહ્યું કે, ‘ઑપરેશન માટે જાઉં છું. કાંઈ વાળ કપાવવા નથી જતો.’ ઘરનાંને એમ કે મને તો ટેવ પડી ગઈ છે. |