1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ગઝલ |}} <poem> એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે, આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.<br> છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ, ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે. <br> જેને...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading| ગઝલ |}} | {{Heading| ગઝલ |}} | ||
<poem> | <poem> | ||
એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે, | એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે, | ||
Line 15: | Line 14: | ||
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે. | એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે. | ||
</poem> | </poem> | ||
{{Heading| ગઝલ |}} | {{Heading| ગઝલ |}} | ||
<poem> | <poem> | ||
જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો | જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો |
edits